Book Title: Nay Margdarshak Yane Sat Naynu Swarup
Author(s): Jain Atmanand Sabha
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 2
________________ प्रकाशितं जनानां यर्मतं सर्व नयाश्रितम् चित्ते परिणतं चेदं येषां ते न्यो नमोनमः ॥१॥ લેકના હિતને માટે સર્વ નયાશ્રિત મત જેણે પ્રકાશિત કર્યો છે, અને જેના ચિત્તમાં તે પરિણત થયે છે, તેને વારંવાર નમસ્કાર છે.' समारित्र पवित्र चित्र चरितं चारु प्रबोधान्वितं शांतं श्री शमतारसेन मुखदं सर्वज्ञ सेवाधरम् વિનંજલ મુરારી સંધ્યા तं सूरिं प्रणमाम्यहं मुविजयानंदानिधं सादरम् ॥१॥ ઉત્તમ આચાએ કરીને પવિત્ર અને સુંદર છે ચારિત્ર જેમનું, તેમજ સુંદર બંધવડે જે યુક્ત છે, વળી શમતાના રસ કરીને શાંત સુખને આપનારા, સર્વશની સેવાને ધારણ કરનારા, વિદ્વાનેના મંડળમાં આભુષણરૂપ, અને ભુમંડળની અંદર જેમને યશ સારી રીતે વ્યાપેલે છે, તેવા શ્રી વિજ્યાનંદસૂરિ { આત્મારામજી મહારાજ ) ને હુ આનંદ પૂર્વક નમસ્કાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 90