________________
૪૧. યશ: કીર્તિનામ : જે કર્મના ઉદયથી સંસારમાં યશ અને કીર્તિ ફેલાય તે યશઃકીર્તિનામ.
૪૨. ઉચ્ચગોત્ર : શ્રેષ્ઠકુળ. જે કર્મના ઉદયથી જીવ લોક સન્માનિત પ્રતિષ્ઠિત કુળને પ્રાપ્ત કરે તે ઉચ્ચગોત્ર.
આમ ૪૨ પ્રકારની પુણ્ય પ્રકૃતિમાં વેદનીયકર્મ, આયુષ્યકર્મ, નામકર્મ અને ગોત્રકર્મ એમ ચાર અઘાતીકર્મનો સમાવેશ થાય છે તે અહીં કોષ્ટકરૂપે ગણાવી છે.
વેદનીયકર્મ
શાતાવેદનીય
આયુષ્યકર્મ નામકર્મ
Jain Education International
દેવાયુ
મનુષ્યાયુ
તિર્યંચાયુ
ગતિ
જાતિ
શરીર
અંગોપાંગ
સંઘયણ
સંસ્થાન
વર્ણાદિ
આનુપૂર્વી
વિહાયોગતિ
પ્રત્યેકપ્રકૃતિ
ત્રસદશકની
-
For Private & Personal Use Only
૨ ઉચ્ચગોત્ર
૧
૩
૧
૧
૪
૨
૧
૭
૧૦
ગોત્રકર્મ
૩૭
॥ પુણ્યતત્ત્વપૂર્ણ ॥
પાપતત્ત્વ
અતીતકાળમાં મન, વચન, કાયાની અશુભ પ્રવૃત્તિ દ્વારા બંધાયેલ
જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ
૭૫
www.jainelibrary.org