Book Title: Navtattva Prakarana
Author(s): Vistirnashreeji
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 251
________________ ભાવાર્થ : મનુષ્યગતિ, પંચેન્દ્રિય, સકાય, ભવ્ય, સંજ્ઞી, યથાખ્યાતચારિત્ર, ક્ષાયિકસમ્યક્ત્વ, અનાહારક, કેવલદર્શન, કેવલજ્ઞાન એ દસ માર્ગણામાં મોક્ષ થાય છે. બાકીની ચાર માર્ગણામાં મોક્ષ હોતો નથી. બાલાવબોધ : ગતિદ્વાર આશ્રી 192વિચારતાં ચિહું ગતિ-થિક અતીત જે પાંચમી મોક્ષગતિ તિહાંઇ સિદ્ધ છઇ પણિ બીજી ચિહું ગતિ-માહિં સિદ્ધ નથી. અનઇ જાવા આશ્રી નરŞ = મનુષ્યગતિઇ જિ થિકઉ મોક્ષ193 જાઇ, પુણ બીજી ત્રિહુ = દેવ, તિર્યંચ, નારકીની ગતિ-થિકઉ ન જાઇ એ ગતિદ્વાર. હવઇ ઇંદ્રિયદ્વાર—સિદ્ધ તઉ અનિંદ્રિય. જેહ કારણ સિદ્ધ-નઇં દેહ નથી અનઇ દેહ-નઇં અણહવઇ ઇંદ્રિય નથી. અનઇ જાવા આશ્રી તઉ નિતિ = પંચેંદ્રિયની જાતિ-થિકĞ મોક્ષ જાઇ, પણિ એકેંદ્રિય અનઇ વિકલેન્દ્રિય-માહિં-થિકઉં મોક્ષિ ન જાઇ. હવઇ કાયદ્વાર પુવિ, અપ, તેઉ, વાયુ, વનસ્પતિ, ત્રસ એ ષટ્કાયમાહિં સિદ્ધ-હૂઇં એકઇ નિકાય-પણઉ નથી. જેહ કારણ સરીરા સિદ્ધા કૃતિ સિદ્ધાંતવવનં । અનઇ જાવા આશ્રી તઉ તસ =ત્રસકાયઇ જિ થિકઉ મોક્ષિ જાઇ, પુણ પૃથ્યાદિક પાંચ નિકાય-થિકઉ ન જાઇ જિ. હવઇ ભવ્યદ્વાર ભવ્ય તે કહીઇ જે મોક્ષિ14 જાસિ અનઇ અભવ્ય તે કહીઇ જે કહીંઇ195 મોક્ષિ નહી જાઇ. તઉ સિદ્ધ ભવ્ય ન કહીંઇ અનઇ અભવ્ય ન કહીઇ. યતઃ:- सिद्धांतवचनं સિદ્ધે નો મળે નો સમને” કૃતિ । અનઇ જાવા આશ્રી તઉ ભવ્ય જિ સિદ્ધ હુઇ, પુણ અભવ્ય સિદ્ધ ન હુઇ. હવઇ સંશીઆદ્વાર ~~ સંજ્ઞા ભણીઇ દીર્ઘકાલિકી વિચારણા. જં ત્રિકાલ વિષઇઉં સ્મરણાજ્ઞાન તે જ્ઞાનવંત જીવ તે સંજ્ઞીઆ કહીઇ. તેહ-થિક ઊફરાટા તે અસંજ્ઞીયા કહીઇ. તઉ સિદ્ધ19 સંજ્ઞીઆ ન કહઇ અનઇ અસશીયાઇ ન કહીઇ. યતઃ સિદ્ધે નો સન્ની ના પ્રસન્ની' કૃતિ । અનઇ જાવા આશ્રી સંજ્ઞીઆઇ જિ જીવ મોક્ષ જાઈ, પુણ અસંજ્ઞીઆ ન જાઈ. - P1/192 આશ્રી પાંચહગતિ-માહિં જે મોક્ષની પાંચમી ગતિ તિહાં જઈ જ સિદ્ધ છઇ બીજી. P1/193-P2/193થકો સિદ્ધિ જાઇ પણિ બીજી ત્રિણિ - દેવ. P1/194-P2/194સિદ્ધિં પુચિસિઇ અનઇ. P1/195-P2/195 જે સિદ્ધિ નહીં પુહુચઇ તો સિદ્ધ. P1/196 સિદ્ધ સંશિયાઇ અસંશિયાž એકઇ-માહિં નહીં કહીઇ. યત: Jain Education International નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૩૮ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348