Book Title: Navtattva Prakarana
Author(s): Vistirnashreeji
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 348
________________ નવતત્ત્વ એટલે શ્રુતજ્ઞાનનો સાર. નવતત્ત્વ એટલે તત્ત્વજ્ઞાનનો પ્રાણ. નવતત્ત્વ એટલે આત્મવિકાસનું વાર. નવતત્વ એટલે પામરમાંથી પરમાત્મા બનવાની કળા. નવતત્વ એટલે આધ્યાત્મિક જગત અભિમુખ થવાની મંગલ દૃષ્ટિ. નવતત્વ એટલે શુદ્ધ વિચાર, ઉદાત્ત આચાર જેવા જીવનમૂલ્યોનું રહય. નવતત્વ એટલે પરમપદ પ્રાપ્તિમાં સાધક-બાધક તત્ત્વોનું વિવેચન નવતત્વનું પરિજ્ઞાન એટલે ભવરોગ નાશની અમો ઓષધિ. નવતત્વનું પરિફાન એટલે આત્મજ્ઞાનનો ઉજાસ. થી નવતisી ળિીનું રીશીથી આ પુરતામાં સમાવિષ્ટ છે. સાધ્વીવિતીણજીિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 346 347 348