________________
અપ્રત્યાખ્યાન તળાવમાં પડેલ હાડકાના સ્તંભ ઘેટાના ટ્રંગ ગાડાના
તિરાડ સમાન
ખંજન સમાન
પ્રત્યાખ્યાન રેતીમાં લીટી
કાજલના
સમાન
રંગ સમાન
વાંસની છાલ હળદરના
સમાન
રંગ સમાન
સંજ્વલન
કષાય
સમાન
સમાન
લાકડાના સ્તંભ ગૌમૂત્રિકા
સમાન
સમાન
પાણીમાં લીટી નેતરના સ્તંભ
સમાન
સમાન
અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની
પ્રત્યાખ્યાની
સંજ્વલન
સ્થિતિ
ગુણનો નાશ
જીવનપર્યંત
નરકતિ
સમ્યક્ત્વ દેશિવરતિ તિર્યંચગતિ
બારમાસ
ચારમાસ
સર્વવિરતિ મનુષ્યગતિ અર્ધમાસ (એકપક્ષ) યથાખ્યાતચારિત્રદેવગતિ
નોકષાય એટલે જેના દ્વારા કષાયો વધુ પ્રજ્વલિત બને તે નોકષાય.
૩૩. હાસ્યમોહનીય : જે કર્મના ઉદયથી કારણ સહિત અથવા નિષ્કારણ હસવું આવે તે હાસ્યમોહનીય.
૩૪. રતિમોહનીય : જે કર્મના ઉદયથી ગમતા પદાર્થો પ્રત્યે રાગ પ્રીતિ ઉત્પન્ન થાય તે રતિમોહનીય.
Jain Education International
ગતિ
૩૫. અતિમોહનીય : જે કર્મના ઉદયથી અણગમતા-અપ્રિય પદાર્થો પ્રત્યે અરુચિ - ઉદ્વેગ ઉત્પન્ન થાય તે અતિ મોહનીય.
૩૬. ભયમોહનીય : જે કર્મના ઉદયથી સકારણ કે અકારણ ભય ઉત્પન્ન થાય તે ભય મોહનીય
૩૭. શોકમોહનીય : જે કર્મના ઉદયથી ઇષ્ટ વસ્તુનો વિયોગ થવાથી અથવા નિષ્પ્રયોજન માથું ફૂટે, નિસાસા નાંખે, ઉદાસ બની જાય તે શોક મોહનીય.
-
૩૮. જુગુપ્સામોહનીય : જે કર્મના ઉદયથી ધૃણાસ્પદ પદાર્થોને જોઈને દુગુંછા = સૂગ ઉત્પન્ન થાય તે જુગુપ્સા મોહનીય.
જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ
૭૯
For Private & Personal Use Only
www.jainelibrary.org