SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ અપ્રત્યાખ્યાન તળાવમાં પડેલ હાડકાના સ્તંભ ઘેટાના ટ્રંગ ગાડાના તિરાડ સમાન ખંજન સમાન પ્રત્યાખ્યાન રેતીમાં લીટી કાજલના સમાન રંગ સમાન વાંસની છાલ હળદરના સમાન રંગ સમાન સંજ્વલન કષાય સમાન સમાન લાકડાના સ્તંભ ગૌમૂત્રિકા સમાન સમાન પાણીમાં લીટી નેતરના સ્તંભ સમાન સમાન અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની સંજ્વલન સ્થિતિ ગુણનો નાશ જીવનપર્યંત નરકતિ સમ્યક્ત્વ દેશિવરતિ તિર્યંચગતિ બારમાસ ચારમાસ સર્વવિરતિ મનુષ્યગતિ અર્ધમાસ (એકપક્ષ) યથાખ્યાતચારિત્રદેવગતિ નોકષાય એટલે જેના દ્વારા કષાયો વધુ પ્રજ્વલિત બને તે નોકષાય. ૩૩. હાસ્યમોહનીય : જે કર્મના ઉદયથી કારણ સહિત અથવા નિષ્કારણ હસવું આવે તે હાસ્યમોહનીય. ૩૪. રતિમોહનીય : જે કર્મના ઉદયથી ગમતા પદાર્થો પ્રત્યે રાગ પ્રીતિ ઉત્પન્ન થાય તે રતિમોહનીય. Jain Education International ગતિ ૩૫. અતિમોહનીય : જે કર્મના ઉદયથી અણગમતા-અપ્રિય પદાર્થો પ્રત્યે અરુચિ - ઉદ્વેગ ઉત્પન્ન થાય તે અતિ મોહનીય. ૩૬. ભયમોહનીય : જે કર્મના ઉદયથી સકારણ કે અકારણ ભય ઉત્પન્ન થાય તે ભય મોહનીય ૩૭. શોકમોહનીય : જે કર્મના ઉદયથી ઇષ્ટ વસ્તુનો વિયોગ થવાથી અથવા નિષ્પ્રયોજન માથું ફૂટે, નિસાસા નાંખે, ઉદાસ બની જાય તે શોક મોહનીય. - ૩૮. જુગુપ્સામોહનીય : જે કર્મના ઉદયથી ધૃણાસ્પદ પદાર્થોને જોઈને દુગુંછા = સૂગ ઉત્પન્ન થાય તે જુગુપ્સા મોહનીય. જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ ૭૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy