Book Title: Nadlai Gamna Lekho
Author(s): Jinvijay
Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf

View full book text
Previous | Next

Page 6
________________ પ્રાચીનજૈનલેખસ`ગ્રહ, ' ( ૨૨૩ ) વિશેષક ' શબ્દ ધ્યાન ખેંચે તેવા છે. આ શબ્દ બીજા લેખમાં તે વખતમાં ચાલતા પણ આવેલા છે. તે એક શિકે છે જેની કિમત એક રૂપીઆના વીસમા ભાગ જેટલી થાય છે. આ લેખની મિતિ વિ. સ. ૧૨૦૦ જ્યેષ્ઠ સુદિ પ ગુરૂવાર છે. તે વખતે મહારાજાધિરાજ રાયપાલદેવ રાજ્ય કરતા હતા. એમ જણાય છે કે, રાઉત રાજદેવ પોતાની માતાના માટે કરેલા રથયાત્રાના ઉત્સવમાં ત્યાં આવ્યા હતા, ત્યારે તેણે મહાજના, ગ્રામલાકે અને પ્રાંતના લેાકેાની સમક્ષ, પોતાને મળતી પાઈલાની કિમતમાંથી એક વિશેષકના શિક્કાની તથા દરેક ઘાણીમાંથી મળતી તેલની પળમાંથી એ પલિકાની ભેટ કરી હતી. મેં નાલાઈ ( ૩૩૪ ) ઉપરના લેખ જે ચાઠા ઉપર કાતરેલા છે તેનાજ ઉપર આ લેખ પણ આવેલ છે. તે પાંચ પક્તિમાં લખેલે છે અને ૧૮૧" પહેાળા તથા ૪” લાંબે છે. લિપિ નાગરી છે. અ‘તમાંની આશિર્વાદવાળી કડી શિવાય બાકીના બધા ભાગ સસ્કૃત ગદ્યમાં છે. ધ્યાનમાં લેવા લાયક ખાખત આ છે કે, ર્ ની પછીનુ વ્યંજન એવડું કર્યું છે અને પાંચમી પતિમાં ચતુ ને ખલે લતુ શબ્દ વાપરેલા છે. અજ્ઞાત અથવા વિરલ શબ્દોમાં એક દેશી શબ્દ છે જે ત્રીજી લીટીમાં છે. તથા કરાઉઆ’ અને ગાડે એવા એ શબ્દો ચોથી પંક્તિમાં છે‘ગાડ ના અર્થ ગાડુ થાય છે. અને મ્હને ખબર મળી તે પ્રમાણે કહું છુ કે, કરાડઉઆ ? એટલે ‘કરાડવા ’અગર કિરાણા ' છે જેને અ ગુદર, લિવિંગ, કાલીમરી, પીપર વિગેરે કરીયાણું થાય છે. દેશી ’ શબ્દને અર્થ સુસ્પષ્ટ નથી. તેને‘મંડળ ’એવા અર્થ હું કરવા લલચાઉ છું અને પ્રતિહાર ભેાજદેવના પેહેલા લેખમાં તથા ચાહમાન વિગ્રહુરાજના લેખામાં એજ અમાં તે વપરાએલે છે. આ અર્થ અહિં સારી રીતે અધ બેસતા છે. આ મરિના એક બીજા લેખમાં પણ આ શબ્દ, આજ અર્થમાં વાપરેલે છે. બીજો છે જેના અર્થ-કર ( લાગ )નું પ્રમાણ ( માન ) થાય છે. 2 * શ લગમાન Jain Education International ૬૩૩ For Private & Personal Use Only , www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25