Book Title: Nadlai Gamna Lekho
Author(s): Jinvijay
Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf
Catalog link: https://jainqq.org/explore/249653/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નાડલાઈ ગામના લેખે. ગેડવાડ પ્રાંતમાં આવેલા દેસુરી જીલ્લાના મુખ્ય શહેર દેસુરીથી વાયવ્ય કોણમાં ૮ માઈલ દૂર નાડલાઈ નામનું એક સાધારણ ગામ આવેલું છે. એ સ્થાન ગેડવાડ પ્રાંતના પાંચ મુખ્ય જૈન તીર્થોમાંનું એક છે. સમયસુંદરજી રચિત તીર્થમાળા સ્તવનમાં “શ્રીના લાઈ જાદ” આવા વાક્ય દ્વારા એ તીર્થનું નામ ગણાવ્યું છે. અને ત્યાં “જાદવ” એટલે ૨૨ મા તીર્થંકર નેમિનાથનું ધામ જણાવ્યું છે. આ ગામમાં બધાં મળીને ૧૧ જૈનમંદિર છે. જેમાં ૯ ગામની અંદર છે અને ૨ બે પર્વત ઉપર છે. આ પર્વતને લેકે શત્રુજ્ય અને ગિરનારના નામે ઓળખે છે. પ. શિવવિજય. જીના શિષ્ય શીલવિજયજી સ્વરચિત “તીર્થમાલા” માં આ સ્થળે નવ મંદિર હોવાનું જણાવે છે. જેમ કે – નડુલાઈ નવ મંદિર સાર શ્રી સુપાસ પ્રભુ નેમકુમાર. જુના લેખમાં આ ગામના નડલડગિકા, નકુલવતી, નડફૂલાઇ, ૬૨૮ Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જેનલેખસંગ્રહ. (૨૧૯ ) નાડલાઈ વિગેરે જુદાં જુદાં નામે આપેલાં મળી આવે છે. “વલ્લભપુર” એવું નામ પણ આનું આપવામાં આવેલું કહેવાય છે. ગામના દરવાજાની પાસે એક મંદિર આવેલું છે જે આદિનાથના નામે પ્રસિદ્ધ છે. આ મંદિર ઘણું જુનું જણાય છે અને લોકોમાં તેના વિષે અનેક ચમત્કારી વાત કહેવાય છે જે આગળના એક લેખના અવલોકનમાં આપીશું. નબર ૩૩૧ થી ૩૪૪ સુધીના લેખે, આજ મામના જુદાં જુદાં મંદિરમાં રહેલા છે અને તેમાંના, પ્રથમ પાંચ, એપિગ્રાફીઆ ઇન્ડિકાના ઉક્ત ભાગમાં શ્રીયુત ભાંડારકરે છપાવેલા છે અને બાકીના, (૩૩૬ મે લેખ છેડીને) તેમની હસ્તલિખિત નકલે ઉપરથી પ્રથમ જ અત્રે છપાવવામાં આવ્યા છે. તે છપાયેલા લેબેનું વિવરણ પણ, સેવાડિના લેખો પ્રમાણે તેમના (ભાંડારકરના) જ શબ્દોમાં (અનુવાદ રૂપે) અત્રે આપવામાં આવે છે. (૩૩૧) આ લેખ, નાડલાઈના આદિનાથના મંદિરમાંથી મળી આવેલ છે. હાલમાં એ મંદિર આદિનાથનું કહેવાય છે પરંતુ બીજા લેખે ઉપરથી એમ જણાય છે કે પહેલાં તે મહાવીરનું મંદિર હતું. આજ મંદિરમાં આવેલા સભામંડપમાંના બે સ્તર ઉપર રહેલા એકઠામાં આ લેખ કોતરેલે છે. આ લેખની પંક્તિઓ સમાંતર આવેલી છે પણ ચેકડાની બાજુએથી વાંકી વળેલી છે અને પ્રથમ પંક્તિના કેટલાક છેલા શબ્દો એકઠાની કેરની બહાર જવાને લીધે કપાઈ ગયા છે. આ ઉપરથી એમ સૂચિત થાય છે કે આ લેખની મિતિ પછી, આ સભામ. ડપ ફરીથી સમરાવવામાં આવ્યું હશે અને તેથી આ ચેકડું સુવ્યવસ્થિત રીતે રહી શક્યું નથી. લેખની બધી પંક્તિઓ છ છે અને તેમણે ૧ પ” પહેળાઈ તથા ૪ લંબાઈ જેટલી જગ્યા રેકી છે. જુઆ, એતિહાસિક રાસ સંગ્રહ, ભાગ બીજો, ૩૩માં પૃષ્ઠ ઉપર આપેલી નોટ, Page #3 -------------------------------------------------------------------------- ________________ ગામના લેખે. નં. ૩૩૬ ] (૨૨) અવલોકન આ પ્રમાણમાં મળી આવતા હીલ અગ્નિ-૫ માં રસ લેખને કેતર્યા પહેલાં પત્થરને બરાબર સાફ કરેલે જણાતું નથી અને અક્ષરે પણ કાળજીપૂર્વક કરવામાં આવ્યા નથી. લેખની લિપિ નાગરી છે. સંસ્કૃત હસ્તલેખમાં જેમ માલૂમ પડે છે તેમ આમાં પણ ૨ ને ના જે લખેલે છે. વળી બીજી પંક્તિમાં આવેલા “ટૂઠ anકા ” શબ્દમાંના ૪ નું રૂપ ધ્યાન ખેંચે તેવું છે, અને તે ન ૩ માં જોયું તેવું જ છે. અંતના એક પદ્ય (જેનું છેદ બરાબર નથી) શિવાય આ લેખ સંસ્કૃત ગદ્યમાં લખેલે છે. આખા લેખમાં એક ઠેકાણે (પતિ-૫ ) વ ના બદલે ૨ કરેલ છે (ત્રમ ) અને અંત્ય વ્યંજનમાં ૩ ઉમેરે છે, (પક્તિ-૫ માં ય ના બદલે ટુ) ગેડવાડમાં મળી આવતા ગુહીત રાજાઓના તામ્રપત્ર ઉપરના લેખમાં આ પ્રમાણે જ કેટલાક શબ્દો મહે જોયા છે. ત્રીજી પંક્તિમાં આવેલા પલ” અને “પલિકા ' શબ્દનો અર્થ “ પ્રવાહી પદાર્થો માપવાનું એક જાતનું માપ ” એ થાય છે. આ સંબંધી વિશેષ માહિતી Buruni Indica Vol. I P. 164 માંથી મળી આવશે. આ લેખમાં ટૂંકા શબ્દો નીચે પ્રમાણે છે –. (પંકિત ૩) . ને વિ. (પંકિત ૪ ) ઓસવાલની એક જાતના નામ તરીકે મં. ને અર્થ ભંડારી થાય છે. ૨. એટલે વાત જે રાસપુત્રને અપભ્રંશ છે અને રાજપુત જાગીરરદારેનું એક નામ “ રાવત ” અને આ “રાઉત” બંને એકજ છે. વિ. નું પૂર્ણરૂપ શું છે તે સમજાતું નથી. ત્રીજી પંકિતમાં “ઘાણક” શબ્દ વપરાય છે. જેને અર્થ ‘ઘાણી” (ઘાંચીની ઘાણું ) થાય છે. આ શબ્દ લેખમાં ઘણીવાર દષ્ટિગોચર થાય છે. આ લેખની મિતિ સંવત ૧૧૮૬ માઘ સુદી પ છે. અને ચાહમાન વંશના મહારાજાધિરાજ રાયપાલના પુત્ર રૂદ્રપાલ અને અમૃતપાલ તથા તેમની માતા માનલદેવીની, આ મંદિરમાં આપેલી ભેટને ઉલ્લેખ કરે છે. દરેક ઘાણીમાંથી રાજાને મળતી અમુક પલિકાઓમાંથી બે પાલિકાની આ ભેટ કરી હતી અને તે નદલડાગિકા (નાડલાઈ) ના તથા બહારના જૈન જતીઓ માટે આપવામાં આવી હતી. આ ભેટમાં નીચે પ્રમાણે સાક્ષિઓ કરવામાં આવ્યા હતા. ૬૩૦ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન લેખસંગ્રહ (૨૧) { નાડવાઈ સમસ્ત ગ્રામિણનો મુખ્ય ભ૦ નાગસિવ, રા. ત્તિમટા, વિ સિરિયા, વણિક સિરિ અને લક્ષમણ, એમ જણાય છે કે આ ગામના પંચ હતા. ( ૩ડર ) આ લેખ નાડલાઈન નેમિનાથના દેવાલયમાંથી મળી આવ્યું છે. ત્યાંના લોકે આ નેમિનાથને “ જાદવજી ” ના નામે ઓળખે છે. આ મંદિર ગામથી અગ્નિકોણમાં આવેલી એક ટેકરી ઉપર છે. તેમાં ૯” પહોળા તથા ૧૧૧ 3 લાંબા શિલાપટ્ટ ઉપર રદ પંકિતમાં આ લેખ કરે છે. લેખની લિપિ નાગરી અને ભાષા સંસ્કૃત છે. માત્ર એકજ બાબત ધ્યાન આપવા લાયક છે અને તે “મનુત્તમ્ (પંકિત રર) વાકય છે. વિરલ અથવા અજ્ઞાત શબ્દ નીચે પ્રમાણે છે- Tin ” ( પંક્તિ-૯ ) શ (પંકિત ૧૧) કામર્થ્ય (પકિત ૧૨) તારિ જીનેશે અર્થ હશે તે સૂચિત થતો નથી. “શેક” નો અર્થ સંસ્કૃત શિક્ય ” થાય છે ( જેને અર્થ-એક વાંસની લાકડીના બે છેડાથી લટકાવેલા દોરડાના ગાળા, અને તેમાં ભરેલ છે પણ થાય) હારા મત પ્રમાણે “આભાવ્ય ' નો અર્થ “આવક ” થાય છે. આ શબ્દ વિ. સં. ૧૨૦૨ ના માંગરોળના લેખમાંના બે ત્રણ વાકમાં વપરાએલે છે. વળી ભિનમાલના લેખ . ૧૨ ને ૧૫ માં પણ આ શબ્દ નજરે પડે છે. તેમજ પંકિત ૮ તથા ૨૧ માં આવેલા રાવ શબ્દ ધ્યાન ખેંચે તેવે છે. તે ખરેખર “ રાજપુત્ર ? શબ્દને અપભ્રંશ છે, અને તેનો અર્થ રાજપુત થાય છે, પણ અહિં તે શબ્દ “ જાગીરદાર ” ના અર્થમાં વપરાએલે છે. આ લેખની શરૂઆતમાં સર્વજ્ઞ નેમિનાથની સ્તુતિ કરવામાં આવી છે. તેની મિતિ વિ. સં. ૧૫૫ આશ્વિનવદિ ૧૫ ભેમવાર છે. તે વખતે મહારાજાધિરાજ રાયપાલદેવ દુલડાગિકાનો સ્વામી હતું એમ ઉલ્લેખ છે. આગળ તેમાં જણાવેલું છે કે-શ્રી નેમિનાથના ૫રીપ, ના, પુષ્પ અને પૂજા વિગેરે માટે રાઉત ઉધરણ ( ગુહીલ વંશ) ના પુત્ર ઠકકુર સાજદેવ પોતાના પુત્ર નાડલાઈથી અગર Page #5 -------------------------------------------------------------------------- ________________ ગામના લેખ. નં. ૩૩૨-૩૩૩ ] ( ૨૨૨) અવલોકન નાડલાઈ જતા બલદેના બેજા ઉપરના કરને વિસ ભાગ ભેટ તરીકે આપે. પછી ભવિષ્યમાં થનારા રાજાઓને આ ભેટ ચાલુ રાખવા માટે વિનંતી કરવામાં આવી છે. પછી લેખકનું નામ જે પાસિલ છે તે આપેલું છે. તેના બાદ રાજદેવના હસ્તાક્ષરે આવે છે. અહિં તેને રાઉત કહેલે છે. પછી જેશી દદપાના પુત્ર ગુગીની સાક્ષી છે. છેલ્લી ત્રણ પંક્તિઓ સ્પષ્ટ સમજાય તેવી નથી. (૩૩૩) આ લેખ નાડલાઈમાં અદિનાથના દેવાલયમાંથી મળી આવેલા છે. જે એકઠા ઉપર પ્રથમને લેખ કોતરેલે છે તેની સામેની બાજુએ આ લેખ આવેલ છે. લેખ ૬ પંકિતમાં લખેલે હાઈ ૧૯” પળે તથા ” લાંબે છે. જ્યારે મહે પ્રથમ આ લેખ જે ત્યારે હેમાં પ્લાસ્તર ભરવામાં આવેલું હતું પછી અમાર વાંચવા માટે આ ખલાસ્તરને દૂર કરવાની જરૂર પડી હતી ! લેખની લિપિ નાગરી છે અને ભાષા સંસ્કૃત છે. છેલી કડી પદ્યમાં છે પરંતુ તેનું ત્રીજું ચરણ નિયમ રહિત છે. બા. કીને બધે ભાગ ગદ્યરૂપે છે. તેમાં ચર ને બદલે સતુ વાપરે છે ત્રીજી પંકિતમાં ૨૪ અને 8 એવા વિચિત્ર શબ્દો આવેલા છે ઘર એ ઘરને બદલે ભૂલથી વાપરેલું લાગે છે અને સ્ત્રી એ gટે 1 નું કે રૂપ છે. બીજી પંકિતમાં પાઠ શબ્દ વાપરેલ છે જેને અર્થ એક જાતનું વજન થાય છે. ન. ૧૧ ના લેખમાં આ શબ્દ વપરાએલે છે. ચાલુ ક્યવંશના રાજા કર્ણદેવની સૂનકભેટમાં નીચે પ્રમાણે શબ્દ છે – ઘરૂ ૧૨ વત દૃઢ જ કૃતિ દૃઢ વાઝા મૂમિ–અહિં પણ તે શબ્દને એજ અર્થ થાય છે. કેને પૂછપરછ કરતાં મહુને નીચે પ્રમાણે અર્થો મળ્યા છે ૪ પાઇલા=૧ પાયલી ૫ પાયેલી=૧ માણ ૪ માણુ-૧ સU ર -૧ મણ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનજૈનલેખસ`ગ્રહ, ' ( ૨૨૩ ) વિશેષક ' શબ્દ ધ્યાન ખેંચે તેવા છે. આ શબ્દ બીજા લેખમાં તે વખતમાં ચાલતા પણ આવેલા છે. તે એક શિકે છે જેની કિમત એક રૂપીઆના વીસમા ભાગ જેટલી થાય છે. આ લેખની મિતિ વિ. સ. ૧૨૦૦ જ્યેષ્ઠ સુદિ પ ગુરૂવાર છે. તે વખતે મહારાજાધિરાજ રાયપાલદેવ રાજ્ય કરતા હતા. એમ જણાય છે કે, રાઉત રાજદેવ પોતાની માતાના માટે કરેલા રથયાત્રાના ઉત્સવમાં ત્યાં આવ્યા હતા, ત્યારે તેણે મહાજના, ગ્રામલાકે અને પ્રાંતના લેાકેાની સમક્ષ, પોતાને મળતી પાઈલાની કિમતમાંથી એક વિશેષકના શિક્કાની તથા દરેક ઘાણીમાંથી મળતી તેલની પળમાંથી એ પલિકાની ભેટ કરી હતી. મેં નાલાઈ ( ૩૩૪ ) ઉપરના લેખ જે ચાઠા ઉપર કાતરેલા છે તેનાજ ઉપર આ લેખ પણ આવેલ છે. તે પાંચ પક્તિમાં લખેલે છે અને ૧૮૧" પહેાળા તથા ૪” લાંબે છે. લિપિ નાગરી છે. અ‘તમાંની આશિર્વાદવાળી કડી શિવાય બાકીના બધા ભાગ સસ્કૃત ગદ્યમાં છે. ધ્યાનમાં લેવા લાયક ખાખત આ છે કે, ર્ ની પછીનુ વ્યંજન એવડું કર્યું છે અને પાંચમી પતિમાં ચતુ ને ખલે લતુ શબ્દ વાપરેલા છે. અજ્ઞાત અથવા વિરલ શબ્દોમાં એક દેશી શબ્દ છે જે ત્રીજી લીટીમાં છે. તથા કરાઉઆ’ અને ગાડે એવા એ શબ્દો ચોથી પંક્તિમાં છે‘ગાડ ના અર્થ ગાડુ થાય છે. અને મ્હને ખબર મળી તે પ્રમાણે કહું છુ કે, કરાડઉઆ ? એટલે ‘કરાડવા ’અગર કિરાણા ' છે જેને અ ગુદર, લિવિંગ, કાલીમરી, પીપર વિગેરે કરીયાણું થાય છે. દેશી ’ શબ્દને અર્થ સુસ્પષ્ટ નથી. તેને‘મંડળ ’એવા અર્થ હું કરવા લલચાઉ છું અને પ્રતિહાર ભેાજદેવના પેહેલા લેખમાં તથા ચાહમાન વિગ્રહુરાજના લેખામાં એજ અમાં તે વપરાએલે છે. આ અર્થ અહિં સારી રીતે અધ બેસતા છે. આ મરિના એક બીજા લેખમાં પણ આ શબ્દ, આજ અર્થમાં વાપરેલે છે. બીજો છે જેના અર્થ-કર ( લાગ )નું પ્રમાણ ( માન ) થાય છે. 2 * શ લગમાન ૬૩૩ , Page #7 -------------------------------------------------------------------------- ________________ તીર્થના લેખે. નં. ૩૩૪-૩૩પ ] (૨૨૪) અવલેક્સ, લેખના પ્રારંભમાં “ સંવત ૧૨૦૨ આસે વદિ ૫ શુક્રવાર ની મિતિ આપેલી છે. તે વખતે રાયપાલદેવ મહારાજાધિરાજ હતું અને રાઉત રાજદેવ નલડાગિકા (નાડલાઈ)ને ઠાકુર હતા આ લેખને હેતુ એ છે કે અભિનવપુરી, બદારી અને નાડલાઈના વણજાર કે (વણજારા)ની “ દેશી ” ની સમક્ષમાં રાજદેવે મહાવીરના દેવાલયના પૂજારી અને યતિઓના માટે બળદે ઉપર ભરીને લઈ જતા દરેક વીસ પાઈલા ઉપર બે રૂપીઆ તથા “ કિરાણા ” થી ભરેલા દરેક ગાડા ઉપર એક રૂપીઓ એમ બક્ષીસ આપી. “ બદારી ” કદાચ નાડલાઈની ઉત્તરમાં આઠ માઈલે આવેલું બેરલી હોઈ શકે. અભિનવપુરીની નિશાની મળી શકી નથી. (૩૩૫) આ લેખ, નાડલાઈથી અગ્નિકેણમાં આવેલી ટેકરી ઉપરના નેમિનાથ ઉફે “ જાદવા ના દેવાલયમાં એક સ્તંભ ઉપર કોતરેલ છે. લેખની એકંદર ૧૬ પંકિતઓ છે, અને તેની પહોળાઈ ” અને લંબાઈ ૧ર” છે. તે નાગરિલિપિમાં લખેલે હોઈ સંસ્કૃત ગદ્યમાં છે. ધ્યાનમાં લેવા લાયક બાબત એ છે કે-દરેક પતિને આરંભ ઉભી બે રેખાઓથી અંકિત છે. વિશેષમાં રૂની પછી આવેલા વ્યંજને બેવડાએલાં છે. તથા બે વખત ૩ ના બદલે ટુ વાપરે છે, જેમ કે, મન્ના બદલે કીમ (પંકિત ૭) અને નાના બદલે સાવ (પકિત ૧૫). - પ્રારંભમાં મિતિ આપી છે તે નીચે પ્રમાણે –-વિ. સં. ૧૪૪૩ ના કાતિક વદિ ૧૪ ને શુક્રવાર. તેની આગળ એમ કહેવામાં આવ્યું છે કે, ચાહમાનવંશના મહારાજાધિરાજ વણવીર દેવના પુત્ર રાજા રણવીરદેવના રાજ્યમાં આ લેખ કરવામાં આવ્યો છે. બૃહદગચ્છના આચાર્ય માનતંગસૂરિની વંશપરંપરામાં થએલા ધર્મચંદ્રસૂરિના શિષ્ય વિનય ચંદ્રસૂરિએ યદુવંશવિભૂષણ શ્રી નેમિનાથના આ મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યું. ૬૩૪ Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જેનલેખસંગ્રહ. (૨૨૫) [ નાડલાઈ આ લેખ, પૂર્વોકત આદિનાથના મંદિરના રંગમંડપમાં ડાબી બાજુએ આવેલી ભીતમાં એક થાંભલે છે તેના ઉપર કોતરેલે છે. આ લેખ ૯ ઇંચ પહોળી અને ૪ ફુટ ૮ ઇંચ લાંબી જેટલી જગ્યામાં લખાએલે છે. એની એકંદર પ૬ પતિઓ છે. લેખના મથાળે બે પાદ-આકૃતિઓ (પગલાં) કાઢેલી છે. - આ લેખમાં, મેવાડના રાજાઓની વંશાવલી આપેલી છે તેથી તેની ઉપયોગિતા જરા વધારે માનવામાં આવી છે, અને એ જ કારણથી તે અત્યાર સુધીમાં ઘણાં પુસ્તક–રીપેર્ટો વિગેરેમાં છપાઈયથેષ્ટ પ્રસિદ્ધિ પામી ચુકી છે. લેખને સાર–અર્થ આ પ્રમાણે છે – પ્રારંભમાં, યશભદ્ર નામના આચાર્યના ચરણકમલને નમસ્કાર કરવામાં આવ્યું છે. પછી લેખની મિતિ આપી છે. જે “ સંવત્ ૧૫૯૭ ના વૈશાખ માસ, શુક્લપક્ષ ૬ સોમવાર અને પુનર્વસુ નક્ષત્ર” વાળી છે. મિતિ પછી સંડેરક ગચ્છની આચાર્યપરંપરા આપવામાં આવી છે. તેમાં, પ્રથમ યશભદ્ર નામના એક મહાપ્રતાપી આચાર્ય થઈ ગયા હતા, તેમનું પ્રશંસાત્મક વર્ણન છે. જણાવવામાં આવ્યું છે કે, તે આચાર્ય આ કલિકાલમાં સાક્ષાત્ ૌતમગણધરના બીજા અવતાર રૂપે હતા. બધી લબ્ધિઓના ધારક અને યુગપ્રધાન હતા. તેમણે અનેક વાદિઓને વાદમાં જીત્યા હતા. ઘણાક રાજાએ તેમને ચરણમાં પિતાનું મસ્તક નમાવતા હતા. ખંડેરકગના નાયક હતા. તેમની માતાનું નામ સુભદ્રા અને પિતાનું નામ યશવીર હતું. તે યશભદ્રસૂરિના શિષ્ય શાલિરિ નામે આચાર્ય થયા. તેઓ ચાહમાનવંશના હતા અને બે બદરી દેવીના પ્રસાદથી તેઓ સૂરિપદ પામ્યા હતા. એ શાલિસૂરિના શિષ્ય સુમતિસૂરિ, તેમના શિષ્ય શાંતિસૂરિ, તેમના ઇશ્વરસૂરિ, આવી રીતે અનેક આચાર્યો થયા. તેમાં ફરી એક શાલિસૂરિ થયા અને તેમના શિષ્ય સુમતિસૂરિ અને તેમના પુનઃ શાંતિસૂરિ થયા કે જેમના સમયમાં આ લેખ કરવામાં આવ્યું. ૬૩૫ Page #9 -------------------------------------------------------------------------- ________________ ગામના લેખા. ન. ૩૩૭ ] (૨૨૬) અવલાકન, અહીંથી પછી મેવાડના રાજવશની નામાવલી આપવામાં આવી છે. તેમાં પ્રથમ જણાવ્યું છે કે, શ્રીમેદપાટ ( મેવાડ ) દેશમાં, સૂર્યવ’શીય મહારાજા શિલાદિત્યના વશમાં પૂર્વે ગૃહિદત્ત, રાઉલ, ખપ્પ અને ખુમ્માણ નામના મ્હાટા રાજાએ થઇ ગયા. તેમના વશમાં પાછળથી રાણા હમીર, ખેતસીહ, લમસીહ અને મેકલ થયા. મેકલ પછી રાણા કુંભકર્ણ થયા અને તેના પુત્ર રાયમલ્લ થયા. આ રાયમલ તે વખતે રાજ્ય કરતા હતા અને પુત્ર પૃથ્વીરાજ યુવરાજ પદ ભેગ વતા હતા. આના પછી લખવામાં આવ્યુ છે કે—ઉકેશવશ ( એસવાલ જ્ઞાતિ ) ના ભડારી ગાત્રવાળા, રાઉલ લાખણના પુત્ર મ`ત્રી હૃદાના વશમાં થએલા મયૂર નામના સેને સાલ નામે પુત્ર થયે. તેને સીહા અને સમદા નામના બે પુત્રો થયા. તેમણે, ઉપર જણાવેલા યુવરાજ . પૃથ્વીરાજની આજ્ઞાથી કર્મસી, ધારા, લાખા આદિ પોતાના કૌટુમિક મએની સાથે, નંદકુલવતી પુરી ( નાડલાઇ) માં, સંવત્ ૯૬૪ ની સાલમાં યશભદ્ર સૂરિએ મત્રશક્તિદ્વારા લાવેલી અને પાછળથી, મ. સાયરે કરાવેલા દેવકુલિકાઆદિના ઉદ્ધારના લીધે તેના જ નામે પ્રસિદ્ધિ પામેલી · સાયરવસતિ ' માં, આઢિનાથ તીર્થંકરની પ્રતિમા સ્થાપન કરી. તેની પ્રતિષ્ઠા, ઉપર જણાવેલા શાંતિસૂરિના શિષ્ય ઇશ્વરસૂરિએ કે જેમનુ` બીજી' નામ દેવસુંદર પણ હતું---કરી. < છેવટે જણાવ્યું છે કે—આ લઘુ પ્રશસ્તિ પણ એ ઇશ્વરસૂરિએજ લખી છે અને સૂત્રધાર સામાએ કેતરી છે. આ લેખમાં જણાવેલા ષડેરકગચ્છના આચાય યશોભદ્રસૂરિના સબધમાં વિશેષ જાણવાની જિજ્ઞાસાવાળાએ વિજયધર્મસૂરિના નામે પ્રસિદ્ધ થએલ ઐતિહાસિક રાસસ'ગ્રહ ' ભાગ ૨ જો, જોવા. C " (૩૩૭) આ લેખ, એજ મદિરમાં મૂલ-નાયક તરીકે વિરાજિત આદિનાથની પ્રતિમા ઉપર લખેલા છે. મિતિ, સ૦ ૧૬૭૪ ના માઘ વિદ ૧, ગુરૂવાર, ૬૩૬ Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ, (૨૨૭) [નાલાઈ ની છે. ઓસવાલ જ્ઞાતિના ભંડારી ગોત્રવાળા સાયર સેઠના વંશમાં થએલા સંકર આદિ પુરૂષોએ, આ આદિનાથની પ્રતિમા કરાવી છે અને તપાગચ્છીય આચાર્ય વિજયદેવસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી છે. એટલી હકીકત છે. (૩૩૮-૩૯) આ બંને નબર નીચે જે ન્હાના ન્હાના લેખે કે વાક્ય આપેલાં છે, તે એજ મંદિરની આજુ બાજુ આવેલી દેવકુલિકાઓ ઉપર કેતરેલા છે. આ લેખ કે વાક્યમાં જણાવેલું છે કે-સં. ૧૫૬૮-૬૯ અને ૭૧ ના વર્ષોમાં તપાગચ્છની કુતબપુરા શાખાવાળા આચાર્ય ઈન્દ્રનંદિસૂરિ તથા તેમના શિષ્ય સભાગ્યનંદિસૂરિ અને પ્રમદસુન્દરના ઉપદેશથી, ગુજરાતના, પાટણ, ચંપકદુર્ગ (ચાંપાનેર ), વિરમગામ, મંજિગપુર (મુંજપુર), સમી અને મહમદાબાદના સંઘેએ અમુક અમુક દેવકુલિકાઓને જીર્ણોદ્ધાર કર્યો, તથા નવી કરાવી. નાડલાઈની પૂર્વ બાજુએ જે ટેકરી આવેલી છે તેના મૂળમાં, ગામની પાસે જ એક સુપાર્શ્વનાથનું મંદિર છે. તેના સભામંડપમાં મુનિસુવ્રત તીર્થકરની એક પ્રતિમા સ્થાપિત છે તેને ઉપર, આ નં. ૩૪૦ વાળ લેખ કતરેલ છે. લેખની ૪ લાઈને છે અને તેમાં જણવેલી હકીક્ત એટલીજ છે કે-મહારાજાધિરાજ અભયરાજ જ ના રાજ્યમાં. સં. ૧૭૨૧ ની સાલમાં, પ્રાગ્વાટ (પોરવાડ) જ્ઞાતિના અને નાડલાઈના રહેવાસી સાનાથાકે આ મુનિસુવ્રત તીર્થંકરનું બિંબ કરાવ્યું અને તેની પ્રતિષ્ઠા ભટ્ટારક વિજય [ પ્રભ?] સૂરિએ કરી. (૩૪૧) આ નાલાઈ ગામની પૂર્વે એક જુના કિલ્લાનાં ખડે પડ્યાં * શ્રીયુત ડી. આર. ભાંડારકરના મતે આ અભયરાજ તે મેડતીયો અભરાજ છે જે નાડલાનો જાગીરદાર હતો. ૬ 39 Page #11 -------------------------------------------------------------------------- ________________ ગામના લેખે. ન. ૩૪૧-૩૪૩ ] (૨૨૮) અવલોકન. છે. આ કિલ્લે નિગરા ચેહાણેએ બંધાવ્યું હતું એમ સંભળાય છે. આ કિલ્લાની ટેકરીને લેકે જેકલ કહે છે અને ત્યાંને જન સમુદાય શત્રુંજ્ય પર્વત જેટલી જ તેને તીર્થભૂત માને છે. આ કિલ્લાની અંદર એક આદિનાથનું મોટું મંદિર છે અને તેમાં મૂલનાયક તરીકે વિરાજમાન પ્રતિમા ઉપર આ નં. ૩૪૧ નો લેખ કરે છે. લેખને ભાવાર્થ આ પ્રમાણે છે – સં. ૧૬૮૬ ના વર્ષમાં, મહારાણુ જગતસિંહજીના રાજ્યમાં, તપાગચ્છીય શ્રીવિજયદેવસૂરિના ઉપદેશથી નાડલાઈના જૈન સંઘ, જેલ પર્વત ઉપર આવેલા જીર્ણ મંદિર, કે જે પૂર્વે સંપ્રતિ રાજાએ બંધાવ્યું હતું, તેને પુનરૂદ્ધાર કર્યો અને તેમાં ફરી આદિનાથની નવીન પ્રતિમા સ્થાપિત કરી. તેની પ્રતિષ્ઠા ઉક્ત વિજયદેવસૂરિએ જ, પોતાના વિજયપ્રભસૂરિ આદિ શિષ્ય પરિવાર સાથે રહીને, કરી છે. (૩૪૨) નાડલાઈ ગામની બહાર આવેલા પૂર્વોત આદિનાથના મંદિરમાંના સભામંડપમાં, જ્યાં આગળ ૩૩૩-૪ નંબરના લેખે આવેલા છે ત્યાંજ, આ લેખ પણ કોતરેલ છે. લેખની ૬ પંક્તિઓ છે અને મિતિ સંવત્ ૧૨૦૦ ના કાતિક વદિ ૭ રવિવાર, ની છે. લેખમાંની હકીકત પણ ૩૩૩ નં. વાળા લેખના જેવી જ છે. અર્થાત્ મહારાજાધિરાજ રાયપાલદેવના રાજ્યમાં, તેને જાગીરદાર ઠાકુર રાજદેવની સમક્ષ નાડલાઈના સમસ્ત મહાજનોએ મળીને દેવ શ્રીમહાવીરના મંદિર માટે, ઘી, તેલ, લવણ, ધાન્ય. કપાસ, લેહ, ગોળ, ખાંડ, હીંગ, મજીઠ આદિ વ્યાપારની દરેક ચીજમાંથી અમુક પ્રમાણ ભેટ આપવું એવું ઠરાવ્યું છે. (૩૪૩) આ લેખ પણ, એ જ જગ્યાએ કરેલ છે. મિતિ સં. ૧૧૮૭ ના ફાલ્ગન સુદિ ૧૪ ગુરૂવાર, ની છે. એમાં જણાવ્યું છે કે-ડેરક ગચ્છના દેશી ચિત્યમાં સ્થિત શ્રી મહાવીરદેવની પૂજાથે, મોરકરા ગામની ૬ ૩૮ Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ, (૨૨૯ ) [ નાડલાઈ દરેક ઘાણીમાંથી નિકળતા તેલને ૨ ભાગ, ચાહુમાણ (હાણ) પાપયાના પુત્ર વિશરકે બક્ષીસ તરીકે આપે છે. ઇત્યાદિ, (૩૪૪) - આ લેખ, એજ મંદિરના રંગમંડપમાં પેસતાં ડાબા હાથ તરફ કેરેલે દષ્ટિએ પડે છે. તપાગચ્છના યતિ માણિક્યવિજ્યના શિષ્ય જિતવિજ્યના શિષ્ય કુશલવિજયના ઉપદેશથી, સં. ૧૭૬૫ ના વૈશાખ માસમાં, ઉકેશ જ્ઞાતિના હરાવવાળા સાહ. ઠાકરસીના પુત્ર લાલાએ, સેનાને કળશ કરાવ્યું તથા સતરભેદી પૂજા ભણાવી વિગેરે હકીકત છે. આ આદિનાથના મંદિર વિષયમાં, એ પ્રદેશમાં એક ચમત્કારિક દંતકથા ચાલે છે. એ દંતકથા, આકિર્લોજીકલના વેસ્ટર્ન સર્કલના સન ૧૯૦૫-૦૬ ના પ્રોગ્રેસ રિપોર્ટમાં, શ્રીયુત ડી. આર. ભાંડારકરે પણ નોંધેલી છે તેથી વાચકના જ્ઞાનની ખાતર, ઉક્ત રિપોર્ટમાંથી તેટલે ભાગ અત્ર આપવામાં આવે છે. એ ઉપર જણાવેલા અદિનાથના મંદિરની ડેક છેટે બ્રાહ્મણોનું એક તપેશ્વર મહાદેવના નામે મંદિર છે, તે મંદિર અને આ આદિનાથના મંદિરને દંતકથામાં પરસ્પર સંબંધ કહેવાય છે તેથી તે બંને મંદિરની નોંધ એક સાથે જ લેતાં શ્રીયુત ભાંડારકર લખે છે કે- “તપેશ્વર અને આદીશ્વરનાં બે દેવાલયે વિષે કહેતાં જણાવવું જોઈએ કે, તપેશ્વરનું દેવાલય બ્રાહ્મણી છે. તે પૂર્વાભિમુખ છે. તેમાં મધ્યભાગમાં મુખ્ય મંદિર છે અને તેની આજુ બાજુ ગોળ ફરતે પ્રદક્ષિણા માર્ગ છે. મંદિરને મંડપ અને કમાન છે. મંડપની આસપાસ બીજી દેવકુલિકાઓ બાંધેલી છે. આ દેવકુલિકાઓમાંથી ઉત્તર દક્ષિણ બાજુની દેવકુલિકાઓમાં સૂર્ય અને ગણપતિની મૂતિઓ છે. બીજું દેવાલય આદીશ્વરનું–જન દેવાલય છે. આ બે દેવાલ વિર્ષ દતકથા ચાલે છે કે–એક વખતે એક જૈન યતિ શેવ ગોસાઈની ૬૩૯ Page #13 -------------------------------------------------------------------------- ________________ ગામના લેખ. નં. ૩૪૪ ] (૨૩૦) અવલોકન વચ્ચે મંત્ર પ્રગમાં પરસ્પરની કુશળતા વિષે વાદ-વિવાદ થયે. તેઓએ પિતાની શક્તિ દેખાડવા માટે, દક્ષિણ મારવાડના મલાણીના ખેડમાંથી બને જણાએ પોતપોતાના મતના આ મંદિરે, મંત્ર બલથી આકાશમાં ઉડાડયાં અને એવી પ્રતિજ્ઞા કરી કે સૂર્યોદય પહેલાં નાડલાઈ પહોંચીને તેની ટેકરી ઉપર, જે પ્રથમ પિતાનું મંદિર સ્થાપન કરશે, તેની જીત થએલી ગણાશે. બંને જણાએ ત્યાંથી મંદિરે એક સાથે ઉડાડ્યાં પરંતુ શિવ ગોસાઈ, જૈન યતિની આગળ નિકળે અને નાડલાઈની ટેકરી પાસે આવી ઉપર ચઢવા જતા હતા તેટલામાં જૈન યતિએ મંત્રવિદ્યાથી કુકડાને અવાજ કર્યો. તેથી ગોસાંઈ વિચારમાં પડે અને સૂર્યોદય થયે કે શું તે જેવા મંડે એટલામાં જૈન યતિનું મંદિર પણ તેની બરાબર આવી પહોંચ્યું અને સૂર્યોદય થઈ જવાના લીધે બંને જણાએ ટેકરીની નીચે જ પિત પિતાના મંદિરે સ્થાપન કર્યા. આ દંતકથાને લગતી એક કડી પણ ત્યાંના લેકો વારંવાર બેલ્યાં કરે છે તે આ પ્રમાણે संवत दश दहोत्तरो वदिया चोरासी वाद । खेडनगर थी लाविया नाडलाई प्रासाद ।।" આ દંતકથામાં જણાવેલી જેન યતિ સંબધી હકીક્ત તે ડેરક ગચ્છના યશોભદ્રસૂરિને ઉદ્દેશીને છે. સોહમકુલરત્નપટ્ટાવલિને લેખક પણ આ હકીક્તનું સૂચન કરે છે અને તેણે પણ આ કડી આપેલી છે. પરંતુ તેની આપેલી કડીમાં ઉત્તરાદ્ધ, આ કડી કરતાં જુદે છે. તે લખે છે કે . वल्लभीपुरथी आणियो ऋषभदेव प्रासाद । પરંતુ, યશોભદ્રસૂરિના રાસ લખનાર કવિ લાવણ્યવિજય આ હકીકત આપતા નથી જ્યારે તેમના ચમત્કારની બીજી ઘણી હકીકતે આપે છે. તથાપી લાવણ્યસમયના સમયમાં એ માન્યતા તે અવશ્ય પ્રચલિત હતી કે, આ મંદિર યશોભદ્રસૂરિ પિતાની મંત્રશક્તિથી બીજે ઠેકાણેથી ઉપાડીને લાવ્યા હતા, કારણ કે, ઉપર ૩૩૬ નંબરવાળા ૬૪૦ Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જેનલેખસંગ્રહ, (૨૩૧) [ નાડલાઈ. , , , , , , લેખમાં, જે સ. ૧૫૭ માં લખવામાં આવ્યું છે, સ્પષ્ટ જણાવ્યું છે કે, સં. ૯૬૪ માં, આ મંદિર શ્રીયશોભદ્રસૂરિ મંત્રશકિતથી અહિં લાવ્યા હતા, આ દંતકથા કે માન્યતાની સાથે આજે આપણને કઈ સંબંધ નથી. આપણે તે આટલું કહી શકીએ કે વિકમના બારમા સિકાથી તે આ મંદિર વિદ્યમાન હવાના પુરાવાઓ આપણને મળે છે. સિથી જુને લેખ (નં. ૩૪૩) છે તેની મિતિ ૧૧૮૭ ની છે, તેથી તે તારીખની પહેલાં કઈ પણ વખતે એ મંદિરની સ્થાપના ત્યાં થઈ છે એ નિર્વિવાદ છે. વિશેષમાં એ પણ જાણવા જેવું છે કે હાલમાં એ મંદિર આદિનાથના નામે પ્રસિદ્ધ છે, પરંતુ તે વખતે મહાવીરના નામે પ્રસિદ્ધ હતું. કારણ કે રાજ્યપાલ રાજાના વખતના જે લેખે, એના સભામંડપમાં કેતરેલા છે તે બધામાં આને “મહાવીર ચિત્ય” તરીકે જ ઉલ્લેખેલે છે. પાછળથી જ્યારે મંત્રી સાયરે જીર્ણોદ્ધાર કર્યો હશે ત્યારે તેણે મહાવીરદેવના સ્થાને આદિનાથની સ્થાપના કરી હશે. પરંતુ નં. ૩૩૮-૯ વાળા લેખે ઉપરથી એમ જણાય છે કે સાયરને કરાવેલે ઉદ્ધાર પૂર્ણતાએ પહોંચ્યું લાગતું નથી અને તેથીજ ગુજરાતના ચાંપાનેર, મહમદાબાદ, વીરમગામ, પાટણ, સમી અને મુંજપુર આદિ ગામના જુદા જુદા સંઘેએ તેની પૂર્ણતા કરી છે. અને એજ સમયમાં સાયરના પુત્રોએ, ૩૩૬ મા લેખમાં જણાવ્યા પ્રમાણે, મુખ્ય મંદિરમાં આદિનાથની પ્રતિમા સ્થાપના કરી. પરંતુ ૩૩૭ નંબરવાળા લેખ ઉપરથી જણાય છે કે એ પ્રતિમા પણ લાંબા સમય સુધી સ્થિત રહી શકી નથી અને તેથી લગભગ પણ સિકા જેટલા કાલ પછી ફરી તેમનાજ વંશજોએ સં. ૧૬૪ માં પુનઃ આદિનાથની નવી પ્રતિમા પ્રતિષ્ઠિત કરી. આ લેખેથી એ પણ જાણવા જેવું છે કેઆ મંદિરના આવી રીતે ત્રણે વખતે થએલા સ્મારકામમાં મુખ્ય કરીને એક જ વંશના લોકોએ ભાગ ભજવ્યું છે તેથી એમ અનમાનાય છે કે એ મંદિર સાથે એ વંશને ખાસ સબંધ હવે જોઈએ, ૬૪૧ Page #15 -------------------------------------------------------------------------- ________________ ગામના લેખ. નં. ૩૪૪ ] (૨૩૨ ) અવકન, આવેલાય તરફથી અને અમે મંત્રી સાયર ભંડારીગોત્રને હતો. લેખમાં જણાવ્યા પ્રમાણે રાવલ લાખણની સંતતિમાં તે થએલે હતો. મારવાડના ભંડારીઓ આજે પણ પિતાને રાઉલ લાખણની સંતતિ માને છે અને કહે છે કે અમને યશોભદ્રસૂરિએ જેન કર્યા છે. આ રાઉલ લાખણ નિઃશંક રીતે નાડોલને ચૈહાણ હતું. યશોભદ્રસૂરિના મુખ્ય શિષ્ય શાલિસૂરિને પણ ચાહમાન વંશના શૃંગાર–સ્વરૂપ લખ્યા છે તેથી ચાહમાનને અને પંડેર ગ૭નો પરસ્પર વિશેષ સંબંધ હતો એમ જણાય છે. સંભવ છે કે એજ ચાહમાને પાછળથી ભારી કહેવાયા હોય. અસ્તુ. (૩૪૫) આ નંબરવાળે લેખ મારવાડ રાજ્યના છેક દક્ષિણ ભાગમાં આવેલા રત્નપુર નામના એક ગામમાં આવેલું છે. થોડાં વર્ષો પહેલાં, ભાવનગર રાજ્ય તરફથી પ્રકટ થએલા “પ્રાકૃત અને સંસ્કૃત લેખને સંગ્રહ” નામના પુસ્તકમાંથી આજે અમે ઉતારે કરેલે છે. વાસ્તવિક રીતે જોતાં આ કાંઈ ખાસ જૈન લેખ નથી. કારણકે . પ્રથમ તે એ શિવના મંદિરમાં તરે છે અને બીજું એની લેખન પદ્ધતિ પણ તદનુકૂળ છે. પરંતુ આ સંગ્રહમાં એને સ્થાન આપવાનું કારણ એ છે કે એક તે આમાં સુપ્રસિદ્ધ જૈન નૃપતિ કુમારપાળનું નામ છે અને બીજું, જેમના પ્રયત્નથી આ લેખમાં આવેલી જીવહિંસા પ્રતિબંધક આજ્ઞા કરવામાં આવી છે તેઓ જૈન હતા. ત્રીજું, જેનેની જ લાગણી ઉલ્લસિત કરવા માટે આમાં જાહેર કરેલું ફરમાન કાઢવામાં આવ્યું છે. આના પછીને લેખ પણ એજ પ્રકાર છે. લેખનો ભાવાર્થ આ પ્રમાણે છે – મહારાજાધિરાજ પરમભટ્ટારક, પરમેશ્વર, પાર્વતીપતિ લબ્ધ પ્રિઢપ્રતાપ શ્રી કુમારપાળદેવના રાજ્ય સમયે, મહારાજ ભૂપાલ શ્રી રાયપાલદેવની હકુમતમાં આવેલા રનપુર નામના સંસ્થાનના ૬૪૨ Page #16 -------------------------------------------------------------------------- ________________ રતનપુરને લેખ. નં. ૩૪૫] (૨૩૩) અવલોકન. કરી , પ્રાણિક કયફળ વદિ ૧૩ માલિક પૂનપાક્ષદેવની મહારાણી શ્રી ગિરિજાદેવિએ સંસારની અ. સારતાને વિચાર કરી, પ્રાણિઓને અભયદાન (જીવિતદાન) આપવું એ મહાદાન છે એમ સમજી, નગરનિવાસી સમસ્ત બ્રાહ્મણો, આચાર્યો (પૂજારીઓ?) મહાજને, તંબેલિઓ વિગેરે પ્રજાજનેને બોલાવી તેમની સમક્ષ આ પ્રકારે શાસન (ફરમાન) પત્ર કર્યું કે, (આજ) અમાવસ્યાના પર્વ દિવસે, સ્નાન કરી, દેવતા અને પિતાને તર્પણ આપી તથા નગર દેવતાને (પૂજાદિ વડે) પ્રસન્ન કરી, આ જન્મ તેમજ પરજમમાં પુણ્યફળ પ્રાપ્ત કરવા તથા યશ વધારવાની અભિલાષાથી, પ્રાણિઓને અભયદાન દેવા માટે આ શાસન પ્રકટ કર્યું છે કે દરેક માસની એકાદશી, ચતુર્દશી અને અમાવસ્યાકૃષ્ણ અને શુક્લ પક્ષ એમ બંને પક્ષની આ તિથિના દિવસે કેઈએ, કોઈ પણ પ્રકારની જીવહિંસા, અમારી જમીન-સીમામાં ન કરવી અમારી સંતતિમાં થનાર દરેક મનુષ્ય તથા અમારા પ્રધાન, સેનાના અમલદાર, પુરોહિત અને સઘળા જાગીરદારેએ, આ આજ્ઞા નું પાલન કરવું–કરાવવું. જે કઈ આને ભંગ કરે તેને દંડ કરવો. અમાવસ્યાના દિવસે ગામના કુંભાએ પિતાના વાસણે પકાવવા માટે પણ નિભાડો સળગાવે નહિં. જો કોઈ મનુષ્ય આ દિવસમાં બેદરકાર થઈ જીવહિંસા કરશે તે તેને ૪ શ્રમને દંડ થશે નાડેલ શહેરના રહેવાસી પોરવાડ જાતિના શુભંકર નામના ધામિક સુશ્રાવકના પ્રતિગ અને સાલિગ નામના બે પુત્રએ જીદયાતત્પર થઈ પ્રાણિઓના હિતાર્થે (અમને) વિનંતિ કરીને આ શાસન પ્રકટ કરાવ્યું છે. છેલ્લી પંક્તિમાં, કટારનું ચિત્ર આપી, પૂનાક્ષદેવની સહિ (હસ્તાક્ષર) કરવામાં આવી છે. તથા પરિ૦ (પારિખ પરીક્ષક) લક્ષમીધરના પુત્ર 8 (ઠકકુર) જસપાલે પ્રમાણ કર્યું છે, એમ જણાવ્યું છે. (૩૪૬) આ લેખ, એપિંગ્રાફિ ઇનિડકાના ૧૧ મા ભાગમાં પ્રસિદ્ધ Page #17 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. (૨૩૪) [ કિરાને લેબ નં. ૩૪૬. થયો છે, અને એનું વર્ણન તથા વિવેચન શ્રી દેવદત્ત ર. ભાંડારકરે નીચે પ્રમાણે આપ્યું છે – કિરાડુના ખંડેરોમાં આવેલા એક શિવ મંદિરમાંથી આ લેખ મળી આવ્યું છે. જોધપુર રાજ્યમાંના મલાણ જીલ્લાના મુખ્ય શહેર બાહડમેરથી વાયવ્ય કેણમાં સોળ માઈલને છેટે હાથમાં ગામ પાસે આ કિરાડુ ગામ આવેલું છે. ભાવનગર રાજ્ય તરફથી પ્રકાશિત “ પ્રાકૃત અને સંસ્કૃત લેખેને સંગ્રહ ” નામના પુસ્તકના ૧૭૨ પૃષ્ઠ ઉપર આ લેખ અંગ્રેજી અનુવાદ સાથે છપાએલે છે. પરંતુ ઉક્ત પુસ્તકમાં આવેલા બીજા લેખેની માફક આ લેખ પણ બેદરકાર રીતેજ મુદ્રિત થએલો છે. આ લેખ ૨૧ પંકિતમાં લખાએલે હઈ ૧” પ” પહેળે તથા ૧” ર” લાંબે છે. સત્તરમી લીટી સુધીમાં પત્થરને વચલે ભાગ ખરાબ થઈ ગયો છે, છતાં પણ મુદ્દાની બાબતો ઘણે ભાગે જળવાઈ રહી છે તેથી એકંદર રીતે લેખ સ્પષ્ટ જ છે. લેખની લીપિ નાગરી છે અને ભાષા સંસ્કૃત ગદ્ય છે. જાણવા જેવી બાબત એ છે કે અક્ષર પછી આવેલ અક્ષરે બેવડો કરે છે. તથા બે ને બદલે તે વાપરે છેમાત્ર એક ઠેકાણે તેમ નથી, (જુઓ, ર–પંક્તિ ૨). તેરમી પંક્તિમાં “અમારી ” એવા શબ્દ વાપરેલા છે અને તે જે કે જૈન ધર્મશાસ્ત્રોમાં અજ્ઞાત નથી. તો પણ સાધારણ સંસ્કૃત સાહિત્યથી તે બાહ્ય છે. તેનો અર્થ “અહિંસા પાલન” એ થાય લેખ ઉપર આરંભમાં જ “સંવત્ ૧૨૦૯ માઘ વદિ ૧૪ શનિ એ પ્રમાણે મિતિ આપેલી છે. તે વખતે કુમ (મા) રપાળ ચાવતી રાજા હતા અને શાસન પત્ર તથા જાહેરનામાઓ પ્રકટ કરવાનું કાર્ય મહાદેવ કરીને કરતો હતે. પંકિત ૪-૬ માં કુમારપાલના ખંડિયા રાજા-મહારાજા શ્રી આલણદેવનું નામ છે. જૈન કુમારપાલની મહે. રબાનીથી કિરાતકૂપ, લાટહદ અને શિવા તેને બક્ષીસમાં મળ્યાં ६४४ Page #18 -------------------------------------------------------------------------- ________________ કિરાતુને લેખ. નં. ૩૪૬ ] (૨૩૫) એવકન, હતાં. એ ત્રણે ગામમાં, ઉપર જણાવેલા દિવસે-જે શિવરાત્રિને દિવસ હતો-તે રાજાએ, પ્રાણિઓને જીવિતદાન આપવું તે મહાના દાન છે એમ સમજી, પુણ્ય તથા યશકીતિને અભિલાષી થઈ, મહાજને, તાંબુલિક અને બીજા સમસ્ત ગ્રામ જનેને, દરેક માસની સુદિ તથા વદિ પક્ષની અષ્ટમી, એકાદશી અને ચતુર્દશીના દિવસે, કઈ પણ પ્રકારના જીવને ન મારવા આજ્ઞા કરી. જે મનુષ્ય આ આજ્ઞાની અવજ્ઞા કરે અને કેઈપણ પ્રાણિને મારે–મરાવે તેને સખત શિક્ષા કરવાનું ફરમાન કાઢયું. બ્રાહ્મણે ધર્મગુરૂઓ (પુરોહિતે) અમા અને બીજા બધા પ્રજાજનોને એક સરખી રીતે આ શાસનનું પાલન કરવાનું ફરમાવ્યું. વિશેષમાં કહેવું છે કે જે કઈ આ હુકમનો ભંગ કરશે તેને પાંચ ટ્રમ્પને દંડ થશે, પરંતુ તે જે રાજાને સેવક હશે તે એક દ્રશ્ન જ દંડ થશે. પછી મહારાજા આલણદેવના હસ્તાક્ષર છે અને તેને “મહારાજપુત્ર” કેહૂણ અને ગજસિંહનું અનુમોદન આપ્યું છે. સાંધિવિગ્રહિક ખેલાદિત્યે આ હુકમ લખે છે. પછી જણાવવામાં આવ્યું છે કે નાડેલના રહેવાસી પિોરવાડ જાતિના શુભંકર શ્રાવકના પુત્ર નામે પૂતિગ અને શાલિગે, કૃપાપૂર્ણ થઈ, રાજાને વિનંતિ કરી, પ્રાણિઓને અભયદાન અપાવનારું આ શાસન જાહેર કરાવ્યું છે. છેવટે આ લેખ કરનારનું નામ છે કે જે ભાઈલ કરીને હતું. આ લેખમાં જણાવેલાં સ્થાનમાંથી કિરાતકપ તે તો આ કિરાડુ જ હોવું જોઈએ કે જ્યાંથી આ લેખ મળી આવ્યું છે વિ. સં. ૧૨૩૫ ના ચાલુકય રાજા ભીમદેવના સમયના એક લેખમાં (જે આજ મંદિરમાં સ્થિત છે) આ સ્થળ વિષે બે વાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લાટહદ તે ભિન્નમાલના લેખ નં. ૧૧ અને ૧૨ માં આવતું લાટહદ તથા ચાચિગદેવના સુધા ટેકરીવાળા લેખમાં આવતું રાટહુદ હોવું જોઈએ. જ્યારે પ્રે, કીહેને ન. ૨ ને લેખ પ્રકાશિત કર્યો ત્યારે આ અને તે બંને સ્થાન એક જ છે એમ પૂરવાર કરી શકયા ૬૪૫ Page #19 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનજનલેખસંગ્રહ. (૨૩૬ ) , લાલરાઈને લેખ. નં. ૩૪૭ હેતા, પરંતુ જોધપુરના મુંશી દેવીપ્રસાદની સૂચના પ્રમાણે લાટહુદ, રાટહુદ અને રાડધડા એ બધાં એક જ છે અને મારવાડના મલાણી જીલ્લામાંના નગરગુઢાની આસપાસની જમીનનું તે નામ છે. ત્રીજી નામ શિવા છે. પરંતુ કમનશીબે તે સંપૂર્ણ રીતે જળવાએલું નથી તેથી આખું નામ શું છે તે ખાત્રીપૂર્વક કહી શકાતું નથી. પણ હું ધારું છું કે હાલના “શિઓ” ને મળતું કાંઈક નામ તે હેવું જોઈએ. આ “શિઓ” એક પુરાતન શહેર છે અને વર્તમાનમાં પણ કાંઈક મથક જેવું આગળ પડતું સ્થળ હોઈ તે જીલ્લાનું મુખ્ય શહેર છે. (૩૪૭ ) આ લેખ પણ ઉપર્યુકત પુસ્તકમાંથી જ ઉતારવામાં આવ્યું છે. અને એનું વિવેચન શ્રીભાંડારકરે નીચે પ્રમાણે આપ્યું છે બાલીગામથી અગ્નિકેણમાં પાંચ માઈલ દૂર આવેલા લાલરાઈના જૈન મંદિરના ખંડેરેમાંથી આ લેખ ઉપલબ્ધ થયે છે. આની ૧૮ પંકિતઓ છે અને ૧૦” પહેબે તથા ૧” ર" લાબ છે. આઠમી પંકિત સુધી તે લેખ સુસ્થિત છે અને પછીની બે પંકિતઓમાંના માત્ર પ્રારંભને એક બે અક્ષરે જતા રહ્યા છે. પણ ૧૧ થી ૧૮ પતિઓ સુધીનો જમણી બાજુને અર્ધો ભાગ બિલકુલ જતો રહ્યા છે. લેખની લીપિ નાગરી છે. આખા લેખમાં ૬ અક્ષર કાંઈક વિચિત્ર રીતે કહે છે. તેની ડાબી બાજુએ દેરીના ગાળા જેવું દેખાય છે. સોળમી પંકિત સુધી સંસ્કૃત ગદ્ય છે અને છેલ્લી બે લીડિઓ માં પદ્યની એક પ્રખ્યાત પંકિતને ડોક ભાગ છે જેમાં આશીર્વાદ આપેલું જણાય છે. { ની પછીને વ્યંજન બેવડાએલે છે અને ૨ તથા ઘર ને ઠેકાણે એકલે ૧ જ વાપરે છે. નીચેના શબ્દો ધ્યાન ખેંચે તેવા છે – “કરિ , ‘નર | તૂ' “ [ ] (પંકિત ૮) અને સત્તા (પંકિત ૯). ઉરહારીને અર્થ મને એમ લાગે છે કે “અઘટ ” જે ગરગડીવાળો ક હશે, ખરી રીતે ગોઠવાડ પ્રાંતમાં મહે આવા ઘણુ કુવાઓ જેએલા છે કે જેમનાં વિચિત્ર નામે આપેલ છે, Page #20 -------------------------------------------------------------------------- ________________ લાલરાઈને લેખ નં. ૩૪૭ ] (૨૩૭) અવલેકને. જૂના એ ગુજરત્રા (ગુજરાત) હે જોઈએ. નં. ૩ માં સૂચવ્યા પ્રમાણે “ઢા” નો અર્થ એક જાતનું માપ થાય છે. અને નવા ને અર્થ તે જવ (ધાન્ય) થાય છે એ સ્પષ્ટ જ છે. આ લેખની મિતિ સંવત્ ૧૨૩૩ જ્યેષ્ટ વદિ ૧૩ ગુરૂવારની છે અને નડ્રલમાં રાજ્ય કરતા મહારાજાધિરાજ શ્રી કલ્હણદેવના વખતમાં આ લેખ કરવામાં આવ્યા છે. આગળ એમ વર્ણન કર્યું છે કે સિવાયના અધિપતિ (“ભક્ત”) રાજપુત્ર લાખશુપાલ્ડ (લ) તથા રાજપુત્ર અભયપાલ, તેમજ નાડેલના તામ્રપત્રમાંનું દાન કરનાર અને કેલ્હણના ન્હાના ભાઈ કીતિપાલના પુત્ર તથા રાણી મહિબલદેવી, એ બધા મળીને શાંતિનાથદેવને ઉત્સવ ઉજવવાને માટે ગ્રામ્યપંચ (“ ”) ની સમક્ષ એક ભેટ અર્પણ કરી કેભડિયાઉવ ગામના ઉરહારી (ગરગડીવાળા કુવા) થી ઉપજતા (પાકતા) જવને એક હારક (“નુત્તાત્રા” ના દેશમાં વપરાતું મા૫) હમેશાં આપવામાં આવશે. સાક્ષિઓનાં નામે જતાં રહ્યાં છે. આ લેખમાં જણાવેલું સિનાણુવ તે જેને નં. ૧૬ માં સંનાણક કહ્યું છે તે તથા નં. ૧૪ માં વર્ણવેલું નાણું, એકજ હેવું જોઈએ. ભડિયાવિ પણ નં. ૧૬ માં આવેલું છે અને તે લાલરાઈથી નેત્રાત્ય કણમાં પાંચ માઈલને છેટે આવેલું બડવા (બરવા) છે. સમીપાટી જે ૧૩ મી પંકિતમાં આવેલું છે તે સેવાડિ છે એમ ઉપરના લેખમાં જણાવેલું જ છે. ગુજરાવ નં. ૧૬ માં આવેલું છે અને તે ભેજ દેવ પ્રથમના પ્રતિહારવાળા દૈલતપુરા લેખમાં વર્ણવેલે ગુર્જરત્ર હવે જોઈએ કે જે હાલના પર્બતસાર, મરેટ અને ડીડવાણાના મુલકમાં છે. નડૂલ એ નાડેલ જાણવું જોઈએ. ( ૩૪૮ ) આ લેખ પણ ઉકત પુસ્તકમાંથી લીધેલ છે અને એનું વર્ણન પણ ત્યાંથીજ અનુવાદિત કરી નીચે આપવામાં આવે છે – ૬૪ Page #21 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ (૨૩૮ ) [ લાલઈને લેખ, નં. ૩૪૮. નં. ૧૭ ના ( ઉપરવાળા) લેખની માફક આ લેખ પણ લાલરાઈમાં આવેલા જૈન મંદિરના ખંડેરોમાંથી હસ્તગત થયે છે. તેની તેર પંક્તિઓ હેઈ, ૮” પહોળે તથા ૧૧” લાંબે છે. તે નાગરી લીપિમાં લખેલે છે. પંક્તિ ૧૦ માં આવેલા તથ શબ્દ પછીની બધી પંક્તિઓ પાછળથી ઉમેરેલી છે અને ન્હાના કદના અક્ષરેમાં કરેલી છે. ૩ અક્ષરનું વિચિત્ર સ્વરૂપ,-જેના વિષે ઉપર કહેવામાં આવ્યું છે તે-આમાં પણ વિદ્યમાન છે. આ લેખ સંસ્કૃત ગદ્યમાં છે. ત્રણ વાર ને બદલે 7 વાપરે છે (પંક્તિ ૧, ૨ અને ૬) નિગ્નલિખિત શબ્દ ધ્યાન ખેંચે તેવા છે—(૧) સૌર (પંક્તિ ૫-૬ અને ૧૨) શબ્દ “હળ” ના અર્થમાં નહિ વપરાતાં “ખેડુત” ના અર્થમાં વપરાયે છે; (૨) જે(પંક્તિ ૭) જે હૈ” શબ્દને માટે વપરાય છે તેને અર્થ હારા નં. ૧૦ ના લેખમાં આપેલા વિવેચન પ્રમાણે “એક જાતનું વજન થાય છે. આ લેખની મિતિ “સંવત ૧૨૩૩ વૈશખ વદિ ૩' છે અને તેમાં નાણુક (જુઓ નં. ૧૫) ના “ભકત” લાખણદેવ તથા અભયપાલ વિષે ઉલ્લેખ કરેલો છે. ત્યારબાદ લખવામાં આવ્યું છે કે ગજરી જાત્રાના ઉત્સવ નિમિતે, પુણ્ય પ્રાપ્ત કરવાની અભિલાષાથી, ભીવડા, આસધર વિગેરે ખેડુતોએ શાંતિનાથ [ ના દેવાલય ] ને ખાડીસરના ખેત્રમાંથી જવના ૪ સેઇ અર્પણ કર્યા. પછી તાજા કલમમાં ઉમેરવામાં આવ્યું છુ કે–આસધર, સીરેઈય આદિ સમસ્ત ખેડુતોએ વિલ્ડ (નામના મનુષ્યના) પુણ્યાર્થે, ભડિયાઉએ (બાડવા) ના અરઘટ્ટ (ગરગડીવાળા કુવા) માંથી જવને એક “હરોથું” (હારક?) તેજ કાર્યને માટે, અર્પણ કર્યો.. (૩૪) એ નંબર વાળે લેખ તથા આ પંક્તિઓ નીચે આપેલું એનું વર્ણન ઉપર જણાવેલા પુસ્તકમાંથી જ ઉતારવામાં આવ્યા છે. વર્ણન આ પ્રમાણે છે – ६४८ Page #22 -------------------------------------------------------------------------- ________________ સાંડેરાવને લેખ. ન. ૩૪ ] (૨૩૯) અવલોકન. આ લેખ બાલીથી વાયવ્ય કોણમાં દસ માઈલ દૂર આવેલા સડેરાવ નામના ગામમાંના મહાવીર મદિરના સભામંડપમાં ઉચે ચેરસામાં કેરેલે મળી આવે છે. તેની ૪ જ લાઈને છે. તે પહેલાઈમાં ૩૧૧” અને લંબાઈમાં ૩]” છે. નાગરી લીપિમાં લખેલો છે. આ લેખ સંસ્કૃત ગદ્યમાં છે. નવીન શબ્દ નીચે પ્રમાણેનાં છે -- રયાળ” અગર “જ્ઞાન” (પંકિત ૧ અને ૩ ) “યુtવરી ” અને “ફ્રાણa” (પક્તિ, ૨ અને ૪ ) અને “ તા.રામા ' (પં. ૨). “કલ્યાણિક” શબ્દ જૈનનાં ધર્મશાસ્ત્રોમાં જ મળી આવે છે. જે પવિત્ર દિવસમાં તીર્થકરેના (૧) વન (ગર્ભાધાન) (૨) જન્મ, (૩) દીક્ષા, (૪) કેવલજ્ઞાન, અને (૫) નિર્વાણ (મેલ) થાય તે દિવસેને કલ્યાણિક કહેવામાં આવે છે. ડોક્ટર લ્યુડર્સે પ્રકટ કરેલા આબુના લેખોમાંના નં. ૨ માં આ શબ્દ આવે છે. દેલવાડાના તેજપાલના દેવાલયના ફરતા મંદિરના દ્વાર ઉપર જે જે તીર્થકરના નામે તે મંદિરે અર્પણ કરવામાં આવ્યાં છે તેમના પાંચ કલ્યાણિ કે ત્યાં આપેલા છે. “ ” અને દાઢ ને નિશ્ચિત અર્થ મને માલુમ નથી, પરંતુ હું અનુમાન કરી શકું છું કે “હાએલ” તે હળને બદલે વપરાયો હશે અને “યુગધરી” એ જવારનું નામ છે. ‘તલારાભાવ્ય” ને અર્થે પણ નક્કી નથી. આ શબ્દ ભાવનગર રાજ્ય તરફથી પ્રકાશિત “પ્રાકૃત અને સંસ્કૃત લેખ સંગ્રહ” નામના પુસ્તકના પદ મા પૃષ્ઠ ઉપર આવેલું છે અને ત્યાં “તલારાનું મહેસૂલ” એ તેને અર્થ કરે છે, પરંતુ તે અર્થ સંબંધવાળો લાગતું નથી. વળી ભાવનગરના “પ્રાચીન શેધ સંગ્રહ ના ભાગ ૧ ના પાંચમા પૃષ્ઠ ઉપર આ લેખ આપે છે અને હું મે પાને તેનું ગુજરાતી ભાષાંતર છે, તે આ પ્રમાણે-ખુશકી જકાતની ઉપજ'. એજ પુસ્તકમાં પાછળ આપેલા અંગ્રેજી અનુવાદમાં એમ લખ્યું છે કે-તલારા એ હાલનું તલાદરા (ગામ) છે. વળી, વીએના ઓરિએન્ટલ જર્નલ, ૧૯૦૭, પૃષ્ઠ ૧૪૩ મે, એમ. જીજરે પ્રકાશિત કરેલા ચીરવા–લેખમાં આ શબ્દ “તલાર” અગર “તલાક” Page #23 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જેનલેખસંગ્રહ (૨૪) [ સાંડેરાવને લેખ નં. ૩૪૯ એ પ્રમાણે વપરાએલે છે, અને તેને અર્થ “પુરાધ્યક્ષ” અથવા નગર રક્ષક એ થાય છે, એ સિદ્ધ કરવાને હેમચંદ્ર તથા ત્રિવિકમ (ના કેષ) ના પ્રમાણેનાં અવતરણો આપ્યાં છે. આ ઉપરથી એમ જણાય છે કે કેટવાળ અગર “સીટી મેજીસ્ટ્રેટ”ના દરજજાની આ જગ્યા હશે. પરંતુ કેટલીક વખત લેખોમાં “ગામનાં પરા” ના અર્થમાં “તલ” શબ્દ વપરાય છે, તેથી શહેરમાં જેમ કેટવાળ હોય તેમ પરાંમાં તલાર હોઈ શકે. આ લેખની મિતિ સંવત ૧૨૨૧ માઘ વદિ ર શુક્રવાર હોઈ કેલ્ડણદેવ રાજાના સમયમાં તે બનેલું છે. તેમાં કહેવું છે કે ચૈત્ર સુદિ ૧૩ ને કલ્યાણિક [ જે મહાવીરને જન્મત્સવ દિવસ છે અને હાલમાં કેટલાક વર્ષોથી જૈન સમાજમાં ઠેકાણે ઠેકાણે એ દિવસે મહાવીર જયંતી ઉજવાય છે-સંગ્રાહક.] ઉજવવા માટે કેલ્હણદેવ રાજાની મા આનલદેવિએ સંડેરક ગચ્છના [મંદિરના] મળનાયક મહાવીર દેવને, રાજાના પિતાના ઉપભેગમાંથી યુગધરી એટલે જવારને એક “હાએલ” (એક હળથી એક દિવસમાં ખેડી શકાય તેટલી જમીનમાં પેદા થએલે) અર્પણ કર્યો. તથા એજ કલ્યાણિક અર્થે તલારાની આવકમાંથી રાષ્ટ્રકૂટો-પાત અને કેહુણ તથા તેમના ભત્રિજા એ ઉત્તમસિંહ, સૂકંગ, કલ્હણ, આહડ, આસલ, અણતિગ વિગેરેએ એક દ્રમ્મ આપે. તેવી જ રીતે ચિત્ર સુદિ ૧૩ ના દિવસે કલ્યાણક ઉજવવા માટે, રથકાર-ધનપાલ, સૂરપાલ, જેપાલ, સિગડા, અમિયપાલ, જીસવડ, દેલ્હણ વિગેરે જે બધા સંડેરકનાજ રહિવાસી હતા તેઓએ યુગધરીને એક “હાએલ ભેટ કર્યો. નાડેલના તામ્રપત્રોમાં વર્ણવેલી કેલ્પણના પિતા આહણની સ્ત્રી આન્નલદેવી તે આ લેખમાંની કેલ્ડણદેવની માતા જ હેવી જોઈએ. આ છેલ્લા લેખમાં તેને રાષ્ટ્રોડવંશના સહુલની કન્યા તરીકે ઓળ ખાવી છે. રાષ્ટ્રડ એ રાષ્ટ્રટિજ છે. અને પાત વિગેરે જે ઉપર જણાવ્યા છે તે રાષ્ટ્રફિટ તેના પિતાનાં સગાં હશે એમ જણાય છે. ૬૫૦ Page #24 -------------------------------------------------------------------------- ________________ સાંડેરાવને લેખ. . ૫૦ ] (૨૪૧) આલોકને (૩૫૦ ) આ લેખ અને નીચેનું વર્ણન પણ ઉક્ત પુસ્તકમાંથીજ ઉદ્ભૂત છે. વર્ણન આ પ્રમાણે– ઉપરના લેખની માફક આ લેખ પણ સાંડેરાવમાંથી મળી આવ્યો છે અને તે જ મહાવીરના દેવાલયના સભા મંડપમાંના એક સ્તભ ઉપર કતરેલ છે. તે ૧૦ પંક્તિમાં લખાએલે હોઈ પહેળાઈમાં ૧' ૩" અને લંબાઈમાં ૮ " છે. પ્રથમની ૪ પંક્તિઓ સારી સ્થિતિમાં છે અને સારી રીતે વાંચી શકાય તેમ છે. પરંતુ બાકીને ભાગ એટલો બધે જીર્ણ થઈ ગયે છે, કે જેથી ખાત્રીપૂર્વક સમજી શકાય તેમ નથી. તેની લીપિ નાગરી છે અને ભાષા સંસ્કૃત ગદ્ય છે. ? પછીને વ્યંજન બેવડાએલે છે, તે ધ્યાન ખેંચવા લાયક છે. દ્વારા ' (પં. ૮) તથા “સારા” (પં. ૯) આ બે શબ્દો વિચારવા જેવા છે. આબુના લેખમાંના નં. ૨ માં આ (“સા 1”) શબ્દ આવેલ છે અને ત્યાં પ્રોલ્યુડર્સે તેને અર્થ “કાળજી-સંભાળ” એ કરેલ છે. પ્રથમની પંક્તિમાં જુદી જ બાબત આવે છે. લખેલું છે કે–પિતાની માતાના સ્મરણાર્થે યથાના પુત્ર રાહ્યા અને પાલ્લાએ આ ભેટ અર્પણ કરી છે. (લેખમાં તંમ ઘઃ આ ઉલ્લેખ છે તેને ભાવાથે “ સ્તંભ (થાંભલો) બનાવી આપે” એમ થાય છે. બીજી કઈ ભેટને ઉલ્લેખ નથી–સંગ્રાહક, બીજી પંક્તિમાં મિતિ છે –“સંવત ૧૨૩૬ કાતિક વદિ ૨ બુધવાર.” નાડલના મહારાજાધિરાજ શ્રી કેહણદેવના વખતમાં આ લેખ થએલો છે. આગળ ઉપર એમ જણાવ્યું છે કે-થથાને પુત્ર રાલ્ફાક અને તેને ભાઈ પાલ્લા તથા પાલ્હાના પુત્ર સેઢા, સુભકર, રામદેવ આદિએ મળીને પિતાનું પ્રસિદ્ધ ઘર, રાણુ જાલ્ડણદેવીની જાગીર (“ભુક્તિ”) માં આવેલા સાંડેરક (સાંડેરાવ) માંના દેવ શ્રી પાર્શ્વનાથને અર્પણ કર્યું છે. રાલ્લાના ઘરમાં રહેતા મનુષ્યએ આ દેવને વર્ષે વર્ષે દ્રાએલા ચઢાવવા. ૬૫૧ Page #25 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. (242 ) [ જાલોર કિલ્લાના લેખો ન. 350. 8-10 પંકિતઓનો સંબંધ પ્રથમની પંકિતઓ સાથે હોય એમ લાગે છે, અને તેમાં કહેવામાં આવ્યું છે કે–માતા ધારમતીના પુણ્યાર્થે સંવત્ 1266 ના જયેષ્ઠ સુદિ ૧૩ને શનિવારે આ સ્તંભને સમરાવવામાં આવ્યું હતું ધારમતીને અહિં માતા તરીકે લખી છે તેથી સમજાય છે કે તે રાજ્હા અને પાલ્લાની જનની હશે.