Book Title: Nadlai Gamna Lekho Author(s): Jinvijay Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf View full book textPage 5
________________ ગામના લેખ. નં. ૩૩૨-૩૩૩ ] ( ૨૨૨) અવલોકન નાડલાઈ જતા બલદેના બેજા ઉપરના કરને વિસ ભાગ ભેટ તરીકે આપે. પછી ભવિષ્યમાં થનારા રાજાઓને આ ભેટ ચાલુ રાખવા માટે વિનંતી કરવામાં આવી છે. પછી લેખકનું નામ જે પાસિલ છે તે આપેલું છે. તેના બાદ રાજદેવના હસ્તાક્ષરે આવે છે. અહિં તેને રાઉત કહેલે છે. પછી જેશી દદપાના પુત્ર ગુગીની સાક્ષી છે. છેલ્લી ત્રણ પંક્તિઓ સ્પષ્ટ સમજાય તેવી નથી. (૩૩૩) આ લેખ નાડલાઈમાં અદિનાથના દેવાલયમાંથી મળી આવેલા છે. જે એકઠા ઉપર પ્રથમને લેખ કોતરેલે છે તેની સામેની બાજુએ આ લેખ આવેલ છે. લેખ ૬ પંકિતમાં લખેલે હાઈ ૧૯” પળે તથા ” લાંબે છે. જ્યારે મહે પ્રથમ આ લેખ જે ત્યારે હેમાં પ્લાસ્તર ભરવામાં આવેલું હતું પછી અમાર વાંચવા માટે આ ખલાસ્તરને દૂર કરવાની જરૂર પડી હતી ! લેખની લિપિ નાગરી છે અને ભાષા સંસ્કૃત છે. છેલી કડી પદ્યમાં છે પરંતુ તેનું ત્રીજું ચરણ નિયમ રહિત છે. બા. કીને બધે ભાગ ગદ્યરૂપે છે. તેમાં ચર ને બદલે સતુ વાપરે છે ત્રીજી પંકિતમાં ૨૪ અને 8 એવા વિચિત્ર શબ્દો આવેલા છે ઘર એ ઘરને બદલે ભૂલથી વાપરેલું લાગે છે અને સ્ત્રી એ gટે 1 નું કે રૂપ છે. બીજી પંકિતમાં પાઠ શબ્દ વાપરેલ છે જેને અર્થ એક જાતનું વજન થાય છે. ન. ૧૧ ના લેખમાં આ શબ્દ વપરાએલે છે. ચાલુ ક્યવંશના રાજા કર્ણદેવની સૂનકભેટમાં નીચે પ્રમાણે શબ્દ છે – ઘરૂ ૧૨ વત દૃઢ જ કૃતિ દૃઢ વાઝા મૂમિ–અહિં પણ તે શબ્દને એજ અર્થ થાય છે. કેને પૂછપરછ કરતાં મહુને નીચે પ્રમાણે અર્થો મળ્યા છે ૪ પાઇલા=૧ પાયલી ૫ પાયેલી=૧ માણ ૪ માણુ-૧ સU ર -૧ મણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25