Book Title: Nadlai Gamna Lekho Author(s): Jinvijay Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf View full book textPage 7
________________ તીર્થના લેખે. નં. ૩૩૪-૩૩પ ] (૨૨૪) અવલેક્સ, લેખના પ્રારંભમાં “ સંવત ૧૨૦૨ આસે વદિ ૫ શુક્રવાર ની મિતિ આપેલી છે. તે વખતે રાયપાલદેવ મહારાજાધિરાજ હતું અને રાઉત રાજદેવ નલડાગિકા (નાડલાઈ)ને ઠાકુર હતા આ લેખને હેતુ એ છે કે અભિનવપુરી, બદારી અને નાડલાઈના વણજાર કે (વણજારા)ની “ દેશી ” ની સમક્ષમાં રાજદેવે મહાવીરના દેવાલયના પૂજારી અને યતિઓના માટે બળદે ઉપર ભરીને લઈ જતા દરેક વીસ પાઈલા ઉપર બે રૂપીઆ તથા “ કિરાણા ” થી ભરેલા દરેક ગાડા ઉપર એક રૂપીઓ એમ બક્ષીસ આપી. “ બદારી ” કદાચ નાડલાઈની ઉત્તરમાં આઠ માઈલે આવેલું બેરલી હોઈ શકે. અભિનવપુરીની નિશાની મળી શકી નથી. (૩૩૫) આ લેખ, નાડલાઈથી અગ્નિકેણમાં આવેલી ટેકરી ઉપરના નેમિનાથ ઉફે “ જાદવા ના દેવાલયમાં એક સ્તંભ ઉપર કોતરેલ છે. લેખની એકંદર ૧૬ પંકિતઓ છે, અને તેની પહોળાઈ ” અને લંબાઈ ૧ર” છે. તે નાગરિલિપિમાં લખેલે હોઈ સંસ્કૃત ગદ્યમાં છે. ધ્યાનમાં લેવા લાયક બાબત એ છે કે-દરેક પતિને આરંભ ઉભી બે રેખાઓથી અંકિત છે. વિશેષમાં રૂની પછી આવેલા વ્યંજને બેવડાએલાં છે. તથા બે વખત ૩ ના બદલે ટુ વાપરે છે, જેમ કે, મન્ના બદલે કીમ (પંકિત ૭) અને નાના બદલે સાવ (પકિત ૧૫). - પ્રારંભમાં મિતિ આપી છે તે નીચે પ્રમાણે –-વિ. સં. ૧૪૪૩ ના કાતિક વદિ ૧૪ ને શુક્રવાર. તેની આગળ એમ કહેવામાં આવ્યું છે કે, ચાહમાનવંશના મહારાજાધિરાજ વણવીર દેવના પુત્ર રાજા રણવીરદેવના રાજ્યમાં આ લેખ કરવામાં આવ્યો છે. બૃહદગચ્છના આચાર્ય માનતંગસૂરિની વંશપરંપરામાં થએલા ધર્મચંદ્રસૂરિના શિષ્ય વિનય ચંદ્રસૂરિએ યદુવંશવિભૂષણ શ્રી નેમિનાથના આ મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યું. ૬૩૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25