Book Title: Nadlai Gamna Lekho
Author(s): Jinvijay
Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf

View full book text
Previous | Next

Page 1
________________ નાડલાઈ ગામના લેખે. ગેડવાડ પ્રાંતમાં આવેલા દેસુરી જીલ્લાના મુખ્ય શહેર દેસુરીથી વાયવ્ય કોણમાં ૮ માઈલ દૂર નાડલાઈ નામનું એક સાધારણ ગામ આવેલું છે. એ સ્થાન ગેડવાડ પ્રાંતના પાંચ મુખ્ય જૈન તીર્થોમાંનું એક છે. સમયસુંદરજી રચિત તીર્થમાળા સ્તવનમાં “શ્રીના લાઈ જાદ” આવા વાક્ય દ્વારા એ તીર્થનું નામ ગણાવ્યું છે. અને ત્યાં “જાદવ” એટલે ૨૨ મા તીર્થંકર નેમિનાથનું ધામ જણાવ્યું છે. આ ગામમાં બધાં મળીને ૧૧ જૈનમંદિર છે. જેમાં ૯ ગામની અંદર છે અને ૨ બે પર્વત ઉપર છે. આ પર્વતને લેકે શત્રુજ્ય અને ગિરનારના નામે ઓળખે છે. પ. શિવવિજય. જીના શિષ્ય શીલવિજયજી સ્વરચિત “તીર્થમાલા” માં આ સ્થળે નવ મંદિર હોવાનું જણાવે છે. જેમ કે – નડુલાઈ નવ મંદિર સાર શ્રી સુપાસ પ્રભુ નેમકુમાર. જુના લેખમાં આ ગામના નડલડગિકા, નકુલવતી, નડફૂલાઇ, ૬૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 25