Book Title: Nadlai Gamna Lekho
Author(s): Jinvijay
Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf

View full book text
Previous | Next

Page 25
________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. (242 ) [ જાલોર કિલ્લાના લેખો ન. 350. 8-10 પંકિતઓનો સંબંધ પ્રથમની પંકિતઓ સાથે હોય એમ લાગે છે, અને તેમાં કહેવામાં આવ્યું છે કે–માતા ધારમતીના પુણ્યાર્થે સંવત્ 1266 ના જયેષ્ઠ સુદિ ૧૩ને શનિવારે આ સ્તંભને સમરાવવામાં આવ્યું હતું ધારમતીને અહિં માતા તરીકે લખી છે તેથી સમજાય છે કે તે રાજ્હા અને પાલ્લાની જનની હશે.

Loading...

Page Navigation
1 ... 23 24 25