Book Title: Nadlai Gamna Lekho Author(s): Jinvijay Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf View full book textPage 4
________________ પ્રાચીન લેખસંગ્રહ (૨૧) { નાડવાઈ સમસ્ત ગ્રામિણનો મુખ્ય ભ૦ નાગસિવ, રા. ત્તિમટા, વિ સિરિયા, વણિક સિરિ અને લક્ષમણ, એમ જણાય છે કે આ ગામના પંચ હતા. ( ૩ડર ) આ લેખ નાડલાઈન નેમિનાથના દેવાલયમાંથી મળી આવ્યું છે. ત્યાંના લોકે આ નેમિનાથને “ જાદવજી ” ના નામે ઓળખે છે. આ મંદિર ગામથી અગ્નિકોણમાં આવેલી એક ટેકરી ઉપર છે. તેમાં ૯” પહોળા તથા ૧૧૧ 3 લાંબા શિલાપટ્ટ ઉપર રદ પંકિતમાં આ લેખ કરે છે. લેખની લિપિ નાગરી અને ભાષા સંસ્કૃત છે. માત્ર એકજ બાબત ધ્યાન આપવા લાયક છે અને તે “મનુત્તમ્ (પંકિત રર) વાકય છે. વિરલ અથવા અજ્ઞાત શબ્દ નીચે પ્રમાણે છે- Tin ” ( પંક્તિ-૯ ) શ (પંકિત ૧૧) કામર્થ્ય (પકિત ૧૨) તારિ જીનેશે અર્થ હશે તે સૂચિત થતો નથી. “શેક” નો અર્થ સંસ્કૃત શિક્ય ” થાય છે ( જેને અર્થ-એક વાંસની લાકડીના બે છેડાથી લટકાવેલા દોરડાના ગાળા, અને તેમાં ભરેલ છે પણ થાય) હારા મત પ્રમાણે “આભાવ્ય ' નો અર્થ “આવક ” થાય છે. આ શબ્દ વિ. સં. ૧૨૦૨ ના માંગરોળના લેખમાંના બે ત્રણ વાકમાં વપરાએલે છે. વળી ભિનમાલના લેખ . ૧૨ ને ૧૫ માં પણ આ શબ્દ નજરે પડે છે. તેમજ પંકિત ૮ તથા ૨૧ માં આવેલા રાવ શબ્દ ધ્યાન ખેંચે તેવે છે. તે ખરેખર “ રાજપુત્ર ? શબ્દને અપભ્રંશ છે, અને તેનો અર્થ રાજપુત થાય છે, પણ અહિં તે શબ્દ “ જાગીરદાર ” ના અર્થમાં વપરાએલે છે. આ લેખની શરૂઆતમાં સર્વજ્ઞ નેમિનાથની સ્તુતિ કરવામાં આવી છે. તેની મિતિ વિ. સં. ૧૫૫ આશ્વિનવદિ ૧૫ ભેમવાર છે. તે વખતે મહારાજાધિરાજ રાયપાલદેવ દુલડાગિકાનો સ્વામી હતું એમ ઉલ્લેખ છે. આગળ તેમાં જણાવેલું છે કે-શ્રી નેમિનાથના ૫રીપ, ના, પુષ્પ અને પૂજા વિગેરે માટે રાઉત ઉધરણ ( ગુહીલ વંશ) ના પુત્ર ઠકકુર સાજદેવ પોતાના પુત્ર નાડલાઈથી અગર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25