Book Title: Mewadna Anmol Jawahir Yane Aatmbalidan
Author(s): Bhogilal Ratanchand Vora
Publisher: Saraswati Sahitya

View full book text
Previous | Next

Page 3
________________ જૈન તિર્થોદ્ધારક બાળ બ્રહ્મચારી શાશન શિરોમણી આચાર્ય શ્રી ૧૦૮ શ્રી વિજયનીતિસૂરિશ્વરજી. જન્મ : સંવત ૧૯૩૦ ના પોષ સુદી ૧૧ સ્વર્ગવાસ : સંવત ૧૯૯૮ ના પોષ વદ ૩ (એકલીંગજી) t; ગણપદ : સંવત ૧૯૬૧ માગશર સુદ ૫ દીક્ષા : સંવત ૧૯૪૯ ના અશાડ સુદી ૧૧ F પન્યાસપદ : સંવત ૧૯૬૨ના કાર્તક વદ ૧૧ વડી દીક્ષા : - સંવત ૧૯૫૦ ના મહા સુદી ૪ આચાર્યપદ : સંવત ૧૯૭૬ ના માગશર સુદ ૧૧ જેઓશ્રી મારા પરમ ઉપકારી ગુરૂદેવ હતા. અને એ ચારિત્ર શાળી મહાપુરૂષે જૈન શાસનના ઘણાં તિર્થોના જીર્ણોદ્ધાર કરાવ્યા, જ્ઞાનની સેંકડો પર બેસાડી અપૂર્વ ચારિત્ર બળથી પિતાના જીવનને ધન્ય બનાવ્યું, ચિત્તોડના ઉદ્ધાર માટે પ્રાણની પરવા રાખ્યા સિવાય કામ ઉપાડયું, ભકતોએ કામ દિપાવ્યું આ પુસ્તકની શરૂઆત તેઓશ્રીની પ્રેરણાથી જ થઈ હતી આજે તેઓશ્રીના જ આશીવાદથી મેવાડની શિ૯૫કળા અને અજોડ જૈન મંદિરને શોભારૂપ ઇતિહાસિક ગ્રન્ય જનતા સમક્ષ રજુ કરવા ભાગ્યશાળી બને છું, શાશનદેવ સદા સ્વર્ગવાસી ગુરૂદેવને શાન્તિ અર્પે. લી. આપને બાળક, ભેગીલાલ કવિની, ૧૦૮ વાર વંદણુ. ( સરસ્વતિ સાહિત્ય રત્ન ગ્રંન્યાવલિ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.urfaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 480