Book Title: Maro Punjabno Pravas
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 10
________________ ૨૧૦ ] ક્રેન અને ચિ’તન સાહસપુરને એક જમીનદાર છે. આ બધી સ્થિતિ સાંભળતાં અને જોતાં દેશની દશા ઉપર અનેક વિચાર આવ્યા. દેશની ગરીબી તા એવી કે ઘણાકને એ વાર ખાવા પણ ન મળે. એટલું જ નહિ, પણ એક વાર પૂરું પેટ ન ભરી શકનાર કાડે છે. બીજી બાજુ નેરાને પાન અને સીડીની પૈઠે મૂકી દેનાર વર્ગ ઊભા છે. એ વર્ગ પૈસા, લાગવગ અને સત્તાને લઈ પ્રતિષ્ઠિત ગણાય છે. રાજક્ષેત્રમાં, સમાજમાં, ધાર્મિક ક્ષેત્રમાં એની જ હાક વાગે છે. જેટલું શિક્ષણ અત્યારે મળે છે તે બધું તેને પાતાને અને તેના આશ્રિતોને માટે ઝેર રૂપે પરિણમે છે. આ રાજસત્તાના અનેક મજબૂત સ્તામાં આવે. આત્મભાન વિનાના, પીધેલા નિક વર્ગ એ એક મજબૂત સ્તંભ છે. આડત આપત આત અડાદમાં અનેક વસ્તુઓની ખાસ મડી છે. સાકર આજુબાજુથી તૈયાર થઈ પુષ્કળ આવે છે ને પરદેશ ચડે છે. પાછળથી એળખાણમાં આવેલા એક મારવાડી શિાહી સ્ટેટ તરફના વતની જૈન ગૃહસ્થે મને કહ્યું કે અહીં મારી સ્માતની દુકાન છે ને હું બાર મહિને લાખો રૂપિયાનું સાકર, ગાળ ને અનાજ પરદેશ રવાના કરું છું. સાકર અમે ખાધી, ખૂબ મીઠી. આપણા દેશમાં શેરડી, ગૈાળ અને સાકરની પેદાશનાં પૂરાં સાધ છતાં આજે પરદેશથી લાખા રૂપિયાની તેની આયાત થઈ રહી છે. તેનાં કારણા ઉપર નથી વ્યાપારીઓ વિચાર કરતા કે નથી દેશી રાજાનું ધ્યાન. ખરી રીતે આવા અનેક ઉદ્યોગે। તુરત પગભર થઈ શકે તેવી સ્થિતિ આપણા દેશના ઘણા ભાગની છે; પણ પરદેશીએ સાથે હરીફાઈમાં ટકવા માટે જે સગીન વ્યવસ્થા, શિક્ષણ, ધન અને રાજરક્ષણ જોઈએ તે નથી. આ દેશમાં વ્યાપારીએ નવીન પરિસ્થિતિમાં ટકી શકે એવું શિક્ષણુ નથી અને પૈસાપાત્ર લેાકાને પૈસાના ઉપયોગ કયાં અને ક્રમ કરવા એનુ જ્ઞાન, સાહસ, વિશ્વાસ કે ત્યાગ નથી; તેથી જ જ્યાં દેખે! ત્યાં માત્ર આડત, આડત ને આડત જ નજરે પડે છે. કથાયે મૂળ ઉત્પાદક ધંધો નથી જણાતે. પ્રવાસના વર્ણનમાં આ કથન અપ્રાસંગિક જેવું ગણવાની કાઈ ભૂલ ન કરે. મારી દિષ્ટ તે જેટલું જાણી શકાય તેટલું જાણવાની જ હતી. એટલે આ પ્રસંગે એ ન જણાવું તે ઊલટા સંકુચિતપણાના દોષ જ વહારું. અસ્તુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25