________________
૨૧૨ ]
દાન અને ચિંતન
રાત્રે ત્યાં પહોંચ્યા. બિનેલી એ એક તદ્દન નાનુ ગામ છે, જેમાં મુખ્યભાગ જૈનોને અને તેમાંય સ્થાનકવાસી જૈનાના છે. એ ગામની થાડે દૂર બે નદીએ ખૂબ વહે છે. કૂવાએ પુષ્કળ છે. આંબાના માટા મોટા બગીચાઓ છે. ઘઉં, શેરડી, વગેરે પુષ્કળ પ્રમાણમાં પાકે છે.
વાવૃદ્ધ કીતિપ્રસાદજી
મારા ઉતારે એક મેટા જમીનદારને ત્યાં હતા, એ ચાર ભાઈ આમાં એ વકીલ અને તેમાંયે એક તેા અસહચાગ વખતે વકીલાત હેાડી છે.. વકીલાત છેડા પછી તેઓનું જીવન તદ્દન અલાઈ ગયું છે. આજે એ વયેવૃદ્ધ પ્રતિપ્રસાદજી ગુજરાનવાલા જૈન ગુરુકુળના અવૈનિક અધિષ્ટાતા છે. તે અર્ધો કલાક તેા રેંટિયા ફેરવે જ. તેમણે શરૂઆતમાં ડિસ્ટ્રીકટ બાઈ મારફત અનેક નિશાળેમાં રેંટિયા અને શાળા દાખલ કરાવેલાં. એ બાબુજી તે હજી પણ મહાત્મા”ના સિદ્ધાન્તામાં તેટલા જ પાકા છે. પાંચ અને દશ વર્ષ પહેલાંના તેમના પરિચય વખતે મારી સામાન્ય એવી કલ્પના થયેલી કે પ ંજાબ અને યુ. પી. ના લેકામાં બંગાળ, દક્ષિણ કે ગુજરાત જેવું બુદ્ધિમત્વ નથી હતું. આ પના કદાચ ખાટી કે એકદેશીય હરો. ગમે તેમ હા પણ આ વખતના એ બાબુજીના પરિચયે નારા ઉપર જુદી જ છાપ પાડી. તેમના પરિચયથી હું એમ માનતા થયા કે શિક્ષણ અગર અભ્યાસનું પ્રમાણ જરાયે ન વધ્યું હોય, પ્રથમ જેટલું જ હોય અને છતાં જો મનુષ્યના ચારિત્રમાં વિકાસ થાય તે એ શિક્ષણ અને અભ્યાસ બહુ દીપી ઊઠે છે, એટલું જ નહ પણ તેમાં ઊંડાણું માલૂમ પડે છે. ખરી રીતે ચારિત્ર શિક્ષણની સુવાસ છે.
જૈનાચાર્ય વિજયવલ્લભસૂરિ
બિનાલીમાં મારે મુખ્ય જેને મળવુ હતુ તે હતા જૈનાચાય વિજય વલ્લભસૂરિ. એએત્રી જન્મે ગુજરાત અને વડાદરાના છે. પ્રસિદ્ધ જૈનાચાર્ય આત્મારામજીના એએ શિષ્ય છે. તેઆનું મુખ્ય જીવન પાળમાં વ્યતીત થયું છે. તેઓના વિચારમાં સીઅે સાધુ સમાજની છાપ બહુ જ ઓછી છે. આજે જૈનને શું જોઈ એ છે એ, તે પ્રમાણમાં ા કરતાં કીક સમજે છે; તેથી જ સ્થળે સ્થળે વિદ્યા, કાઇ પણ જાતની વિદ્યાના પ્રચાર માટે જ તેઓ મહેનત કરે છે. મુબાઈનુ મહાવીર જૈન વિદ્યાલય અને ગુજરાનવાલાનુ' ગુરુકુળ એ તેએની વિદ્યાપ્રિયતાના નમૂનાઓ છે. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org