Book Title: Maitrina Gulmoharonu Upvan
Author(s): Shilchandrasuri
Publisher: Surendra M Kapadia Ahmedabad

View full book text
Previous | Next

Page 4
________________ જીવન છે ઘટમાળ એક પળે એ વરવી ભાસે, ખીજી પળે મધલાળ જો વરસાવે કલેશ-અગન આ, ક્રુર બનેલા કાળ; જીવનના ઉજ્જડ ખેતરમાં, તે ઊગે કાટમાળ સત્ત્વગુણી કા' વીરલેા છાંડે, દુનિયાની જ જાળ; તે। સુખ-દુઃખભર્યુ જીવન પણુ, મઘમઘતી ફૂલમાળ લક્ષ્ય બનાવ તું ટોચને તારું, ધરતી પર ભલે ચાલ; ઊલટશે તુજ જીવન—દરિયે, ઉન્નતિ કેરા જુવાળ Jain Education International શી. (૨૧-૧૦-૮૩) For Private & Personal Use Only » www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28