Book Title: Maitrina Gulmoharonu Upvan Author(s): Shilchandrasuri Publisher: Surendra M Kapadia Ahmedabad View full book textPage 8
________________ એ ઠેર ઠેર ઉજવાયેલા પયુ ષણ – પ ના સ્વાગત – સમારોહના આંખે દેખ્યા અહેવાલ ? જગવિખ્યાત ક્ષમાપ શ્રીપર્યુ ષણ્પનું, આજ રાજ, હૃદય-માગે શુભ-આગમન થતાં, તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વર્ષો વ સમયસર આવવાના અને પૂરા આઠ દિવસનું રોકાણ કરવાના પેાતાના જુગજૂના વચન પ્રમાણે આવી પહોંચેલા પ ણુને આવકારવા માટે, માસખમણુ અઠ્ઠાઇ છઠ્ઠું-અઠ્ઠમ-પૌષધ વગેરે વિવિધ તપશ્ચર્યાએરૂપી કિંમતી આત્માલ કારાથી સુગેાભિત એવા હુજારા પશુ ષણ પ્રેમીએ હાજર રહ્યા હતા. પ ષણુ-ચાહકાના હૃદય માગ'માં, ઠેર ઠેર, ‘ભલે પધારશે પર્વાધિરાજ ’ એવું લખેલાં બેનરા તથા ધ ભાવનાની રંગબેરંગી ધ્વજાએવાળાં તારા લટકાવેલાં નજરે પડતાં હતાં. ‘પયુ ષણુ’ને તપ, ત્યાગ અને સયમ વધુ પસંદ છે એની જાણ હેાવાથી, તેમનુ સામૈયુ, મૌનના મીઠા સૂરા રેલાવતાં, ‘તપ’ અને ‘ આરાધના ’ નામનાં વિશિષ્ટ વાજિત્રો વડે કરવામાં આવ્યું હતું. Jain Education International સુસ્વાગતમ્ જોકે પયુ ષણ્ના રસાલા માટે ઉતારાના બંદોબસ્ત જૈન ધમ સ્થાન'માં કરાયા હતા, આમ છતાં, પયુષણ પેવે ભાવિક ર For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28