Book Title: Maitrina Gulmoharonu Upvan
Author(s): Shilchandrasuri
Publisher: Surendra M Kapadia Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ ની એક ચિત, મનની જીવનમાંથી સંતાપની ઘટનાઓ અને શુદ્ર સ્વાર્થવૃત્તિઓની ગંદકીથી ખરડાયેલી ઘટનાઓની, અનાયાસે જ, બાદબાકી થઈ જાય છે; એનું જીવન ધન્યતા અનુભવે છે. આધારભૂત વર્તુળો દ્વારા જાણવા મળ્યું છે કે, “પર્યુષણ” નામની એક ચિત્તસંતર્પક ઘટના, આઠ આઠ દિવસના એક મસ્ત ઘટનાવૃંદની સાથે, માનવજાતની મુલાકાતાર્થે નીકળી છે, ને કયા કયા જીવનબારણે પિતાની પ્રતીક્ષા થઈ રહી છે તેની મેચણી કરી રહી છે. વધુમાં જાણવા મળે છે કે, જેના જીવનમાં અહંકાર, સ્વાર્થ, પ્રપંચ, દ્વેષ, ઈર્ષા, લોભ. કલેશકંકાસ, કુસંપ, અનીતિ જેવાં તત્ત્વ ન હોય, અથવા જે આ તને પિતાના જીવનમાંથી નાબૂદ કરવા આતુર હોય, તેના આંગણે આ ઘટનાગ્રંદને મુકામ કરવો બેહદ ગમે છે. મિત્રો, હોશિયાર! આપણા સમગ્ર જીવનને અજવાળે એવું આ ઘટનાવૃદ, આપણું આંગણેથી રખે મેં ફેરવીને પાછું ચાલ્યું જાય ! સાવધાન! અવસર બેર બેર નહિ આવે......... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28