Book Title: Maitrina Gulmoharonu Upvan
Author(s): Shilchandrasuri
Publisher: Surendra M Kapadia Ahmedabad

View full book text
Previous | Next

Page 27
________________ અને મૈત્રી, પ્રસન્નતા અને સમતાનાં ગુલમહેારાનું મીઠડુ ઉપવન રચવાનું છે. સાચુકલા હૈયામાંથી ઉગેલા મિચ્છામિ દુક્કડમાં, આ તમામ કાયવાહી એકલે હાથે કરી છૂટવાનુ' સામર્થ્ય છે. આ અણદીઠ સામર્થ્ય ના સાચા ઉપયાગ અને ઉપભેગ આજે લાખે। જેના કરશે અને પર્યુષણને જ નહિ, પણ પેાતાના જીવનને પણ, ક્ષમા અને મૈત્રીનાં ગુલમહેારનાં મીઠાં હાસ્યથી ભર્યુ ભર્યુ મનાવી દેશે. Jain Education International ૨૨ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28