Book Title: Maitrina Gulmoharonu Upvan
Author(s): Shilchandrasuri
Publisher: Surendra M Kapadia Ahmedabad

View full book text
Previous | Next

Page 21
________________ એક ડેાશી હતી. એને એક દીકરા હતા. બન્ને એક ઘરમાં રહેતાં હતાં. નાનું એવું ઘર હતું ને બહાર આશરી હતી. બન્ને જણા એશરીમાં ખાટલા નાખીને સૂઈ રહે. એમાં એકવાર છેકરા માંદા પડ્યો. એટલે ડોશી હુંમેશાં પ્રભુને પ્રાર્થના કરે કે, ' હું ભગવાન ! તું મને લઈ જજે, પણ મારા દીકરાને અચાવજે, હેમખેમ રાખજે.? એમાં એક દહાડા અન્યુ. એવુ કે પડેાશીનું પાડું હતું, એ છૂટી ગયું, ને ફરતુ ફરતું ડોશીના ખાટલા પાસે આવ્યું. હવે પાડાને એવી ટેવ હાય છે કે, જે એની નજરે ચડે તે મેંમાં નાખીને ચાવે. પેલુ' પાડુ' અહીં આવ્યું, ને ડેાશીનું ગેદડુ... મેં વડે ખેંચીને ચાવવા માંડયું. ગેાદડુ ખેંચાયુ” એટલે ડોશી જાગી ગઈ. માતુ ઉઘાડીને જોયું તો પાડો ! ડારી તે ભડકી જ ગઈ કે આ તા રાજ પ્રા ના કરતી હતી, તે આજે તે યમરાજ સાચેસાચ આવ્યા લાગે છે! એ તરત જ બેઠી થઈ ગઈ, ને ખાલી હે યમરાજ ! તું ખાટલેા ભૂલ્યે લાગે છે. તું જેને માટે આવ્યે છે એ ખાટલેા તે આ મારી બાજુમાં છે’ આ બતાવે છે કે દીકરા કરતાંય ‘શરીર’ વહાલું છે. : • અને શરીરમાં પણ ‘ઈં દ્રિચા’ વહુાલી છે માણસ કે’કવાર પડ્યો-આખડ્યો હોય ને એના હાથ પગ ભાંગ્યા હોય, તા કહે કે ‘હાશ, હાથપગ ભાંગ્યા તે ભલે ભાંગ્યા, પણ આંખ, કાન ને નાક તા ખચી ગયાં!' પણ આ ઇંદ્રિયા કરતાં પણ એક વસ્તુ વધારે વહાલી છે. જ્યારે માણસ માંદો પડ્યો હોય. ને એમાં એની આંખે। ગઇ હોય, કાન પણ તૂટી ગયા હોય કે જીભ કચરાઈ ગઈ હોય, તા માણસ શું બેલે છે? ‘હાશ, આંખ ગઈ તે ભલે ગઈ, પણ મારા પ્રાણ તે ખચી ગયા! આ ઉપરથી ખબર પડી જાય છે કે ઇંદ્રિયા કરતાંય પ્રાણ વધુ વહાલા છે. આમ. લક્ષ્મીથી પુત્ર વહાલેા. પુત્રથી શરીર વહાલું. શરીરથી ઇંદ્રિયે વહાલી ને ઈંદ્રિયાથી પ્રાણ વહાલા છે. હવે એ Jain Education International ૧૬ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28