Book Title: Mahendra Jain Panchang 1966 1967 1968
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 15
________________ જેઠ સૂર્યોદયાસ્ત કાઢવાની સમજણ પંચાંગમાં મુંબઈના સૂર્યોદયાત સ્ટાન્ડર્ડ ટાઈમમાં આપ્યાં છે. તેના ઉપરથી કોઈ પણ સ્થળના સૂર્યોદયાસ્ત કાઢવાની રીતઃ–પૃ. ૫૩ માં આપેલા રેખાંતર ઇત્યાદિના પેટમાંથી ઈટ સ્થળ અને તે ન આપ્યું હોય તે તેની નજીકના સ્થળ માટે + અથવા – નિશાની સાથે જે રેખાંતરનો આંકડો આ હોય તેટલી મિનિટ મુંબઈના સૂર્યોદયાસ્તના વખતમાં + વત્તા હોય તે ઉમેરવી અને – એાછા હોય તે બાદ કરવી, આ સૂર્યોદયાસ્તને સ્કુલ કાળ આવશે. સૂક્ષ્મ કાળ કાઢવાની રીત –ષ્ટ સ્થલનાં અક્ષાંશ પૃ. ૫૩ માં આપ્યા છે. ઈષ્ટ દિવસની અંગ્રેજી તારીખ અને ઇષ્ટ સ્થળના અક્ષાંશ આ બંનેની મદદથી પૃ. પર માં આપેલ ચરોતર (મિનિટ) કેટક ઉપરથી ચણતર કાઢીને તે ચરાંતર નીચે* બતાવ્યા પ્રમાણે ધૂળ કાળમાં -ઉમેરવાથી અથવા બાદ કરવાથી સૂક્ષ્મ કાળ આવશે. જે ઈષ્ટ સ્થળના અક્ષાંશ ૧૮ અંશ ૫૪ કળાથી વધારે હોય તે ઈષ્ટ સ્થળની “ઉ” સંજ્ઞા અને ઓછી હોય તો ઈષ્ટ સ્થળની “દ“ સંજ્ઞા સમજવી. ઉદાહરણ–તા. ૧૨ મી જુને ભાવનગરના સૂર્યોદયાસ્ત કાઢે. પૃ. ૫૩ ના રેખાંતર આદિના કેટકમાંથી ભાવનગર માટે + ૩, અક્ષાંશ ૨૧-૧૭ આપેલ છે. તે તારીખને મુંબઈને ઉદય ૬ ક. ૨ મિ.; અરત ૧૯ ક. ૧૫ મિ: ભાવનગરને ઉદય ૬ ક. ૨ મિ + ૩ મિ. = ૬ ક. ૫ મિ. (ધૂન); ભાવનગરને અસ્ત ૧૯ ક. ૧૫ મિ. + ૩ મિ. = ૧૯ ક. ૧૮ મિ. સ્થલ); ભાવનગરના અક્ષાંશ ૨૧ અંશ ૪૫ કળા છે. જેથી પૃ. પર ના કઠાથી ચરાંતર ૬ મિ. આવ્યું; ભાવનગરના અક્ષાંશ ૧૮ અંશ ૫૪ કળાથી વધારે હોવાથી “ઉ” સંજ્ઞા થઈ. જેથી પૃ. ૫ર ના ચરાંતર કોષ્ટકાનુસાર ચરાંતર સ્કૂલ ઉદયકાલમાં બાદ કરવાનું અને સ્થૂલ અસ્તુકાળમાં ઉમેરવાનું છે. તેથી સૂમ ઉદયકાલ = ૬ ક. ૫ મિ.-૬ મિ.=પ ક. ૫૯ મિ; સૂક્ષ્મ અસ્તિકાલ = ૧૯ ક. ૧૮ મિ. + ૬ મિ. = ૧૯ ક. ૨૪ મિ. આ. સભા ૨૧ માર્ચથી ૨૩ સપ્ટે. સુધી ૨૨ સપ્ટે. થી ૨૧ માર્ચ સુધી માટે ઉદયકાળમાં | બાદ કરવું | ઉમેરવું | ઉમેરવું | બાદ કરવું અસ્તકાળમાં ઉમેરવું | બાદ કરવું | બાદ કરવું | ઉમેરવું _ ભારતીય પંચાંગ (કેલેન્ડર)ની સમજ [ ૧૩ ભારતનાં બધાં પંચાંગે એક પદ્ધતિનાં બને તે માટે સને ૧૯૫૨ના નવેંબરમાં ભારત સરકારે સ્વ. ડૉ. મેઘનાદ સાહાના પ્રમુખપદે પંચાંગ સંશોધન સમિતિની નિમણુક કરી હતી. આ સમિતિએ પિતાને રીપોર્ટ સને ૧૯૫૫ માં સરકારને સુપ્રત કર્યો. અને તેમ વ્યાવહારિક ઉપયોગ માટેના રાષ્ટ્રિય પંચાંગની ભલામણ કરી. શાલિવાહન શક તથા ચૈત્ર માસારંભ તા. ૨૨ માર્ચ ૧૯૫૭ થી તા, ૧ ચિત્ર ૧૮૭૯ ગણવાનું નક્કી કર્યું. ભારતીય પંચાગને મહીને. માસનાં પહેલા દિવસે અંગ્રેજી તારીખચૈત્ર ક ૩૦ દિ, ૩૧ દિ. ૨૨, ૨૧ માર્ચ વૈશાખ ૨૧ એપ્રિલ ૨૨ મે અશોડ ૨૨ જુન શ્રાવણ - ૩૧ દિ, ૨૩ જુલાઈ ભાદ્રપદ ૨૩ ઓગસ્ટ આશ્વિન ૨૩ સપ્ટેમ્બર કાર્તિક ૨૩ ઓકટોમ્બર અગ્રહાયન (માગસર), ૨૨ નવેંબર પિષ ૨૨ ડીસેમ્બર માધા ૨૧ જાનેવારી ફાગુને ૨૦ ફેબ્રુઆરી લીપ ઈયર લુતિ વર્ષમાં ચૈત્રના દિવસે ૩૧ તેમ જ ચૈત્ર આરંભ તા. ૨૧ માર્ચથી થાય છે. નક્ષત્ર ફળ પ્રયાણ-ઉત્તર દિશામાં હસ્ત નક્ષત્રમાં ન જવું, ચિત્રા નક્ષત્રમાં દક્ષિણ દિશામાં ન જવું, પૂર્વ દિશામાં રોહિણી નક્ષત્રમાં ન જવું અને પશ્ચિમ દિશામાં શ્રવણ નક્ષત્રમાં ન જવું. રવિ | સેમ જેમ બુધ ગુરૂ શુક | શનિ મૃત્યુયોગ અનુરાધા | ઉ. ષાઢ | શતતારા અશ્વિની મૃગશીર્ષ આશ્લેષા હસ્ત ی تی تی تی تی تی ت تی યમઘંટ | મધા | વિશાખા આર્કી | મૂળ કૃતિકા રહણી હસ્ત યમદ મધા | મૂળ | ભણી | પુનર્વસ અશ્વિની અનુરાધા શ્રવણ || ધનિષ્ઠા |વિશાખા | કૃતિકા | રેવતી ! ઉ. વાઢા રોહીણી શતારા વજમુસલ ભરણી | ચિત્રા | ઉ. પાદ્રા ધનિષ્ઠા ! ઉ.કા જ્ય%ાં રેવતી

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104