Book Title: Mahendra Jain Panchang 1966 1967 1968
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 84
________________ ૦૨] તા. ૨૪ મી જુલાઈથી રાહની નિદા શરૂ થશે. તેમાં આનંદપૂર્વકની મુસાફરી થાય. પિતાના કામકાજમાં સારી મળતા અને યશ મળે. - તા. ૬ ઠી સપ્ટેમ્બરથી શુધની દિનદશા શરૂ થશે તેમાં જરા વ્યયનું પ્રમાણ વધે બાકી દરેકને પોત પોતાના વ્યવસાયમાં સારી પ્રગતિ થતી જણાશે તેમ સમાજમાં પિતાની માન પ્રતિષ્ઠા વધતી જણાય. ધન રાશિ-(ભ, ધ, ફ, ઢ) અક્ષરોથી શરૂ થતા નામવાળા માટે સંવત ૨૦૨૩ ની સાલ શરૂઆતથી જ કસોટી કરનારું વર્ષ કહીએ તે જરાએ ખોટું ન ગણાય, વર્ષની શરૂઆતમાં ત્રીજો શનિ તમને નવું સાહસ ખેડવા સારી પ્રેરણા આપશે. ખાસ કરીને સ્ટાર અને મશીનરી સામે કામ લેનારને સારી તક મળશે, પરંતુ તમે રહેલો ગુરૂ તમને ખોટી નાણું ભીડમાં મૂકી દેશે; સહુ પણ આ રાશિવાળા માટે ગુરૂ જેટલું જ પ્રતિકુળ છે. એટલે આ બે કહે તમને શનિએ અપાવેલ ધન કે આમ લાભ નવી ભૂલને લીધે નહિ પણું જાગ્યવશાત જ તમો ગુમાવો તેવું વાતાવરણ સજશે, અને તેમાં જ્યાં શનિ એથે થયે ડીસેમ્બરની આખરમાં એટલે તે પણ તમને યાદ કરતે બંધ થઈ જશે. તમારા મિત્ર સહાય અને પ્રત્સાહન આપનારાને તમારામાં જ ખામી દેખાશે અને તે તમને ઠપકો આપશે આમ લગભગ વર્ષ પુરૂ થતાં યુધી ચાલશે, માત્ર સપ્ટેમ્બરમાં તા. ૧૫ મીથી ગુરૂ સિંહનો થયા પછી તમારે માટે ભાગ્યની નવી દિશા ઉઘાડી આપશે અને તમને પ્રોત્સાહન મળશે. તે સમયે શનિ અને મંગળ તમને કાંઈ કુટુંબ કે સ્થાવર સંબંધી ઉપાધી ઉભી કરી આપવાના માટે આ રાશિવાળાએ નવું પગલું ભરતાં બહુ વિચારવા જેવું છે; આ રાશિની સ્ત્રીઓને કંઈક વળી પિતાના સ્વજને તરફથી ઠપકે સાંભળવા તૈયાર રહેવું પડશે. જેટલી ખાસ તેટલું સુખ અને સાનુકુળતા સામે સંતેષ મળશે. આકી બડાઈ કરી કે આવડરનું અભિમાન કર્યું તે કુદરત પણ તમને ઠોકરે ચઢાવશે. આ રાશિના વિદ્યાથીએ એ સમજી લેવાનું કે મહેનત વગર કાંઈ મળતું નથી, અને મળે તે સુખ આપતું નથી. અને પ્રારબ્ધ તે પુરૂષાથથી પર જ છે. એટલે તમે અમુક જ અગત્યનું વાંચીને પરીક્ષા પાસ કરવાનું વારતા છે તે ગોથું ખાઈ જશે. માટે નિયમીત ખંતથી અભ્યાસ કરજે તે વર્ષના અંતમાં તેમને પરીક્ષા આવશે તે સારી સફળતા મેળવી શકશે. અને પાસ થવા સામે તેમને ઉન્નતી માટે કાંઈ વિશિષ્ટ રસ્તે સુઝી આવશે. વર્ષની શરૂઆતમાં તા. ૧૬ મી ડીસેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે. તેમાં ધંધામાં સારે ધસાગમ થવા સાથે પ્રગતી પણ ઠીક થશે માત્ર સ્વજનોને કારણે વ્યય વિશેષ કરવો પડે તેમ જરા તંદુરસ્તી અસ્વસ્થ રહે. તા. ૧૬ મી ડીસેમ્બરથી સૂર્યની દિનદશા ચાલશે તેમાં નોકરીઆત વર્ગને ઉપરી અધિકારીથી ઠપકે સાંભળ પડે, બદલી થવાના પણ યોગ ખરા. તા. ૪ થી જાન્યુઆરીથી ચંદ્રની દિનદશા શરૂ થશે તેમાં જ્યાં હશે ત્યાં કામ વધુ કરવા છતાં કામની કદર નહિ થાય અને કુદરતી નડતા અંત રાયમાં તમને કઈ મદદ પણ કરવા નહિ આવે. માટે કોઈ જાતની વગર જોઈતી જોખમદારી ન ઉપાડતા.. તા. ૨૨ મી ફેબ્રુઆરીથી મંગળની દિનદશા શરૂ થરો તેમાં તમને ખર્ચ વધુ થવા સાથે તેનું કાંઈ વળતર પણ મળતું જણાશે. માત્ર સંતાનો કે અન્ય કુટુંબીજનોના સુખ સગવડતા તરફ વધુ લક્ષ આપવું પડે. તા. ૨૨ મી માર્ચથી બુધની દિનદશા બેસશે તે ઉપરી વર્ગ કે વડિલ સામે બેટા મતભેદમાં ઉતારે તમારું સાચું અને સારું માર્ગદર્શન પણ તાત્કાલીક તેમના ગળે નહિ ઉતરે. કાર્ય બગડ્યા પછી જ તમારી તરફ જરા આશ્વાસનની નજરે જોવાશે ઃ એટલે તમારે ફાયદાની આશા એછી જ રાખવી. - તા. ૧૮ મી મેથી શનિની દિનદશા શરૂ થશે તેમાં દેડધામ યા મુસાફરી વધુ થાય પણ તેથી કાંઈ ખાસ લાભ થવાને નથી. ઉલટું ખર્ચ વધવાથી થેડી નાણાંભીડ ઉભી થશે. તા. ૨૬ મી જુનથી ગુરૂની દિનદશા શરૂ થશે તેમાં તમારે સારા માઠા સમાચાર સાંભળવા તૈયાર રહેવું. શારીરિક સ્વાસ્થ ન બગડે તે પણ માનસીક ગ્લાની તે થવાની જ.”

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104