Book Title: Mahendra Jain Panchang 1966 1967 1968
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 94
________________ ૬ અંશે ઉદીત હોઈ મધ્યાકાશમાં કુંભ રાશિને ૧૫ મે અં પિતાના પ્રતિભા દ્વારા વિશ્વને નવસર્જનને સંદેશ આપે છે. મેષ રાશિ પ્રમાણિક કતાની દ્યોતક હોઈ કુંભ રાશિ શાસ્ત્રીય સશે.ધને ભુગર્ભ સંપત્તિ અને નવીનતાની દ્યોતક છે. સંવત ૨૦૨૩ ની કંડલી ૭ ને. સ, શુ સંવત ૨૦૨૩ માં ભારત અને વિશ્વના ગ્રહયોગ લેખક : પં- હરિકૃષ્ણ રેવાશંકર યાજ્ઞિક તંત્રી જાતિવિજ્ઞાન છે. જયહિંદ એસ્ટેટ નં. ૩ B સેફડીપોઝીટ વોલ્ટની પાછળ મુંબાઈ નં. ૨ ગત વર્ષમાં ભારત અને વિશ્વમાં અનેક પરિવર્તને વિશ્વને જોવા મલ્યાં છે. ભારતના લોકપ્રિય વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી તાકંદ મંત્રણ કરીને ચિર નિદ્રામાં તારકંદમાં જ પેઢી ગયા. એ દુઃખ ભારતીય જનતા માટે અસહ્ય હતું, વડા પ્રધાનપદે શ્રીમતી ઈન્દીરા ગાંધી આવ્યાં અને નાગ–મીઝોનાં તાકાને પંજાબના ભાગલા અને છેલે ભારતીય રૂપીઆનું બીજીવાર અવમૂલ્યાંકન થઈ દેશ સમક્ષ વિકટ પ્રશ્ન ઉભો થયો. છે. તાકંદ મંત્રણ છતાં પાકીસ્તાન સાથે રનેહ મિલન થયું નથી ચીનની ખુમારી છે તેવીજ છે. ફક્ત રશિયન પ્રજા ભારતની સાથે સ્નેહને સાથ આપી અડખમ છે ચીનમાં સાફસૂફી થઈ રહી છે ચીન પ્રત્યેની મમતા ઈન્ડોનેશિયામાં ઓછી થઈ ભારત–મલયેશીયા સાથે સંબંધે સુધારવા માંડયા છે. સુકર્ણના કાન હવે ઠેકાણે આવ્યા છે. બ્રિટનની ચુંટણીમાં વિલસનની સરકાર સારી બહુમતીએ યશસ્વી થઈ ગઈ છે આમ વિશ્વના પડદા પર અનેક પરિવતને ૨૦૨૨ ની સાલમાં થઈ ગયા છે. હવે સંવત ૨૦૨૩. ગત વર્ષનાં સંસ્મરણે ઝાંખી કરી લીધા પછી ભાવી દર્શનમાં વિક્રમ સંવત ૨૦૨૩ ના નવીન વર્ષની સૂવર્ણ ઉષાનો ઉદય તા. ૧૨ નવેંબર ૧૯૬૬ ના સાયંકાળે ૪-૫૬ સમયે થાય છે. તે દિને વિશાખા નક્ષત્ર દેઈ સૂર્ય ચંદ્રનું તુલા રાશિમાનું મિલન પૂર્ણ થઈ વિક્રમની નવીન ચાંદ્ર માસ કાર્તિકને પ્રારંભ થાય છે. તે સમયે પૂર્વ ક્ષિતીજ પર મેષ લગ્ન સ, ૬-૨૬ શ. ૧૦–૨૯ રા. ૦-૨૨ ચં. ૬-૨૬ નં. ૪–૨૪ ને. ૬-૨૮ બુ. ૭-૭ બુ. ૪-૧૬ ગુ. ૩-૧૦ લ. ૦-૨૬ ' શુ -૨૬ દશમ ૧૦-૧૫ નવીન વર્ષમાં ગ્રહ પેગોને વિચાર કરતાં પૂર્વ ક્ષિતિજે મેષ લગ્નને ઉદય છે અને ત્યાં રાહુ બેઠા છે. શનિની લગ્ન અને લગ્ન પર દ્રષ્ટિ છે. જેથી આ વર્ષમાં જનતામાં નીતિ, પ્રમાણિકતા, શ્રદ્ધા વધે સાથે જ કલેશ ઉગતા વધી અસંતોષને અગ્નિ તેફાને ચઢે. શ્રીમતી ઈન્દીરા ગાંધીના વ્યયમાં આ લગ્ન હોવાથી તેમને ચિંતાઓને ઉપદ્રવ વધી આરોગ્ય પર તેની અસર થશે મન અને મગજમાં ઉગ્રતા વધી જશે. દેશની આ સંવત કંડલીમાં ધનેશ શુક્ર સાતમે સ્વગૃહી છે જેથી

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104