Book Title: Mahendra Jain Panchang 1966 1967 1968
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 90
________________ ૮] સ. ૨૦૨૩ ના બાર માસનું ફળ કાર્તિકઃ—આ મહિનામાં પાંચ રવિવાર અને પાંચ સામવાર છે. ચંદ્રદર્શન સુદ ૧ રિવવારે મધ્યમ નક્ષત્રમાં થાય છે. વૃશ્ચિક સંક્રાન્તિ સુદ ૪ બુધવારે ૩૦ મુહુર્તીમાં બેસે છે. અને આખા માસ દરમ્યાન તેની સત્તા રહે છે. આ મહિનાના શુકલ પક્ષમાં ઘણા અગત્યના પ્રચાર થાય છે. સુદ ૯ ના રાજ ગુરૂનુ` ક રાશિ ઉપર વક્રગતિમાં ભ્રમણ કરવું, તેમજ સુદ ૧૪ શનિવારથી શનિનું માગી થવું એ ધણું મહત્વનું છે. જ્યારે જ્યારે ક રાશિ ઉપર ગુરૂ વક્રગતિવાળા થાય છે, ત્યારે ત્યારે તે દેશના વાતાવરણને ઘણું જ દૂષિત કરી નાખે છે. યુદ્ધની નાખતા ગમઢાવે છે. વૈર ભાવના વધારે છે, પ્રાન્તા ઉજ્જડ બનાવે છે. લાંબા સમય સુધી જનતા અન~ વસ્ત્રના અભાવથી ત્રાસ પામે છે, આ બધું જોતાં આ મહનાનું હવામાન સામાન્ય રહેશે લેક સુખાકારી મધ્યમ રહેશે. સુદમાં વી અને અનાજમાં ધણી મેાંધવારી એકદમ નહિ થાય પરંતુ બીજી વસ્તુ»માં અછત તથા મોંઘવારી જલદી પ્રસરી જશે. ઘણી ખરી વસ્તુઓના ભાવામાં ફેરફાર થઇ જશે, ધાડાક દિવસ વાતાવરણ શાંત રહેશે. પાછળથી બગડવા માંડશે. શુકલ પક્ષમાં અળસી એરંડા, ખનીજ તેલ, રંગ એ પદાર્થોમાં થેડીક તેજી આવશે. વદમાં રૂમાં વધટ થશે. વદ ૯ પછી રૂ સેતુ' ચાંદી ધી, ચેાખા તથા અનાજમાં તેજી થવા માંડો મેટે ભાગે દરેક જાતના અનામાં તેજી રહેશે. આ મહિનાના યોગા એકબીજાથી વિરૂદ્ધ કુલ આપનારા છે. માસનુ પેાતાનુ કુલ તેચ્છકારક છે. જ્યારે કેટલાક યોગે તેને અટકાવનાર છે. તેજીનું પ્રમાણ ઘણું મોટું નહિ થાય ધ્યાન રાખીને વેપાર કરવા અહીં થયેલા તેજીના ચાંગા ૯૦ દિવસ જેટલા ગયા પછી કુલ આપી શકે તેમ છે એટલે અહીં અન્ન વગેરે પદાર્થાની ખરીદી માટે સમય અનુકુળ ગણાય. માસની શરૂઆતમાં જ ખરીદી કરનાર લાભ મેળવી શકશે. માગશરઃ— મહિનામાં પાંચ મંગળવાર છે. ચંદ્રદર્શીન સુદ ૧ મંગળવારે થાય છે. સુદ ૩ ગુરૂવારથી ધન સંક્રાન્તિના "સમય શરૂ થાય! છે, આ મહિનાના ધનુર્માસ હોવાથી તેમાં શુભ કાર્યો માટે મુઠ્ઠ નથી. સુદ ૭ સામવારે ન (ક્રીથી) મીન રાશિ ઉપર આવે છે. આ મહિનામાં ધણા ગ્રહચાર નથી. આ બધું જોતાં આ મહિનાનું હવામાન સારૂ' રહેશે. અનાજની પ્રાપ્તિ માટે સુલભતા રહેરો અને ભાવ કાંઇક ઘટશે. પ્રજા સુખી રહેશે ખરી રીતે જોતાં આા માંહેના કલેશકારી છે. કાપડ, સુતર, કપાસ, ધી અને તેલમાં તેજી થશે. વેપારી બજારે હંસાના-ચાંદીમાં સારા ફેરફાર થશે. રાજકીય વાતાવરણુ પૂનમ ઉપર બગડશે. ખટપટા વધી જશે વાહનના અકસ્માત ખુશ્ન થશે. અને ઠેર ઠેર હાનારો થશે. વદ ૧ પછી અળસી, કપાસ ખાંડ }શર અને ફુલમાં તેજી થશે. અનાજમાં મદી થવા માંડે તેવા ચોગા થવા છતાં અહી' એવી ઘટનાએ બનશે કે ખેતીવાડીને નુકશાન થાય જેથી મંદી ન થતાં તેજી થરો. કપાસ સુતર, કાપડ ખાંડ સાકર લાખ, મીઠું એરંડા અનાજ (કડારમાં) તેજી થશે. પોષ;—આ મહિનામાં પાંચ બુધવાર તથા પાંચ ગુરૂવાર છે. ચંદ્ર દન ખીજ ગુરૂવારે થાય છે. મકર સંક્રાન્તિ સુદ ચોથને શનિવારે ધન્ય નક્ષત્રમાં બેસે છે. એથી આ મહિનાનું હવામાન સમાધાન રહેશે નહિ. પુનમ આજુબાજુ હવામાનમાં ફેરફારા થવાથી કઠોળના પાકને નુકસાન થશે. લોક સુખાકારી પણ ખરેખર નહિ રહે રેગચાળા ચાલશે. વેપારી ખારામાં તેલીમાં અને રસકસમાં તેજી આવશે. વદમાં રૂમાં સારા ફેરફાર થશે. તેજી થઈ મદી થઇ જશે. શેરબજારમાં (નાણાં બજાર ) ઘણા અટપટા સ’ચોગા ચાલશે. વમાં ઘઉં, ડાંળ તથા ચાંદીમાં તેજી થશે. આ ભાવના વધારી. લઈને જનતાની ખરીદી શક્તિ તૂટી જશે. અને તેથી ઘણી સારી આશાઓ હોવા છતાં આ મહિનામાં વેપારી બજારે પ્રત્યે નફરત વધતી જશે, અનાજની તંગીને કારણે દુષ્કાલ જેવી પરિસ્થિતી સર્જાશે. સં. ૨૦૨૩ ની સાલ દરભ્યાન આ મહિના ઘણા જ ભયંકર મલુમ પડશે. આ મહિનાની અમત્યતા પશુ છે. કારણક આ માંહેનાથી કેટલીક સારી ઘટનાએ પણ બનશે. આથી તેની અગત્યતા રહેશે. આ મહિના પહેલાં ઘઉં તથા શ્રી ખરીદી લેવાં જોઇએ. અહી'નું વાતાવરણુ ધ'ના પાકને નુકશાનકારક નીવડશે.

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104