Book Title: Mahendra Jain Panchang 1966 1967 1968
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 89
________________ ૪ મેધેશનુ ફળઃ—જ્યારે મેક્રેશ મંગળ હોય છે ત્યારે ઠેર ઠેર અગ્નિ ૠય અને ખેતીની પેદાશને નુકશાન કરનારા ઘણા બનાવ બને છે. રાગચાળા ચાલે પ્રાના નાશ થાય છે. પ શસ્યાધિ પતિ ફળ —શસ્યાધિ પતિ અને ચામાસુ ધાન્યના પતિ, શિન હોય ત્યારે વાસચારાની તંગી વરસાદની ઉણપ અને વિગ્રહથી પ્રજા પીડા પામે છે. રાગચાળાને લખું મનુષ્યાનું મૃત્યુ પ્રમાણ વધે છે. ૬ રસાધિપ ફળઃ—જ્યારે રસાધિપ ચંદ્ર ડાય છે ત્યારે રસકસના ( શેરડી, તેલીબિયાં તથા પુષ્ટિકારક અનાજના) ઉત્પતિ સારી થાય છે. વૃક્ષા ફળફૂલ ધણાં આપે છે. અને દૂધાળા ઢોર સારા પ્રમાણમાં દૂધ આપે છે. છ પશ્ચાત્ર ધાન્યેશ ફળઃ—શિયાળુ પાકનો સ્વામી ગુરૂ હાય છે ત્યારે પૃથ્વી ઉપર સર્વત્ર આનદ રહે છે. માકસરની વૃષ્ટિને લઇને પ્રાણીએને ઘણું સુખ મળે છે. ૮ દુર્ગેશ—દુર્ગેશ બુધ હેવાથી સત્તાઓ તરફથી સંરક્ષણની ભ્રૂણી યોજનાઓ રજૂ કરવામાં આવે છે. છતાં તેનુ પ્રત્યક્ષ ફળ ઓછું થાય છે. ૯ રસાધિયઃ——રસાવિય શુક્ર ઢાવાથી આ વર્ષમાં બધી જ જાતના રસાની પેદાશ સારી થઈ સુલભતા રહેશે. ઔષધીઓના કામમાં આવતી કેશર આદિ સુ"ગધીદાર ચીજોની ક્ષતિ (નાશ થશે. પરંતુ સુંગધીદાર ચીજોની વૃદ્ધિ થશે. તેવી જ રીતે ગંધ વગરના રસેાની પશુ ઉત્પતિ સારા પ્રમાણમાં થશે. ૧૦ સસ્યાધિ પતિ:—સસ્ય (ચામાસુ પાક)નેા અધિપતિ નિ હાવાથી રાજય ધરી જશે. કાદરા, કળથી, ચણા, અડદ તથા મગ સારા પ્રમાણમાં ( ખૂબ સારી રીતે) પાકશે. ૧૧ જલેશઃ—જલેશ શુક્ર છે. આથી ઘણી જગ્યાએ પાણીની ત’ગી -અનુભવાશે. આકાશ નિર્મૂળ રહેશે પાણી સ્વચ્છ અને અલ્પ રહેશે. રાગજનક ભેજ નહિ હાય. ૧૨ મેધેશઃ—મેધેશ સુધ છે તેથી વરસાદ સારા પ્રમાણમાં આવે અને મનુષ્યાને આનંદ થાય લેખકા કવિએ અને તેવી જ રીતે બુદ્ધિ વી વર્ગ આનંદમાં રહી સારૂ કામ કરે. ૧૩ મેઘઃ—સવક નામનેા મેધ હાવાથી ખૂબ વૃષ્ટિ થશે. ૧૪ નાગ:—હેમ માલી નામનેા નામ છે. તે વર્ષને મધ્યસરના કળવાળુ બનાવે છે. ૧૫ શહિણી નક્ષત્રઃ—સમુદ્રમાં રાહિણી નક્ષત્ર હોવાથી મેધના [ ૮૭ વાસા માળીને ત્યાં હાય છે અને તેથી વરસાદ સારા આવે છે. મકર સક્રાન્તિઃ—આ વર્ષે મકર સક્રાન્તિ પાષ સુદ ૪ શનિવારે તા. ૧૪–૧–’૬૭ રાજ સૂર્યોદયથી ઈ. ૧. ૧૭-૪૬ સમયે એસે છે. તે સમયનું પંચાગ શ્વેતાં તિથિ ચાય છે. નક્ષત્ર શતભિષા છે. યોગ વ્યતિપાત છે. કરણ વણિજ છે. સંક્રાન્તિના પુણ્યકાળ શનિવારે આખા દિવસ ઉત્તમ છે. પછી મધ્યમ છે. સ’ક્રાતિનું વાહન પાડા, ઉપવાહન ઊંટ, વસ્ત્રકાળું, તિલક અળતાનું, ફૂલ આકડાનું, ભક્ષણ નહી'નું, આયુધ તોમર, જાતિ હરિણુ, વય પ્રૌઢ, આભૂષણ નીલમણિ, સ્થિતિ બેઠેલી, વારનામ રાક્ષસી અને નક્ષત્ર નામ મહેદરી છે. મુદ્દત ૧૫ છે. પૂર્વમાંથી આવે છે. અતે પશ્ચિમમાં જાય છે. દષ્ટિ વાયવ્ય ખૂણામાં છે. સંક્રાન્તિનુ સ્વરૂપ ૬૦ યેાજન લાંબી, લાંબા હોઠવાળી, લાંબુ નાક અને એક વસ્ત્ર પહેરેલી પુરુષાકૃતિ છે. સ'ક્રાન્તિ જે જે વસ્તુઓના ઉત્રભોગ કરે છે તે તે વસ્તુના ભાવ તે જ રહે છે. અને તેમાં મેોટી ઉથલપાથલ થાય છે. સક્રાન્તિ જે દિશામાંથી આવતી ત્યાં સુખ અને જ્યાં જતી હોય ત્યાં દુ:ખ થાય છે. જ્યાં જુએ છે, તે દિશામાં નુકશાન કરે છે. સંક્રાન્તિ સવા બે મહિને આવી છે. તે સારૂં છે. આ સંક્રાન્તિ અનાજ ભાવની ( બેહદ ) સખત મેધવારી કરનારી છે. આર્દ્રા નક્ષત્રઃ— આ વર્ષે આર્દ્ર નક્ષત્રમાં સૂર્યના પ્રવેશ જેઠ સુદ ૧૪ ને બુધવાર તા. ૨૧-૬-’૬૭ ના રાજ ઈ. ધ. ૫૯—૨૪ વખતે થાય છે. તે વખતનુ પાઁચાંગ જોતાં તિથિ ૧૪ છે. વાર બુધવાર છે. નક્ષત્ર મૂળ છે. યોગ શુક્લ છે, તે બધાનું ફળ નીચે પ્રમાણે છે. ૧ તિથિ કુળ—તિથિ ચૌદશ છે તેનુ' મૂળ સારૂં' નથી. ૨ વાર ફળઃ—બુધવાર હોવાથી સારૂં ફળ છે. ૩ નક્ષત્ર ફળઃ—મૂળ નક્ષત્ર હાવાથી ફળ સારૂ છે. ૪ યાગ ફળ:—શુકલ યાગનું મૂળ સારૂ છે. ૫ વેલા ફળઃ—રાતે આર્દ્ર પ્રવેશ છે તે સુખ વધારનાર છે.

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104