Book Title: Mahendra Jain Panchang 1966 1967 1968
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 91
________________ મહા -આ મહિનામાં પાંચ શુક્રવાર તથા પાંચ શનિવાર છે. ચંદ્રન સુદ ૧ ને શુક્રવારે છે. કુંભ સંક્રાન્તિ સુદ ૩ રવિવારે બૃહદ્ નક્ષત્રમાં બેસે છે. આ બધા જોતાં આ મહિનાનું હવામાન સમધાત રહેશે. રાજકીય વાતાવરણુ અશાંત રહેશે. લેક સુખાકારી મધ્યમ રહેશે. લડાયક પ્રજાઓ માટે (મુખ્ય સેનાપતિ વર્ગ માટે) આ મહિને ખરાબ છે. ઘણાંએનાં મૃત્યુ થાય તેવો સંભવ છે. (યુદ્ધને સંભવ નથી) સુદ 8 પછી તેલીબીયાંમાં મંદી થશે. અનાજ પ્રાપ્તિની સુલભતા બનશે. તથા ભાવ નીચા ઉતરશે. ખાદ્ય તેલમાં થોડીક તેજી આવશે. ધઉં, કપાસ, રૂમાં મંદી રહેશે. હવામાન બગડશે. સુદ ૮ પછી બજારમાં તેજી તરફ વળશે. તેલીબિયાં તેજી તરફ વળશે. લોકોને પીડા થવાનો સંભવ, સોના ચાંદીમાં ઉછાળો આવશે. વદમાં પણ ધાતુઓમાં આવેલી તેજી ટકી રહેશે. પાછલા ભાગમાં અળશીમાં તેજી આવશે અને તેની સાથે ગોળ તેમજ ઘઉંમાં પણ તેજી આવશે આ મહિનામાં વેપારીઓએ ધ્યાન રાખવું અમાસ ઉપર ૨માં પંદરથી વીસ ટકાની વધઘટ થઈ મંદી રહેશે. આમ આ મહિનાનો પાછલો ભાગ બજારમાં સારી ઉથલપાથલ કરાવનાર છે. ફાગણ-આ મહિનામાં પાંચ રવિવાર છે. ચંદ્રદર્શન સુદ ૧ રવિવારે બૃહદ નક્ષત્રમાં છે. મીન સંક્રાન્તિ સુદ મંગળવારે બેસે છે. આ બધા પગ તથા પ્રચાર જોતાં આ મહિનાનું હવામાન સાધારણ રહેશે, પ્રજા સુખાકારી સાધારણ રહેશે બજારની સ્થિતિ સારી રહે. રૂની ઘરાકી સારી ચાલે. આ મહિનાના કેટલાક યોગો ઘાસચારાની તેમજ પાણીની છૂટ અને દરિયામાં ઉત્પન્ન થતી ચીજોમાં તથા રસકસમાં તેજી થાય તેવા છે. અગર બતી, ચંદન, ઘી, તેલ, સુંઠ, જીરૂ, મેથી, મરી હળદર વગેરેમાં તેજી થશે, સદ ૫ થી ઉના ભાવમાં પ્રથમ ઘટાડ, સુદમાં ચાંદીમાં સાધારણું તેજી થશે. ના ભાવમાં ઘટાડે આવ્યા પછી પાછળથી તેજી આવશે. કેટલીક જગ્યાએ માવઠા થાય તેમ છે. આ સમય દરમ્યાન ચેપગાં જાનવરોને પીડાકારક વાતાવરણ રહેશે, વદમાં નાળીયેર, સેપારી તથા કરીયાણાના ભાવમાં તેજી આવે અનાજમાં પણ થોડીક તેજી થાય. અમાસ ઉપર પણ તેજ ટકી રહે, વળી કેટલીક જગ્યાએ કાસમને વરસાદ થવાથી હવામાન ગગડશે. તેમજ થયેલા પાકને નુકશાન થશે. કપાસ તથા રમાં તેજી જામરો, વેપારીઓએ [૮૯ બજારની ચાલ ધ્યાનમાં રાખી કામ કરવું. ચિત્ર—આ મહિનામાં પાંચ સેમવાર અને મંગળવાર છે. ચંદ્રદર્શન સુદ ૨ મંગળવારે અને સંક્રાંતિ સુદ ૭ ગુરૂવાર છે. આ બધા ગ્રહો જોતાં આ મહિનાનું હવામાન સારું રહેશે. લોક સુખાકારી મધ્યમ રહેશે. માસ દરમ્યાન મેષ સંક્રાંન્તિને અમલ રહે છે. આ મહિનાના ગો એવા છે કે હવે પછીના સમયને તે સુધારી દે છે, અને પ્રજાના સુખમાં ખુબ વધારો કરે છે, અત્યાર સુધી બગાડનારા જે જે વેગો થયા છે, તેમાં આ મહિનાના ગે સંગીન સુધારો કરે છે. અને શુભ ફળની વૃદ્ધિ કરે છે. આ મહિનામાં થએલા વેગેના કારણે સં. ૨૦૨૩ નું માસું સારું નીવડશે. ડાંગરના પાક માટે પણ ઘણી અનુકુળ વૃષ્ટિ થશે. વરસાદ પણ માફકસરને આવશે. વેપારી બજારોમાં આ મહિનામાં સારી ઉથલપાથલ થશે. રૂમાં સારી તેજી થશે. તેમજ ઘી-તેલ પણ તેજ રહેશે. પરંતુ અનાજના ભાવ નરમ રહેશે, મસાલાઓ તેજ રહેશે. આથી , તેલ તથા ઘીમાં આવેલી તેજી વધારે જોરદાર નહિ બને જેની અસર આખો વૈશાખ જે રહેશે. ચૈત્ર મહિનામાં આવેલી આ મંદી ઘણી સૂચક મનાય છે.. વૈશાખ-આ મહિનામાં પાંચ બુધવાર તથા પાંચ ગુવાર છે. ચંદ્રદર્શન સુદ ૨ ગુરુવારે થાય છે. સંક્રાન્તિ સુદ ૫ રેજ બેસે છે. આ યુગનું ફળ જોતાંમાસ દરમ્યાન કસુખાકારી સારી રહેશે હવામાન સમધાત રહેશે પરંતુ કેટલીક વાર ઘણીજ વિચિત્રતા આકાશમાં માલુમ પડશે. વેપારી બજારોમાં શાઆતથી જ તેજી માલુમ પડશે. ઘઉં, ચેખા, કઠોળ, સોપારી, રાઈ, અને સરસવ, એરંડા, તેલીબીયાં, ગોળ, સાકર ખાંડ ચાંદી, મરચાં હીંગ દરેકમાં તેજી આવશે. દવાઓ તથા મદ્ય (દારૂ–અક વગેરે)માં પણ તેજી થશે. આનાથી ઉલટું રૂ બજારમાં મંદી આવશે. સુદમાં પુનમની આજુબાજુ ૨માં ઠીક ઠીક મંદી આવી જશે. ફની પાછળ વદમાં ઘણુંખરૂ અમાસલગભગ બીજા બજારોમાં પણ મંદી આવી જશે. ઘણી જગ્યાએ શહિણી રેલા છે. વરસાદને રોગ સારે છે. તદુપરાંત ૩, સોનું તથા ચાંદી જેવાં ૧૨

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104