Book Title: Mahendra Jain Panchang 1966 1967 1968
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 86
________________ ૮૪] ૨૦૨૩ ની સાલમાં શનિની સાડાસાતી પનતિ ચાલુ જ રહે છે તે ઉપરાંત વર્ષને બે ભાગ ગુરૂ ૬ કે ભ્રમણ કરે છે. સપ્ટેમ્બરમાં ગુરૂ સિંહને થશે તે સાર થશે જ્યારે રાહુ સારાયે વર્ષ દરમ્યાન ત્રીજે બમણુ કરવાને છે તેથી તે તમને નવા સાહસ માટે ફુરણ કરશે પરંતુ કાર્યની સફળતા જલદી કેવી રીતે થઈ શકે તેની પ્રેરણું તે વર્ષના અંતમાં મળવાની છે. બાકી નવું સાહસ ખેડવું એટલે તમને કુદરત કસોટીમાં મુકી દેશે. તમારામાં કેટલી કુનેહ અને કાર્ય દક્ષતા છે તે આ વર્ષમાં ખબર પડી જવાની. સમયની સાથે કદમ ઉપાડશો તે તમને મદદ ૨ અને માર્ગદર્શન મળી રહેશે. ધનની ૫ણું થોડા વખત પછી કંઈક છુટ થવા માંડશે તેમ છતાં હજી કઈ કામમાં વગર વિચારે ઝંપલાવા જેવું નથી. જો કે આ રાશિને સ્વભાવ જ કિંમત અને ધીરજ સાથે ખડતલપણું સૂચવે છે એટલે મુશીબતેને સામને કરીને પણ તમે આગળ વધશે. નેકરીઆએ શરૂઆતમાં પ્રમશન કે બનશની આશા ન રાખવી. ઉલટું ગુપ્ત શત્રુનો ભય સમજીને કોઈના ઉપર વિશ્વાસ રાખ્યા વિના દક્ષતાથી કામ કરવું તે વર્ષના અંતમાં તમારા કામની કદર થશે, કઈ સાનુકુળ સ્થળે તમારી બદલી થવાને પણ યેગ ખરશે. આ રાશિની સ્ત્રીઓને વાણી ઉપર સંયમ રાખવાની ખાસ જરૂર છે નહિતર વગર જોઈતા વિરોધીઓ ઉભા કરી બેસશે. વર્ષના મધ્ય ભાગમાં થોડી તંદુરસ્તી પણ બગડે. બાકી અંત ભાગ સારો તે સુખપૂર્વક પસાર થશે. તા. ૫ મી ડીસેમ્બરથી શુક્રની દિનદશા શરૂ થશે તેમાં નાણાંની છુટ તે ઠીક રહે પરંતુ કુટુંબિક ઉપાધિ જરા મનને અસ્થિર કરી મુકે અને કામના ઉકેલની સૂઝ ન પડે. તા. ૧૨ મી ફેબ્રુઆરીથી સૂર્યની દિનદશા શરૂ થશે તે પ્રગતિ માટે તમને બેટી દેડધામ કરાવે પણ કંઇ અર્થ ન સરે ઉલટું મગજ પર પણ જો વધે. તા. ૪ થી માર્ચથી ચંદ્રની દશા ચાલુ થશે તેમાં આહાર, વિહાર પર વધુ લક્ષ આપવા જેવું છે ટુંકી પણ એ ચીંતી માંદગી સૂચવે છે. ડી નાણુભીડ પણ વેઠવી પડે. તા. ૨૪ મી એપ્રીલથી મંગળની દિનદશા શરૂ થશે તેમાં તમારો ઉત્સાહ વધશે પ્રગતિ માટેની સુંદર તકે દેખાશે પણ અત્યારે સાહસ ખેડવું સારૂ નથી, હમણું રાહ જુએ અને બીજાઓના અનુભવ પર વિચાર કરો. તા. ૨૨ મી મેથી બુધની દિનદશા શરૂ થશે તેમાં ઘરમાં કંઈ શુભ પ્રસંગમાં મતભેદ અને માનસિક પરિતાપનો ભય સૂચન થાય છે. ધંધામાં પણ જરા મંદતા આવે. તા. ૨૦ મી જુલાઇથી શનિની દિનદશા શરૂ થશે તમો પ્રગતિને પંથે આગેકુચ કરી શકશે. પહેલાંની મુશ્કેલીઓમાંથી માર્ગ મોકળો કરી શકશે. માત્ર મુસાફરીમાં છેડે અંતરાય નડશે. - તા. ૨૭ મી ઓગષ્ટથી ગુરૂની દિનદશા શરૂ થશે. તેમાં છે તે ઠીક ચાલે તેમ ધતાગમ ઠીક થાય પરંતુ આમ સામાજીક ક્ષેત્રે સારું ભાગ દર્શન મળે કામે સરળતાથી ઉકલતા જાય. જેથી ભાવી ધાણું આશાસ્પદ જણાય. તા. ૨૩ મી ઓકટોબરથી રાહુની દિનદશા શરૂ થશે વર્ષ બેસતાં જે બેચર હતું તેમાં સત્વરે ઘણો સુધારો થઈ ગષો છે એટલે હવે તમે દિવાળીના દિવસો ખુશનુમા વાતાવરણમાં ઉજવી શકશે. તમારી પ્રવૃત્તિમાં મિત્રો અને સગાસંબંધીઓને સારો ચાન્સ અને સહકાર મળશે. આ રાશિના વિઘાથી એ મહેનત જેટલું જ તો આશા રાખી શકે પણું શરૂઆતમાં મહેનત માટે સાનુકુળ વાતાવરણ નહિ સાધી શકે, કંઈક કુદરતી અંતરાને સામને કરવો પડશે; તેમ છતાં જે નિયમિત મહેનત કરશે તે મીશ્ર ફળ પામશે, ઘરમાં કોઈની માંદગી પણ તેમના મનને જરા અસ્વસ્થ કરી દેશે. વર્ષની શરૂઆતમાં ૫ મી ડિસેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે. તેમાં પિતાનું કામકાજ સરળ ચાલવા છતાં ભાવી સફળતા પરત્વેની શંકા રહે અને માનસિક શાંતિ ન જોગવી શકે.

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104