Book Title: Mahendra Jain Panchang 1966 1967 1968
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 80
________________ ૭૮ ] મા રાશિના વિદ્યાથીએ માટે અભ્યાસ તેા સારા થશે અને જેમવિમા પસાર થશે તેમ તેમ તેમના ઉત્સાહ વધશે. તેમને શાળાકીય વિશ્વ દારી પ્રાપ્તી થવા સામે અનુભવજન્ય જ્ઞાન સારૂ મળશે. માત્ર પરિક્ષાનું પરીહાન કસોટી કરનારું હશે. અર્થાત્ મહામહેનતે આ ફળ મેળવ્યુ છે તેવા અનુભવ થવાને. મુસાી યા પÖટન પણ થવાનું. વર્ષોંની શરૂઆતમાં ૧૯ મી ડીસેમ્બર સુધી સ્મુધની દિનદશા ચાલશે તેમાં પ્રતિકુળ સંજોગા અને સમયમાંથી પસાર થવા છતાં માનસીક હી'મત સારી રહેશે, કવચીત જરા ત’દુરસ્તી બગડવાની જીવનસાથીને પશુ પોતાને લીધે જ થાડુ' હેરાન થવું પડે. તા ૧૯ મી ડીસેમ્બરથી શનિની નિદશા શરૂ થશે તે તમને નવા સાહસ ખેડવા માટે કાંઇ સારી તક ઉભી કરે અને તેમાં તમેને મિત્રા સારા સહાયભૂત થાય. તા ૨૪ મી જાન્યુઆરીથી ગુરૂની દિનદશા શરૂ થશે તે કુટુંબીક ઉપાધી સૂચવે છે ખાસ કરીને સંતાન યા ભાંડુ વતે માટે આ સમય પીડાકારી ગણાય બાકી પેાતાને માટે સારા છે. જો કે આ દશામાં નવું સ્વતંત્ર સાહસ ન ખેડશા નહતર મુશ્કેલીમાં મુકાઈ જશેા, તા. ૨૩ મી માર્ચથી શરૂ થતી રાહુની દિનદશા તમારા ધંધા યા નોકરીમાં મુસ્કેલીઓ ઉભી કરશે કાઈ વડીલ કે ઉપરીવર્ગ તરફથી થોડા ઠપકા સાંભળવા પડે, નુકશાન પણ તમને નથી થવાનુ વડીલને અને ઉપરી વર્ષાંતે જ થવાનું છે. આ દશામાં મુસાી દરમ્યાન ખાસ સભાળવા જેવુ છે તા ૪ થી મેથી શુક્રની દિશા શરૂ થશે તે તમને કુટુંબીજનોને માટે ખરું તેા વધુ કરાવશે પણ તેની સાથે કાંઈ શુભ સમાચાર પણ આપશે, જે કે હજી તમારે પ્રગતિ માટે પ્રયત્નો કરવા પડશે અને તેમાં મહામુશીબતે આગળ વધશેા. અને મહેનતુને જ મીઠા ફળ પ્રાપ્ત થાય છે તેવું લાગશે. તા ૧૬ મી જુલાઇથી સૂર્યની દિનદશા શરૂ થરી તેમાં તમને તમારૂ વર્ચસ્વ વધતુ દેખાશે. પણ ભાવીનુ તા જરા અસ્પષ્ટ ચિત્ર જ નજર આાગળ જણાશે. જેથી કને પેાતાની બેદરકારીથી મળતા લાભ ચાઢ્યા જતે! હાય તેવું લાગશે. તા ૬ ઠી આગથી ચંદ્રની દિનદશા ચાલુ થશે તેમાં તમારે જરા દોડધામ કરવી પડે. નાકરીઆનીને બદલી થવાના યોગ છે. બેક તેમાં પગાર પણ વધવા માં તા. ૨૬ મી સપ્ટેમ્બરથી મગળની દિનદશા શરૂ થરો તે તમારી આવકને વધારશે. કુટુંબમાં પણ કાર્દ શુભ પ્રસંગ બનવાના યોગ છે. માત્ર પિતા તુલ્ય કાઇ વડીાને ચેડી માંદગી સૂચવે છે. તા ૨૫ મી એકટાબરથી બુધની દિનંદા શરૂ થશે તે સામાન્ય સુખમય પસાર થશે જેથી એક’દર વર્ષની શરૂઆત કરતાં આખર વધુ આશા સ્પદ અને ઉજવળ જાશે. સિહ રાશિ-(મ, ટ) અક્ષરાથી શરૂ થતા નામવાળા માટે વર્ષના મેોટા ભાગ ગુરૂ ૧૨ મા યભાવમાંથી શ્રમણ્ કરવાના છે. વર્ષની આખરમાં તે સિદ્ધના થશે તે પણ જોઈએ તેવુ શુભ ફળ આપવા સમ થતા નથી એટલે શરૂઆતથી જ નાણકીય બાબતોમાં આ રાશિવાળાએ સચેત રહેવાની જરૂર છે. નહિતર દેવું ન થયું તે પણ નાણા ભીડતા વધતી જશે. ધંધામાં કાઇ જાતનું રાકાણુ કરતાં સંભાળવું. અને સટ્ટા જેવા સાહસથી તા અલગાજ રહેવા સલાહ છે વર્ષની શરૂઆતમાં ત ંદુરસ્તી સારી રહેશે. ઉત્તરમાં જરા શારિરીક કે માનસિક અસ્વસ્થતા આય વાની, વ્યવહારમાં તમેા ખાટા દુશ્મને ઉભા ન કરી લેશો તે જોજો. વાણી અને વન ખનેમાં સયમની જરૂર છે. નાકરીઆતાને ગમે ત્યારે બદલી કે સ્થાન ફેરારી કરવી પડે તે માટે તૈયાર રહેવા ચલાય છે. બાકી ચાલુ વક્રને હરકત નિહ આવે, આ રાશિની સ્ત્રીઓએ પતિદેવ સાથે બહુ બાદ વિવાદમાં ન ઉતરવું. નહિતર નજીવા મહેબે માંથી ઝધડા વધશે અને તેની ત`દુરસ્તી ઉપર બહુ માઠી અસર થશે; એટલું જ કે સંતાનોની ઉન્નતી અને પ્રગતિ પાછળ ખર્ચેલું તેમનુ ધન ઊગી નીકળશે. તેમ સંતાન સુખ સારૂ મળશે. આ રાશિના વિદ્યાર્થીઓ માટે વર્ષ' તેમની મહત્વાકાંક્ષા પ્રમાણે મહેનત પણ માગી લે છે. માત્ર પરીક્ષામાં ગમે તેમ પસ થવાના સ્વપ્ના રાખ્યા તા તે સફળ નહિ થાય. કમર સીને મહેનત કરશેા તા જરૂર આગળ વધશો..

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104