Book Title: Mahendra Jain Panchang 1966 1967 1968
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 81
________________ બાકી ધારવા કરતાં કંઇક પરીણામ એધું જ આવવાનું છે. એમ સમજી લેજો. માત્ર તમને નાાંની ભીડ નહિ પડે વાપરવા પુરતા નાાં મળી રહેશે. વર્ષની શરૂઆતમાં ત. ૨૪ મી નવેમ્બર સુધી મ'ગળની દિનદશા ચ લશે તે તમારા સાથીદારા સામે જરા મતભેદ કરાવે અને સરળ ચાલતા કાર્યમાં પણ અંતરાય આણે માટે ખામેશ રાખીને વો, તા ૨૪ નવેમ્બરથી બુધની દિનશા શરૂ થશે તેમાં કંઈ કુટુંબીક ઉપાધી આવી પડે અને ખર્ચ વધુ કરવુ પડે તા ૧૬ મી જાન્યુઆરીથી શનિની દિનદશા શરૂ થશે તેમાં ધધાક્રીય ક્ષેત્રે આગળ વધવાની સારી તક મળે પણ જો બેદરકાર રહ્યા કે વગર વિચાયુ ઝંપલાવ્યું તેા નજીવી ભૂલ માટે ધણ' પસ્તાવુ પડશે માટે વિચારીને આગળ વધો. મુસાકરીમાં પણ વિદ્મ નાવાતા ભય છે નાકરીઆતને નહિ ગમતી સ્થાન ફેરફારી કરવાના પ્રસ'ગ ઉભા થાય. તા ૨૩ મી ફેબ્રુઆરીથી ગુરૂની દિનદશા શરૂ થશે તે ચાલુ ધંધા પરત્વે સારી છે. પશુ વ્યવહારમાં ક્રાઈની સાથે મિથ્યા ઉંચા મન થવાનો ભય સૂચવે છે. તંદુદરતી પણ જરા અવસ્થ રહે તા ૨૨ મી એપ્રીલથી રાહુની દિનશા શરૂ થશે તેમાં ધનાગમ અને વ્યય 'નૈતૂ' પ્રમાણ વધે, ભાવી સાનુકુળ વાતાવરણની શકા થયા કરે અને કઇ એચી'તી ઉપાધીના એંધાણ મનમાં તરવરે, તા ૪ જુનથી શુક્રની દિનદશા શરૂ થશે તેમાં સતાનાની અને સ્વજ જનાની સુખ સગવડતા ખાતર સારૂ` ધન ખર્ચાય મનને જરા ઉત્સાહ રહે પરંતુ ખીજી બીજી કાંઈ કુટુખીક ઉપાધીથી પરિશ્રમ વધુ ઉઠાવવા પડે તા ૧૬ મી ઓગષ્ટથી સૂર્યની દિનદશા શરૂ થશે તેમાં પેતાને ક્રામ ચલાઉ વાતાવરણ સાનુકુળ બની જાય અને નવુ' ક િસાહસ ખેડી પ્રગતી કરવાની તક આવે પશુ દૃઢતાપૂર્વક આગળ વધવા જેવુ છે નહિતર નાાં વૈડાાઈ ગયા છે યા ખેતરાઈ ગયા છે તેની પ્રતિતી થશે. તા ૬ થી સપ્ટેમ્બરથી ચંદ્રની દિનશા શરૂ થશે તે સ્થાવર દ્વારા કા વાસ થવાને! ચેગ સૂચવે છે બાકી પોતાના છે! રાજ્ગાર સાશ ચાલે તા ૨૬ મી ઓકટામ્બરથી મ ́ગળની દિનદશા શરૂ થશે તે સામાન્ય[૮ સુખમય પસાર થાય માત્ર જરા તંદુરસ્તી અસ્વસ્થ રહે. કન્યા રાશિ–(પ, ઠ) અક્ષરાથી શરૂ થતા નામવાળા માટે આ સાલની શરૂસ્માતમાં તે ગુરૂ અને શનિ અને ગ્રહે ઘણા અનુકૂળ છે, માત્ર રાહુ આડમે વર્ષ દરમ્યાન ભ્રમણ કરશે તેમ વર્ષની શરૂઆતમાં થોડા સમય મ’ગળ પણ પ્રતિકુળ છે. તેથી વર્ષની શરૂઆતમાં ધંધા કે નૈકરી કરનાર, દરેક વ્યક્તીને સારી આવક થાય. નાણાની છૂટ સારી રહે, માત્ર કુટુંબીક ઉપાધી જરા સતાવે. વળી વર્ષોંના થોડા સમય પસાર થતા શનિ ૭ મે આવશે, તે તમારા ભાગીદારા સામે મતભેદ કરાવે. નાકર અને શેઠ વચ્ચે મતભેદ થવાને લીધે, કેટલાકને નોકરીમાં ફેરબદલી થાય યા ાકરી બદલવી પડે. જો કે બેકાર રહેવાના પ્રશ્ન ઉભા નહિ થાય, ખીજે સારૂ' ઠેકાણું' મળશે. તંદુરસ્તી પરત્વે તા વર્ષોં ઠીક ગણાય. માત્ર માનસીક પરિતાપ કવચીત કવચીત થાય, બાકી શારીરીક સ્વાસ્થ્ય તે સારૂં' રહેશે એટલુ કે જન્મને શિન સારા હૈાવા તેએ. આ રાશિની ઔઓને માટે ઘરમાં તેઓ પોતાનું વર્ચસ્વ જમાવવા કઈક કાવાદાવા કરવાની, તેમાં શરૂઆતમાં સારૂ કાર્ય પણ પાછું વસ્વ ઘટી જવાનું, માત્ર સંતાનો પરત્વે વર્ષોં સારૂ, નવા પરણેલાઓને આ વષૅમાં પુત્ર પ્રાપ્તીના યાગ ગણાય. આ રાશિના વિદ્યાર્થીઓ માટે વર્ષની શરૂઆતથી જ અભ્યાસ માટે સારા અને અનુકુળ સમય જણાશે. તેમના ઉત્સાહ પણ વધશે પણ જાતે જ જરા આળસુ બને તે યામ ખરા. બાકી જે સામાન્ય પણ નિયમીતતા જાળવશે તે પરીક્ષામાં સારૂં' પરીણામ પાપ્ત કરશે. મિત્ર સમુદાય પણુ વધશે અને આ નવા સારા મિત્રાના સપર્કમાં આવવાનું થાય. વર્ષોંની શરૂઆતમાં ૨૫ મી નવેમ્બર સુધી ચંદ્રની દિશા ચાલશે, તેમાં આ વર્ષની પ્રગતી માટે મનમાં કંઈક યોજનાઓ ઘડાશે. કામક્રાજ પરત્વેના ઉત્સાહ વધશે. અને વિવિધ પ્રવૃતિમાં સમય કેવી રીતે પસાર થઈ જાય છે તેની સમજ નહિ પડે. ૨૫મી નવેમ્બરથી મંગળની દિનંદવા શર થશે, તેમાં તંદુરવતી પરતે

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104