Book Title: Mahendra Jain Panchang 1966 1967 1968
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 78
________________ ૭૬ ] તા. ૨૭ મી ઓકટામ્બરથી ગુરૂની નિશા શરૂ થશે તેમાં ભાવી સારી પ્રગતીની આશાઓ ભરાય તેમ સાનુકુળ સમય જણાય. સ્વજનાના મુખ સગવડતા માટે આનપૂર્વક વ્યય થાય. વૃષભ રાશિ-(ખ, ૧, ૧) અક્ષરોથી શરૂ થતા નામવાળા માટે આ સાલમાં સારાયે ના' દરમ્યાન રાજુ ૧૨ મે રહેવાને છે. માત્ર શનિ ભ્રમણ હ્મણ' સારૂ' છે. નિ ૧૧ મે તમને સારા ધન લાભ અપાવશે. તે સાથે ગુરૂ તમને નવા સાહસ ખેડવા સારી પ્રેરણા આપશે. બધાદારીઓને માટે આ વર્ષે નવું નાણું રાકાણુ કરવા માટે સારી ત। પ્રાપ્ત થશે તે સાથે જન્મના રાહુ તેશુક્ર જેમના નિભળ હશે તેમના હાથે નાણા વૈડફ્રાઈ જવાના અને અવળે માર્ગે વા ખાટા ખ' થઇ જવાની પુરી શકયતા છે. એટલે નાણાકીય શક્તીતે ગીત મનાવી લેવા સલાય છે. વ દરમ્યાન શનિ ધણી વખત અન્ય મગળ જેવા ગ્રહથી વેપાય છે તે મળેત્રો લાભ ઝુંટવા! જાય તેવા પ્રસગા બનવાના ભય સૂચવે છે. સ્વાસ્થ્ય માટે તે વ સાર' ગણાય. આ રાશિની ીગ્મા પોતાને વડેલા અપાયાસે પ્રાપ્ત થએલ સમૃદ્ધિ અને માટાઇની ખોટી ડારા મારવામાં અને સસ્તી કીતિ વધારવામાં ધન વેડફી મારે તેવું બનશે અને સ્વજનેામાં પેાતાનું વર્ચસ્વ વધારવા પ્રયત્ન કરશે આ રાશિના વિદ્યાથીઓ માટે વર્ષે સામાન્ય નિયમીતતા માગી લે છે. મહેનતના પ્રમાણમાં તેમને ઠીક્ર યશ મળે પરંતુ જે વિદ્યાર્થી માને છ માસીક કે તેના જેવી અન્ય પરીક્ષામાં સારા માર્ક મળવાથી જરા બેદરકાર થયા કે આળસમાં અને મિત્રાની ષાથે મેામાં પડી ગયા તે પુરા ખેતરાવાના છે. પેાતાની ભૂલને લીધે જ પસ્તાવા વખત આવશે. બાકી થોડી પણ તકેદારી કુને* તમને સારા થય અપાવી જશે. વર્ષની શરૂઆતમાં ૨૬મી નવેમ્બર સુધી શનિની દિનશા ચાલો તેમાં સ્થાપર મીલકત સબંધી કાંઈ તાલીક ઉભી થાય. આ રાશિના ધધણી અને ભાડુતા વચ્ચે જરા વૈમનસ્ય વધે અને નાહકનુ હેરાન થવુ' પડે તેવું છે માટે ખામેાશ રાખતે વવું. તા ૨૬ મી નવેમ્બરથી ગુરૂની દિશા શરૂ મશે તેનાં સંતાનેામાં આહાર વિહાર તરા જરા વધુ લક્ષ આપવું પડે. બાકી તમારે માટે સમય સાર કે, ધંધામાં સારો લાભ થશે તા ૨૨ મી જાન્યુઆરીથી રાહુની દિનશા શરૂ થશે તે તમને ખેાટા ખર્ચો વધુ કરાવે અને કંઈક વખત પહેલા અપાયાસે થએલ સારા લાભને નજીવી બેદરકારીથી ગુમાવરાવે નકાની દોડધામ યા મુસાફરી પણ થવાની. તા ૪ થી માર્ચથી શુક્રની દિનશા શરૂ થશે તેમાં ધધાદારીઓને ધધામાં સારા લાભ થાય. નવું નાણું રોકવા માટે સારી તક સાંપડે. તેમ કુટુંબમાં માંગલીક પ્રવૃત્તિઓમાં આનંદપૂર્વક ભાગ લેવાય, જે કે સ્વજનોના સુખસગવડ ખાતર ય વધુ કરવા પડશે તા ૧૪ મી મેથી સૂની દિશા શરૂ થશે. તેમાં સંતાનોની ઉન્નતી માટે કંઈક વિચારણામા થાય. અને જરા માનસીક પરિતાપ પ થવાના પ્રસંગા બને. તા ૪ થી. જીનથી ચંદ્રની દિનદશા શરૂ થશે તેમાં દરેકને પોતપેાતાના ક્ષેત્રમાં આગળ વધવાની સારી તક મળે. માત્ર મળેલા લાભ અને ગૌરવને દક્ષતાથી ન જાળવી શકયા તે આનંદ આળસમાં પડયા તે ભાગળ ઉપર જરા પસ્તાવા વખત ભાવે. તા ૨૬ મી જુલાઇથી મગળની દિનદશા થશે તે તમને ખાટા ખચ વધુ ધરાવે. કોઈની સામે મિથ્યાવાદવિવાદમાં ઉતારી નકામા દુશ્મન પશુ દસા કરે તા ના નહિ, બાકી બધા પરત્વે સમય સારો છે, તા ૨૫ મી ઓગષ્ટથી બુધની દિનદશા શરૂ થશે તેમાં કુટુંબ સુખ સારૂ' મળે. નવા ભાગીદારીના કાય થાય યા કુટુંબમાં કાઈના વિવાહ સંબધી પ્રવૃત્તિ ચાલે અને સબંધો વધે. સંતાનેાની સારી પ્રગતી થાય. તા ૨૧ એ ટાબરથી શનિની નિંદા શરૂ થશે તેમાં જરા તંદુરસ્તી બગડવાના ભય છે, બાકી પાતપેાતાના વ્યવસાય માટે સમય સારા જણાશે તેમાં સારી પ્રગતી થશે. મિથુન રાશિ-(ક, છ, ૪) અક્ષરાથી શરૂ થતા નામવાળા માટે સખત ૨૦૨૩ ની સાલ એ પ્રગતીનુ વર્ષ' ગણાય. વર્ષની શરૂઆતમાં જ તેમને નાણાકીય સગવડતા વધવાથી અન્ય કાર્યો ઊલવામાં ઉત્સાહ વધે,

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104