Book Title: Mahavir Thui
Author(s): Sumtilal Jivraj Shah
Publisher: Sumtilal Jivraj Shah

View full book text
Previous | Next

Page 6
________________ ગણધરના વાકયનું બરાબર મનન કરવાથી જણાય છે કે ગણધરને આશય દરેક વાકયના અર્થ માં ભિન્ન ભિન્ન અને સ્પષ્ટ છે. પ્રભુની શક્તિઓનું વર્ણન કરવું જે મનુષ્ય શકિતની બહાર હોય તો પછી માગધી ભાષામાંથી તેને સાદી ગુજરાતી ભાષામાં બરાબર ભાષાંતર કરવું અશકય નહિ તો મારા જેવા માટે મુશ્કેલ છે તેમ વાંચનાર સમજી શકશે. વાસ્તે ભાષાંતરમાં જેજે દોષ જોવામાં આવે તે દર ગુજરશે એવી આશા છે. ૩ અગત્યની વાત એ છે કે આ કાવ્ય સૂયગડાંગ સુત્રની વસ્તુ છે. માટે અશુદધ વસ્ત્રમાં અગર જગોમાં તેને વાંચવું અગર ગાવું નહી એવી હારી વિનંતિ છે. ૪ જૈન સમાજની બહેનો અને બધુઓને આ ભાષાંતરમાં રસ પડશે તો મને આનંદ થશે. વાંચનાર સુધારા વધારા સુચવશે તો મહારા પર આભાર થશે. પાલણપુર. | સુખલાલ જીવરાજ શાહ. બી એ. તા. ૧૦-૧૨-૧૮૨૬. | (વઢવાણવાળા ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26