Book Title: Mahavir Thui
Author(s): Sumtilal Jivraj Shah
Publisher: Sumtilal Jivraj Shah

View full book text
Previous | Next

Page 16
________________ ગિરિ રાજમાં પ્રતિધ્વનિ જે થાય છે, એવી પ્રભુની ધ્વનિ દિવ્ય સંભળાય ને; ગિરિ રાજ તે દુટ છે. સૈા પ્રાણીથી, કંચન રંગી દુટ વીર ગણાય જો; આજ સુધર્મા. ૨૪ ૧૩. પૃથ્વી મધ્યે ગિરિ રાજ ઊભેા રહ્યો, સૂર્ય કાંતિ સમ સાહે પૃથ્વી માંય જો; વિધવિધ રત્ને રંગ ચિત્ર વિચિત્ર છે, સૂ સમા તે શેણે દશ દિશ માંય; આજ સુધર્મા ૨૫ ગિરિરાજ સમ રૂષી વર્ગ માં રાજ્ઞ વિર, ઉજવલ મેરૂ સમ શાલે તે અંગ જો; મેરૂ સમ તે અષ્ટ લક્ષ્મી ઉપેત છે, સ્વયં પ્રકાશી ખીજો સૂ નિશ જો; ૧૪. ઉપમા પ્રભુની મેરૂ વિષ્ણુ ના થઈ શકે, તેથી ગાયા મેરૂના ગુણ ગાન જે; એ ઉપમા એ વીર પ્રભુના ગુણ તું, સમજી લે જે દર્શન શીલને જ્ઞાન જો; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat આજ સુધર્મા. ૨૬ આજ સુધર્મા. ૨૭ www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26