Book Title: Mahavir Thui
Author(s): Sumtilal Jivraj Shah
Publisher: Sumtilal Jivraj Shah

View full book text
Previous | Next

Page 14
________________ નિર્મળ જળ તે મેરામણનું દીપતું તેમ પ્રભુને જ્ઞાન ત ઝળકાય છે; કષાય કાપી કર્મ મુક્તિ પામ્યા થકી, દેવાધિપ તે ઈન્દ્ર સમા લેખાય જે; આજ સુધર્મા ૧૬ વિર્યવાનમાં અનંત વિયે શોભતા, જે વિર્યની જગમાં છે નહિ જેડ જે; ગિરિ વૃદમાં ગિરિ નહિં મેરૂ સામે, મેરૂસમ જે શેલે જગમાં છેઠ જે; આજ સુધર્મા. ૧૭ દેવ સકળને મજા માણતા મેરૂથી, તેમ પ્રભુથી પામે સે આનંદ જે; રંગ ચંદને ગુણે રમ્ય છે મેરૂના, ગુણે પ્રભુના આપે પરમાનંદ જે; આ જ સુધર્મા. ૧૮ ૧૦. ગિરિ રાજ તે ઉંચે જન લાખ છે, પૃથ્વી પરથી સહસ નવાણું થાય છે, પૃથ્વી તલમાં સહસ્ત્ર જન એક છે, અતિ મનોહર કંડક જેને હોય જે આજ સુધર્મા. ૧૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26