Book Title: Mahavir Thui
Author(s): Sumtilal Jivraj Shah
Publisher: Sumtilal Jivraj Shah

View full book text
Previous | Next

Page 17
________________ જેવી છે. આ જાતી કીત મેરૂની, તેવી જાતિ કીત પ્રભુની માન . ગિરિ રાજતે વ્યાપક છે મમ લેકમાં, કાલે કે પ્રભુના દર્શન જ્ઞાન જે; આજ સુધર્મા. ૨૮ ૧૫. ગિરિ વૃદમાં ‘નિષધ” સમ લાંબે નહિ, ગળાકારે “ક” વિણ નવ હોય જે; નૌતમ તેવા પ્રજ્ઞા પ્રભુના ધારવી, મુની વર્ગમાં શ્રેષ્ઠ વાર ગણાય ; આજ સુધર્મા. ૨૯ વિશ્વ ધર્મમાં જૈન ધર્મ પ્રધાન છે, દિધુ રૂડું ધર્મ તણું એ દાન જે, સર્વ સ્થાનમાં શુકલ યાન તે શ્રેષ્ટ છે, ધરતા એવું ઉત્તમ શુકલ ધ્યાન જે; આજ સુધર્મા. ૩૦ શુકલ ખ્યાન તે ફિણ સમું છે શ્વેત તે, જે ધોળે શંખ બહુ સહાય રે; ચંદ્ર સમું તે ઉજવલ નિર્મળ માનવું, વેત રંગથી વીર શુભ્ર ગણાય , આજ સુધર્મા. ૩૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26