Book Title: Mahavir Thui
Author(s): Sumtilal Jivraj Shah
Publisher: Sumtilal Jivraj Shah

View full book text
Previous | Next

Page 11
________________ કહે સ્વામિ એ જ્ઞાનધરે કઈ જાતના, કઈ પંક્તિના હેના દર્શન શીલજે; શ્રવણ કર્યું કે જોયું જે આપે પ્રભુ, બેલે, ખેલી દિલના દ્વાર અખિલજે આજ સુધર્મા. ૪. ૩. મધુર વાણું આ સૂણી સુધર્મા બેલીઆ, જાણે ચાલી સુધા શબ્દની ધારો; વિશ્વ સકળના દુઃખ જાણતે નાથજે, વીર પ્રભુ તે આવ્યા આ સંસાર; આજ સુધર્મા. ૫. કર્મ રિપુ સંહાર કરીને પામીઆ, અનંત દર્શન જ્ઞાન તણે ભંડાર; સુમ વિષયે દ્રષ્ટિ જેની સ્થિર છે, કુશળ પ્રભુ તે દીયા જગ મેઝાર; આજ સુધર્મા. ૬. સર્વ દિશામાં વસતા જે ત્રસ સ્થાવરે, માન્યા તેને “નિત્ય” અને “અનિત્ય” જે; દ્રવ્ય થકીતે માની તેની નિત્યતા, પર્યાયે તે માન્યા છે અનિત્યજે; આજસુધર્મા છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26