Book Title: Mahavir Thui
Author(s): Sumtilal Jivraj Shah
Publisher: Sumtilal Jivraj Shah

View full book text
Previous | Next

Page 10
________________ | શ્રીં પુછિસુણું અથવા મહાવીર થઈ. ( સુયગડાંગ સુત્રના છઠ્ઠા અધ્યયનના આધારે) (ઓધવજી દેસે કહેજ સ્યામને એ રાગ) આજ સુધર્મા કહેતા પ્યારા જંબુને, વીર પ્રભુના પંચમ ગણધર ધીરજે; સંયમ સાગર શિષ્ય વડા તે જંબુજ, પૂછે ગુરૂને “ભ્રમ ભાગે ગંભીરજે”; આજ સુધર્મા ૧. કહે ગુરૂ આ ભવસિંધુ ઊતારવા, કોણે આ ઉત્તમ અમને ધર્મ, સાધુ સંઘને અન્ય પંથના સને, પૂછે આવી ધર્મ તણે સે મર્મજે; આજ સુધર્મા. ૨. અનન્ય મંગળધર્મ દીધે જે વ્યક્તિએ, તે સમજાવે ટળવા સો અનર્થ; ગુરૂ જ્ઞાની છે આપ મહા આ વિશ્વમાં, તેથી પૂછું પ્રશ્ન તણે હું અર્થો; આજ સુધર્મા. ૩. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26