________________
શીલઘુરાજ આશ્રમનામેઉદભવ
બીન, તીર્થક્ષેત્ર સંદેશરના. પૂથ ભાઈશ્રી
જીજીભાઈ કુબેરદાસને પરમ ઉલ્લાસ આવવાથી વીઘાં બારણું ખેતર
એક ફક્ત સ્વામીશ્રીજીના ઉપયોગ અર્થે આશ્ચમ બંધાવવાના નિમિત્તે અનાયાસે, પ્રેરકપણે નૈસર્ગિક ભાવથી શ્રી સ્વામીજી શ્રી લઘુરાજ આશ્રમ”એ નામે અર્પણ કરેલ છે. તે જ વખતે તેઓશ્રી ના નજીકના કુટુંબી
શ્રીમંત ગૃહસ્થ ભાઈઓએ હજાર હજારની રકમો આપી
તથા મુંબઈ, નાર, કાવિઠા, મંડાળા વગેરે
સ્થળોના ભાઈઓએ. મળીને ખરડો આશરે રૂપિયા સત્તર હજારનો
તે જ વખતે અર્ધા કલાકમાં કુદરતી રીતે ભરાઈ ગયો હતો. હજ તે સંબંધી ચાલુ છેજી. ઉપરની બીનામાં પ.પૂ.પ્રભુશ્રીજીની નિઃસ્પૃહ દ્રષ્ટિ
બીજું આ છે ઉપર બીના જણાવી. તેમાં પરમોપકારી સ્વામીશ્રીજીની કાંઈ દ્રષ્ટિ નથી.પણ મુંબઈ
વાળા તથા સંદેશર વાળાઓની. સમજમાં વિચાર હોવાર્થ જે તેમની ઇચ્છાએ ભકિ ભાવથી કામ કર્યું છે તે આપશ્રીને વિદિત કર્યું એજી...”- ઉ.પૃ. (૬૦)