Book Title: Kutrim Diksha Pravrutti Kem Atkavi Shakay Author(s): Balchandracharya Publisher: ZZZ Unknown View full book textPage 2
________________ वनेऽपि दोषाः प्रभवन्ति रागिणां, गृहेऽपि पंचेंद्रियनिग्रहस्तपः । अकुत्सिते कर्मणि यः प्रवर्तते, निवृत्तरागस्य गृहं तपोवनम् ॥ –રાગીઓને વનમાં પણ દે લાગે છે, જ્યારે ઘેર બેઠાં પાંચે ઇદ્રિયને નિગ્રહ કરીને તપ કરી શકાય છે. જે રાગથી નિવૃત્ત થયેલ શુદ્ધ કર્મમાં પ્રવર્તે છે તેને ગ્રહ તપોવન છે. प्रथमे वयसि य: शान्तः स शान्त इति मे मतिः। धातुषु क्षीयमाणेषु शमः कस्य न जायते ॥ –પ્રથમ વયમાં (યૌવનમાં) જે શાંત હોય છે તે ખરે શાન એમ મારી મતિ કહે છે. કારણકે પછી ધાતુ ક્ષીણ થઈ હોય ત્યારે શમ કેને નથી થતો? स पंडितो यः करणैरखंडितः स तापसो यो निजपापतापकः । स दीक्षितो यः सकलं समीक्षते स धार्मिको यः परमर्म न स्पृशेत॥ –જે ઇથિી અખંડિત હોય તે ખરે પંડિત, જે પિતાનાં પાને તપાવે તે ખરે તપસ્વી, જે સકલની સમીક્ષા કરે તે ખરે દીક્ષિત, અને જે બીજાનાં મનને સ્પર્શ ન કરે તે ખરે ધાર્મિક કેસ મ લોચઉ અપ્પણ, કેસહિં કિઓ ક દેસુ? તં મણ લુંચઉ અપ્પણું, જે જગ ભમઈ સરસું. * –પોતાનાં કેશને લાચ ન કરે, કારણકે કેશે શું દેષ કર્યો છે? લોચ તે તે મનને કરે કે જે જગતમાં રોષવાળું થઈ ભમ્યાં કરે છે. -સૂક્તમુક્તાવલી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 32