________________
સૂર્યાભદેવની કથા
નની માફક તારા પિતા કર્મરૂપી પાશથી અંધાએલા છે. તે શી રીતે અહિં તારી પાસે આવી શકે? ”
રાજા ખેલ્યા કે– મારા માતાજીને સ્વર્ગમાંથી આવતાં શી હરકત નડે છે ? ” સૂરિ બેાલ્યા કે તે તે। સપૂર્ણ વાંછિત સુખ ભોગવે છે, તેથી નહિ આવે. વળી મનુષ્ય લાકની દુર્ગંધ ખૂબ ઊંચે સુધી ઉછળે છે, તે તેનાથી સહન થાય નહિ.
""
રાજા ખેલ્યું। કે મેં એક ચોરને પકડીને પથરાની કાઠીમાં નાખી તેનું ઢાંકણું બંધ કરી દીધું. પછી કેટલાક દિવસે ખેાલીને જોયું તે ચોરનું શરીર તિલતિલની માફ્ક દીઠું, પરંતુ અંદર જીવ દીઠા નહિ ! માટે જીવ નથી. વળી એક ચોરને તાલ કરીને પછી કાંસી દઈ ને મારી નાખી ફ્રી તેાલ્યેા તા કાંઈપણુ વધેલા કે ઘટેલા દેખાયા નહિ ! માટે શરીરમાં જીવ છે જ નહિ. ’
પછી આચાર્ય મેલ્યા કે છિદ્ર વગરની કોઠીમાં પેસીને કોઈક શંખ વગાડે, તે શંખના શબ્દ જેમ મહાર સંભળાય છે, તેમ જીવના પણ એવો જ સ્વભાવ જાણવો. વળી અરણીના લાકડાંને ફાડીને જોતાં તેમાં અગ્નિ દેખાત નથી, પરંતુ ઉપયાગથી અગ્નિ પ્રગટ થાય છે, તેમ જીવના પણ સ્વભાવ જાણવો.
,,
આવાં અનેક દૃષ્ટાંતા આપીને રાજાને પ્રતિય કરીને શ્રાવક બનાવ્યેા. એક વખતે તેની રાણી સૂરિકાંતાએ તેને ઝેર આપ્યું. તે વખતે રાજા અનશન લઈને સમાધિપૂર્વક મરણ પામીને સૂર્યવિમાનમાં સૂર્યાલ નામને દેવ થયા. ” ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ ને મેલ્લે જશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org