________________
આમુખ
આ વિ. . ૧૩
તાવ બન્યો
છે છે.
તરીક સુપ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રીહરિભકસૂરિકૃત સમાચકહામાંથી ઉદ્ધરાયેલી છે. આ સૂરિના સમય વિશે મતભેદ જોવાય છે. કેટલાકનું માનવું એ છે કે તેઓ વિ. સં. ૫૩૫માં સ્વર્ગે સંચય તો કેટલાક એમ કહે છે કે વિ. સં. ૧૮પમાં એ બનાવ બન્યો. વળી કેટલાક વિદ્વાને વિ.સં. ૫૭-૮૨૭ને એમના સત્તાસમય તરીકે નિશે છે.
(૧૭) રત્નાવતી પોતાના પતિના મરણના સમાચાર સાંભળે છે ને રુદન કરે છે.
(૧૮) ધનશ્રી પોતાના પતિને સમુદ્રમાં નાંખી દઈ કૃત્રિમ વિલાપ કરે છે.
(૧૯) ૨૬૨ ભટ્ટને ઝેર અપાતાં તેની મરણતેલ સ્થિતિ થાય છે. એ સમયે તેના ઘરમાં આકંદ થાય છે તે સાંભળી ત્યાંનો રાજપિતાના પુત્રને એનું કારણ પૂછે છે અને તે તેને કહે છે.
(૨૦) શાંતિમતી પિતાના પતિથી વિયોગિત બન્યા પછી એક વેળા નાગવલ્લીથી અશોકના ઝાડને વીંટળાયેલું જુએ છે અને એથી, એને એના પતિનું સ્મરણ તાજું થાય છે એટલે એ વિલાપ કરે છે.
૨૧ મીથી ૨૫ મી સુધીની કૃતિઓ સુરસુંદરીચરિયમાંથી, ઉદ્ધરાયેલી છે. એના કર્તાનું નામ શ્રીધનેશ્વરસૂરિ છે અને તેમણે આ કૃતિ વિ. સં. ૧૦૯૫ માં રચી છે. આ કૃતિઓના સંબંધમાં ખાસ કંઇ કહેવા જેવું નથી.
૨૬ મીથી ૩૨ મી સુધીની કૃતિઓ, શ્રીનેમિચંદ્રસૂરિએ વિ. સં. ૧૧૨લ્માં રચેલી ઉત્તરઝયણમુત્તની વૃત્તિમાંથી ઉદ્ધત કરાયેલી છે.
(ર૬) આ “હુંડ' અવસરિણીમાં થઈ ગયેલા ર૪ તીર્થકર શેકી ૩મા તીર્થંકર પુરુષાદાનીય શ્રી પાશ્વનાથનું નિર્વાણ થતાં સૌધર્મ
૧ આ રિએ આવસયની ટીકા (પ. ૫૮૩)માં ધરિમલહિ૩ીને નિર્દેશ કર્યો છે.
૨ જુએ અનેકાન્તજયપતાકા (પણ ટીકા અને વિવરણથી વિભૂષિત)ની મારી અંગ્રેજીમાં લખાયેલી પ્રસ્તાવના (૫. ૩૨-૩૫). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com