________________
આસુખ
૧૫
(૪), (૧૧) ચેાથી કૃતિના વિષય સુપ્રસિદ્ધ છે. એમાં રામનાલઘુ બંધુ લક્ષ્મણનું મરણ થતાં એનું અ ંતઃપુર વિલાપ કરે છે એ હકીકત છે. એવી રીતે ૧૧ મી કૃતિમાં આ પ્રસગને લગતા રામને વિલાપ છે. (૫) પવન જયની પત્ની અંજનાને તેની સાસુ કલંકિત ગણી ઘરમાંથી કાઢી મૂકે છે ત્યારે તે પિયર ાય છે. ત્યાં પણ તેને સ્થાન ન મળતાં તે જગલમાં જાય છે અને ત્યાં શાક કરે છે.
(૬)(૧૦) સગર ચક્રવર્તી પેાતાના ૬૦૦૦૦ પુત્રાનું મરણ સાંભળી રુદન કરે છે એ છઠ્ઠી કૃતિનો વિષય છે. સાતમીથી દશમી કૃતિના વિષયો રામાયણમાં વર્ણવાયેલા પ્રસિદ્ધ પ્રસગા હાઇ એ વિષે ખાસ કહેવા જેવું કંઇ જણાતું નથી. એટલે હું અહીં નવી કૃતિના સંતુલનની દૃષ્ટિએ ઉપયોગી જણાતા ભાગ વિષે થડેાક ઊહાપાદ્ધ કરીશ.
સીતાનું હરણ થતાં રામ વિલ બને છે અને અરણ્યમાં એની શાધ કરે છે. તે હાથીને અને ઝાડને એની ખબર પૂછે છે. ચક્રવાકી (ચકવી)ને સાંભળી તે ત્યાં પણ તપાસ માટે ન્વય છે. જોઈ, જોઈ, આવ, આવ એમ પેતે ખેલે છે. અને તેને પડઘેા પડતાં તેએ એનાથી મેાહિત બને છે. આ પ્રમાણેનાં ભાવાવાળાં પઉમચરિય' (૫. ૪૪)માંથી જે પ૭ માથી ૫૯ મા સુધીનાં પો તેમ જ ૬૪મું પદ્ય અપાયેલાં છે તે વિક્રમે શીય(અ. ૪)ગત અમુક ભાગ સાથે સરખાવી શકાય તેમ છે; કેમકે એમાં પુરુરવ રાજા ઉર્વશી લતારૂપ બનતાં તેની શેાધમાં ફેરે છે અને મેર, કાયલ, હંસ, ચક્કી, હાથી, કૃષ્ણ મૃગ વગેરેને તેની ખબર પૂછે છે અને એક વેળા પડધેા સાંભળી માહિત થાય છે. અહીં સંતુલનાથે હુ એમાંથી નીચેનાં પદો રજુ કરુ છું:
" मदकलयुवतिशशिकला गजयूथप ! यूथिकाशबलाकेशी । स्थिरयौवना स्थिता ते दूरालोके सुखालोका ॥ "
.
લખેલ મહાકવિ વિમલસૂરિ અને તેમનું રચેલું પઉમચરિયનામક લેખ (પૃ. ૧૧૫-૧૨૩) જોવે.
Akt
L
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com