________________
આમુખ "रथाङ्ग नाम वियुतो रथाङ्गश्रेणिबिम्बया । अयं त्वां पृच्छति रथी मनोरथशतैर्वृतः ॥" “સંક્ષિતિગૃત નાથ ! દષ્ટા સર્વાસુન્દરી .
रामा रम्ये वनान्तेऽस्मिन् मया विरहिता त्वया ।।" ૧૨મીથી૧૬મી સુધીની કૃતિઓ વસુદેવહિંડીનામના પાઈય ભાષામાં રચાયેલા સુવિશાળ ગ્રંથમાંથી ઉધરાયેલી છે. એની રચના શ્રીસંઘદાસ ક્ષમાશ્રમણે શરૂ કરી હતી પણ તેની પૂર્ણાહુતિ શ્રીધર્મસેનગણિમહસરને હાથે થઈ હતી. કેટલાક એ શ્રીસંઘદાસને પંચકપમહાભાષ્યના કર્તા તરીકે ઓળખાવે છે અને એમનો સમય લગભગ સાતમે સકે ગણાવે છે. અહીં ઉદ્ધરાયેલી કૃતિઓ તો શ્રીસંઘદાસની જ ચના છે.
(૧૨) આ કૃતિમાં માતા પિતાના પુત્રના વિરહને લઇને વિલાપ કરે છે.
(૧૩) પિતાના પુત્રની દીન અવસ્થા જોઈને યશામતિને પિતાના પતિનો વૈભવ યાદ આવે છે અને એને અનુલક્ષ્યને એ શોક કરે છે.
(૧૪) વેશ્યાગામી ધમ્મિલ દરિદ્ર બની પોતાને ઘેર આવે છે અને માતાપિતાનું મરણ જાણી શોક કરે છે.
(૧૫) રામને વનવાસ મોકલવા માટે કેકેચીનો આગ્રહ જોઈ દશરથ ખેદ કરે છે, અને રામને વનમાં ગયેલા જણું ભરત શકાતુર બને છે.
(૧૬) રાજકન્યા વેગવતી પિતાના પતિને પત્તો ન લાગવાથી વ્યાકુળ બને છે. તે સમયે તેને તેના સસરા તેણે સિદ્ધ કરેલી વિદ્યાનું સ્મરણ કરવાનું કહે છે. તે તેમ કરી પોતાના પતિના સમચાર જાણે છે અને આગળ ઉપર પોતાના પતિને અરણ્યમાં સમાગમ થતાં તે શોકાતુર બની વિલાપ કરે છે.
૧૭ થી ૨૦મી સુધીની કૃતિઓ શ્રીયાકિની મહત્તરાના ધમસનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com