________________
( રર ); આ ભવથી આપ તારવારે, નહિં કરે નાથ નિરાશ સૂરતરૂ આગે શું માગવુંરે, સાચો તું સૂરતરૂ ખાસ. એ વાવ છે પો સત્વર શિવસુબે મેળરે, માગ્યું આપે મહેરબાન, લલિત આપને લેખીને, કહ્યું કામ કરે પ્રમાણ. છે વાટ ૬ છે
શ્રી વિમળજિન–સ્તવન. બેડે બાઈ બુડતે તારે, અંબે આવી પાર ઉતારે છે એ દેશી. છે વિમળ જન આવજો હારે, ડૂબે દાસ દુઃખના ભારે છે રાય કૃત્ય વર્મ સ્યામાં રાણુના, સુત છે તમે સુજાણ; વાલા કપીલપૂરના વાશી, પ્યારા છે જીવન પ્રાણ; તારા વિના કેઈ ને તારે, રહ્યો રાંક આશરે તારે, ૫ વિ૦ ૧ ભવ દુઃખને ભારે ભવાડે, પામું ન કહેતાં પાર; વેઠયાં દુખે ત્યાં પાર વિનાનાં, સ્વામી ન કેઇની સાર; આવા ટાણે કોણ ઊગારે ... છે રહ્યો છે વિ૦ મે ૨ મોહરાને માથે છે મારે, ઝાઝું વિષયનું જોર રાગ દ્વેષે તે રોળજ વાજે, હાવા તે જગમાં ચેર; ભગવ્યાં ભવ દુઃખ ભારે.. ....! રહ્યો છે વિ૩ ટળવળે ત્યારે તાતજી તારે, રહ્યો હું દુખે રીબાઈ, આ વખતે પ્રભુ આ આપદથી, બળતાને લેજે બચા આધાર છે આપને મારે... • રહ્યો છે વિટ છે ૪ કાલાવાલા કરી માગું કૃપાળુ, પમાડે ભવને પાર નિજ લલિતનું દુઃખ નિવારે, જન્મ જરા નિરધાર; મુકી દેશે મેક્ષના બારે, વાલા વેગે આવીને વ્હારે | વિ. પાપા
શ્રી અનંતજિન–સ્તવન,
જનનિ જીરે ગોપીચંદની–એ દેશી. અનંત અનંત ગુણે ભર્યા, કરૂણા કર કીરતારજી; વાલેશ્વર ઓ વ્હાલા વિભુ, અંતરના છે આધાર; પરમ પુરૂષ પરમાતમાં... ..
એ ટેક છે ૧ માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org