Book Title: Karmgranth 6 Prashnottari Part 03
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 113
________________ ૧૦૪ ૪૬૯. ચોથા ગુણકે. સાત આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય ? ઉ સત્તારના બંધે ૨ ભાંગા. ઉદયસ્થાન - ૩. ૭, ૮, ૯, ઉદયભાંગા ૧૬ ૪ ૪ = ૬૪ સત્તાસ્થાન ૩. ૨૮, ૨૪, ૨૨, બંધોદયભાંગા ૨ ૪ ૬૪ = ૧૨૮, ઉદય-સત્તામાંગા ૬૪ ૪ ૩ ૧૯૨, બંધોદય-સત્તામાંગા ૨૪ = ૬૪ x ૩ = ૩૮૪. ૪૭૦. ચોથા ગુણકે. કુલ સંવેધ ભાંગા કેટલા હોય ? ઉ સત્તરના બંધે ૨ ભાંગા, ઉદયસ્થાન-૪. ૬, ૭, ૮, ૯, ઉદયભાંગા ૧૬.૪ ૮ = ૧૨૮, સત્તાસ્થાન ૪. ૨૮, ૨૪, ૨૨, ૨૧, બંધોદયભાંગા ૨૪ ૧૨૮ = ૨૫૬, ઉદય-સત્તામાંગા ૧૨૮ + ૧૯૨ = ૩૨૦, બંધોદયસત્તામાંગા ૨૫૬ + ૩૮૪ = ૬૪૦. ૪૭૧. દેવગતિને વિષે કુલ સંવેધ ભાંગા કેટલા હોય ? ઉ બંધસ્થાન ૩. ૨૨, ૨૧, ૧૭, બંધભાંગા ૧૨ (૬ + ૪ + ૨) ઉદયસ્થાન૫. ૬, ૭, ૮, ૯, ૧૦, ઉદયભાંગા ૩૮૪ (૧૨૮ + ૬૪ + ૬૪ + ૧૨૮), સત્તાસ્થાન ૬. ૨૮, ૨૭, ૨૬, ૨૪, ૨૨, ૨૧, બંધોદયભાંગા ૧૧૫૨ (૫૧૨ + ૨૫૬ + ૧૨૮ + ૨૫૬), ઉદય-સત્તાભાંગા ૮૩૨ (૨૫૬ + ૬૪ + ૧૯૨ + ૩૨૦), બંધોદય-સત્તાભાંગા ૨૫૬૦ (૧૨૮૦ + ૨૫૬ + ૩૮૪ + ૬૪૦) થાય છે. એકેન્દ્રિય આદિ ચાર જાતિને વિષે સંવેધ ભાંગાઓનું વર્ણન ૪૭૨. બાવીશના બંધે સંવેધ ભાંગા કેટલા હોય ? ઉ કમગ્રંથ-દ બાવીશના બંધે બંધ ભાંગા ૬, ઉદયસ્થાન ૩. ૮, ૯, ૧૦, ઉદયભાંગા ૮ ૩૨, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૩૨ x ૬ = ૧૯૨, ઉદય-સત્તામાંગા ૩૨ ૪ ૩ = ૯૬, બંધોદય-સત્તાભાંગા ૬ ૪ ૩૨ × ૩ = ૫૭૬ થાય છે. × ૪ = ૪૭૩. એકવીશના બંધે સંવેધ ભાંગા કેટલા હોય ? ઉ એકવીશના બંધે ૪ ભાંગા, ઉદયસ્થાન, ૩. ૭, ૮, ૯, ઉદયભાંગા ૮ × ૪ = ૩૨, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૪ ૪ ૩૨ = ૧૨૮, ઉદય

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162