Book Title: Karmgranth 6 Prashnottari Part 03
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 151
________________ ૧૪૨ કર્મગ્રંથ-૬ સત્તાભાંગા ૯૬ ૪૩ = ૨૮૮, બંધોદય-સત્તાભાંગા ૬ * ૯૬ ૪ ૩ = ૧૭૨૮. ૬૮૨. એકવીશના બંધે સંવેધ ભાંગા કેટલા હોય? એકવીશના બંધે ૪ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯, ઉદયભાંગા ૯૬, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૪૪ ૯૬ = ૩૮૪, ઉદય-સત્તાભાંગા ૯૬ ૪૧ = ૯૬, બંધોદય-સત્તાભાંગા ૪૪ ૯૬ ૪ ૧ = ૩૮૪. ૬૮૩. ત્રીજા ગુણકે. સંવેધ ભાંગા કેટલા હોય? સત્તરના બંધે ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯, ઉદયભાંગા ૯૬, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૪, બંધોદયભાંગા ૨ x ૯૬ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૯૬ x ૩ = ૨૮૮, બંધોદય-સત્તાભાંગા ર 1 ૯૬ ૪ ૩ = પ૭૬. ૬૮૪. સત્તર, તેર, નવના બંધે ભાંગા કેટલા હોય? સત્તર, તેર, નવના બંધ ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૬, ૭, ૮-૫, ૬, ૭ -૪, ૫, ૬, ઉદયભાંગા ૯૬, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૪, ૨૧, બંધોદયભાંગા ૨ X ૯૬ = ૧૯૨, ઉદય-સત્તાભાંગા ૯૬ + ૩ = ૨૮૮, બંધોદય સત્તાભાંગા ૨ x ૯૬ ૪ ૩ = ૫૭૬. ૬૮૫. સત્તર, તેર, નવના બંધે પાંચ આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ સત્તર, તેર, નવના બંધ ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯-૬, ૭, ૮ - ૫, ૬, ૭, ઉદયભાંગા ૯૬, સત્તાસ્થાન ૪. ૨૮, ૨૪, ૨૩, ૨૨, બંધોદયભાંગા ૨૪ ૯૬ = ૧૯૨, ઉદય-સત્તાભાંગા ૯૬ ૪ ૪ = ૩૮૪, બંધોદય-સત્તાભાંગા ૨ ૪ ૯૬ ૪ ૪ = ૭૬૮. શુક્લ લેશ્યા - ભવ્ય - સત્રી તથા આહારી ચાર માર્ગણાને વિષે સંવેધ ભાંગાઓનું વર્ણન ૬૮૬. બાવીશના બંધે સાત આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ બાવીશના બંધે ૨ ભાંગા, ઉદયસ્થઆન ૩. ૭, ૮, ૯, ઉદયભાંગા ૯૬,

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162