Book Title: Karmgranth 6 Prashnottari Part 03
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 155
________________ ૧૪૬ કર્મગ્રંથ-૬ સત્તરના બંધે ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮,૯, ઉદયભાંગા ૯૬, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૪, ૨૭, બંધોદયભાંગા ૨ ૪ ૯૬ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૯૬ ૪ ૩ = ૨૮૮, બંધોદય-સત્તાભાંગા ર 1 ૯૬ ૪ ૩ = ૫૭૬. ક્ષયોપશમસમકિત માર્ગણાને વિષે સંવેધ ભાંગાઓનું વર્ણન ૭૦૩. ક્ષયોપશમસમકિત સંવેધ ભાંગા કેટલા હોય? સત્તર, તેર, નવના બંધ ૨ ભાંગા, ઉદયસ્થાન ત્રણ ૭, ૮, ૯, ૬, ૭, ૮, ૫, ૬, ૭, ઉદયભાંગા દરેકમાં ૯૬ સત્તાસ્થાન ૪. ૨૮, ૨૪, ૨૩, ૨૨, બંધોદયભાંગા ૯૬ 1 ૨ = ૧૯૨, ઉદય-સત્તાભાંગા ૯૬ ૪ ૪ = ૩૮૪, બંધોદય-સત્તાભાંગા ર 1 ૯૬ ૪ ૪ = ૭૬૮ દરેકમાં જાણવા. સાયિકસમકિત માર્ગણાને વિષે સંવેધ ભાંગાઓનું વર્ણન ૭૦૪. સત્તર, તેર, નવના બંધે સંવેધ ભાંગા કેટલા હોય? સત્તર, તેર, નવના બંધ ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૬, ૭, ૮, ૫, ૬, ૭, ૪, ૫, ૬, ઉદયભાંગા ૯૬, સત્તા ૧. ૨૧, બંધોદયભાંગા ૨ x ૯૬ = ૧૯૨, ઉદય-સત્તાભાંગા ૧ ૪ ૯૬ = ૯૬, બંધોદય-સત્તાભાંગા ર ૪ ૯૬ * ૧ = ૧૯૨. ૭૦૫. પાંચના બંધે સંવેધ ભાંગા કેટલા હોય? પાંચના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન ૧ બે પ્રકૃતિનું, ઉદયભાંગ ૧૨, સત્તાસ્થાન ૪. ૨૧, ૧૩, ૧૨, ૧૧, બંધોદયભાંગા ૧ : ૧૨ = ૧૨, ઉદય-સત્તાભાંગા ૧૨ x ૪ = ૪૮, બંધોદય-સત્તાભાંગા ૧ ૪ ૧૨ ૪૪ = ૪૮. ૭૦૬. ચારના બંધે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ ચારના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન ૧ પ્રકૃતિનું ઉદયભાંગા ૪, સત્તાસ્થાન ૩. ૨૧, ૫, ૪, ઉદય-સત્તાભાંગા ૪ ૪૩ = ૧૨, બંધોદય-સત્તાભાંગા ૧ r૪ x ૩ = ૧૨.

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162