Book Title: Karmgranth 6 Prashnottari Part 03
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૧૨૮
ઉ
કર્મગ્રંથ-૬
બેના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન ૧ પ્રકૃતિનું, ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૫. ૨૮, ૨૪, ૨૧, ૩, ૨. બંઘોદયભાંગા ૧ ૪ ૧ = ૧, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૫ = ૫, બંધોદયસત્તાભાંગા ૧ ૪ ૧ ૪ ૫ = ૫.
૬૦૨. એકના બંધે સંવેધ ભાંગા કેટલા હોય ?
ઉ એકના બંધે એક ભાંગો, ઉદયસ્થાન એક પ્રકૃતિનું, ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૫. ૨૮, ૨૪, ૨૩, ૨, ૧, બંધોદયભાંગો ૧, ઉદય-સત્તાભાંગા ૧ ૪ ૫ = ૫, બંધોદય-સત્તાભાંગા ૧ ૪ ૧ ૪ ૫ = ૫.
૬૦૩. અબંધે સંવેધ ભાંગા કેટલા હોય ?
ઉ
અબંધે ૦ ભાંગો, ઉદય એક પ્રકૃતિનું, ઉદયભાંગો ૧. સત્તાસ્થાન ૪. ૨૮, ૨૪, ૨૧, ૧, બંધોદયભાંગો ૧, ઉદય-સત્તામાંગા ૪, બંધોદય-સત્તાભાંગા
0 x ૧ x ૪ = ૪.
મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન માર્ગણાને વિષે સંવેધ ભાંગાઓનું વર્ણન ૬૦૪. સત્તર, તેર, નવના બંધે ચાર આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય ?
ઉ
સત્તર, તેર, નવના બંધે ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૬, ૭, ૮ - ૫, ૬, ૭ - ૪, ૫, ૬, ઉદયભાંગા ૯૬, ૯૬, ૯૬, સત્તાસ્થાન ૪. ૨૮, ૨૪, ૨૩, ૨૨, બંધોદયભાંગા ૯૬ ૪ ૨ ૧૯૨, ઉદય-સત્તાભાંગા ૯૬ ૪ ૪ = ૩૮૪, બંધોદય-સત્તાભાંગા ૨ ૪ ૯૬ ૪ ૪ = ૭૬૮. ૬૦૬. પાંચના બંધે સંવેધ ભાંગા કેટલા હોય ?
=
ઉ
પાંચના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન ૧, બે પ્રકૃતિનું, ઉદયભાંગા ૧૨, બે સત્તાસ્થાન ૬. ૨૮, ૨૪, ૨૧, ૧૩, ૧૨, ૧૧, બંધોદયભાંગા ૧ ૪ ૧૨ = ૧૨, ઉદય-સત્તાભાંગા ૧૨ x ૬ = ૭૨, બંધોદય-સત્તાભાંગા ૧ ૪ ૧૨
x ૬ = ૭૨.
૬૦૭. ચારના બંધે સંવેધ ભાંગા કેટલા હોય ?
ઉ
ચારના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન ૧. એક પ્રકૃતિનું, ઉદયભાંગા ૪, સત્તાસ્થાન ૬. ૨૮, ૨૪, ૨૧, ૧૧, ૫, ૪, બંધોદયભાંગા ૧ ૪ ૪ = ૪, ઉદય-સત્તામાંગા ૪ x ૬ = ૨૪, બંધોદય-સત્તાભાંગા ૧ ૪ ૪ ૪ ૬ =
૨૪.

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162