Book Title: Karmgranth 6 Prashnottari Part 03
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૧૨૬
ઉ
કર્મગ્રંથ-૬
ચારના બંધે ૧ ભાંગો, ઉદય ૧ એક પ્રકૃતિનું, ઉદયભાંગા ૧, સત્તાસ્થાન ૬. ૨૮, ૨૪, ૨૧, ૧૧, ૫, ૪, બંધોદયભાંગો ૧, ઉદય-સત્તાભાંગા ૧ ૪ ૬ = ૬, બંધોદય-સત્તામાંગા ૧૪ ૧૪ ૬ = ૬.
૫૯૦. ત્રણના બંધે સંવેધ ભાંગા કેટલા હોય ?
ઉ ત્રણના બંધે ૧ ભાંગો, ઉદય ૧ એક પ્રકૃતિનું, ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૬. ૨૮, ૨૪, ૨૧, ૧૧, ૫, ૪, બંધોદયભાંગો ૧, ઉદય-સત્તાભાંગા ૧ ૪ ૬ = ૬, બંધોદય-સત્તાભાંગા ૧૪ ૧૪ ૬ = ૬.
૫૯૧. બેના બંધે સંવેધ ભાંગા કેટલા હોય ?
ઉ
બેના બંધે ૧ ભાંગો, ઉદય ૧ એક પ્રકૃતિનું, ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૫. ૨૮, ૨૪, ૨૧, ૩, ૨, બંધોદયભાંગો ૧, ઉદય-સત્તાભાંગા ૧ ૪ ૫ = ૫, બંધોદય-સત્તામાંગા ૧ x ૧ x ૫ = ૫.
લોભ કષાયને વિષે સંવેધ ભાંગાઓનું વર્ણન
ઉ
૫૯૨. બાવીશના બંધે સાત આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય ? બાવીશના બંધે ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭,૮,૯, ઉદયભાંગા ૬૪૪=૨૪, સત્તાસ્થાન ૧.૨૮, બંધોદયભાંગા ૨૪ ૪ ૨ = ૪૮, ઉદય-સત્તાભાંગા ૨૪ × ૧ = ૨૪, બંધોદય-સત્તામાંગા ૨ ૪ ૨૪ × ૧ = ૪૮. ૫૯૩. બાવીશના બંધે આઠ આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય ?
ઉ
બાવીશના બંધે ૬ ભાંગા, ઉદયસ્થાન ૩. ૮, ૯, ૧૦, ઉદયભાંગા ૬ ૪ ૪ = ૨૪, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૨૪ ૪ ૬ = ૧૪૪, ઉદય-સત્તાભાંગા ૨૪ × ૩ ૭૨, બંધોદય-સત્તાભાંગા ૬ ૪ ૨૪ ૪ ૩
=
= ૪૩૨.
૫૯૪. એકવીશના બંધે સંવેધાદિ કેટલા હોય ?
ઉ
એકવીશના બંધે ૪ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯, ઉદયભાંગા ૬ × ૪
=
= ૨૪, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૨૪ ૪ ૪ = ૯૬, ઉદયસત્તામાંગા ૨૪ × ૧ = ૨૪, બંધોદય-સત્તામાંગા ૪ × ૨૪ × ૧ = ૯૬. ૫૫. ત્રીજા ગુણકે. સંવેધ ભાંગા કેટલા હોય ?

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162