Book Title: Karmgranth 6 Prashnottari Part 03
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૧૧૯
પ્રશ્નોત્તરી ભાગ-૩
સત્તાભાંગા ૩૨ x ૧ = ૩૨, બંધોદયસત્તાભાંગા ૪ + ૩૨ + ૧ =
૧૨૮. પપર. ત્રીજા ગુણકે. સંવેધ ભાંગા કેટલા હોય?
સત્તરના બંધ ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮,૯, ઉદયભાંગા ૪ x ૮ = ૩૨, સત્તાસ્થાન ૩.૨૮, ૨૪, ૨૭, બંધોદયભાંગા ૨ x ૩૨ = ૬૪, ઉદય-સત્તાભાંગા ૩૨ ૪ ૩ = ૯૬, બંધોદય-સત્તાભાંગા ૨ ૪ ૩૨ : ૩
= ૧૯૨. પપ૩. ચોથા ગુણકે. છ આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય?
સત્તરના બંધ ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૬, ૭, ૮, ઉદયભાંગા ૪૪ ૮ = ૩૨, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૪, ૨૧, બંધોદયભાંગા ૨ x ૩૨ = ૬૪, ઉદય-સત્તાભાંગા ૩૨ + ૩ = ૯૬, બંધોદય-સત્તાભાંગા ૨ ૪ ૩૨ ૩
= ૧૯૨. ૫૫૪. ચોથા ગુણકે. સાત આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય?
સત્તરના બંધ ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯, ઉદયભાંગા ૪.૪ ૮ = ૩૨, સત્તાસ્થાન ૪. ૨૮, ૨૪, ૨૩, ૨૨, બંધોદયભાંગા ૩૨ 1 ૨ = ૬૪, ઉદય-સત્તાભાંગા ૩૨ x ૪ = ૧૨૮, બંધોદય-સત્તાભાંગા ૨ x ૩૨
૪૪ = ૨૫૬. પપપ. તેરના બંધે, નવના બંધ, પાંચ અને ચાર આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા
હોય? તેરના બંધે ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૫, ૬, ૭, ઉદયભાંગા ૩૨, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૪, ૨૧, બંધોદયભાંગા ૨ x ૩૨ = ૬૪, ઉદયસત્તાભાંગા ૩૨ x ૩ = ૯૬, બંધોદય-સત્તાભાંગા ૨ x ૩૨ x ૩ = ૧૯૨, નવના બંધ ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૪, ૫, ૬, ઉદયભાંગા ૩૨, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૪, ૨૧, બંધોદયભાગ ૨ x ૩૨ = ૬૪, ઉદયસત્તાભાંગા ૩૨ x ૩ = ૯૬, બંધોદય-સત્તાભાંગા ૨ x ૩૨ x ૩ = ૧૯ર.
ઉ

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162